Press Release

Filter by:
No Image

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

Published on: 20/03/2026

પેટા ચૂંટણી સંબંધે ભારતના ચૂંટણી પંચ દ્વારા  જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને ખર્ચ ઓબ્ઝર્વરની નિમણૂક કરાઈ આણંદ સર્કિટ હાઉસ ખાતે જનરલ ઓબ્ઝર્વરશ્રી અને પોલીસ ઓબ્ઝર્વરશ્રી સોમવાર અને મંગળવારે 11-00 થી 12-00 કલાક દરમિયાન મળી શકશે ખર્ચ ઓબ્ઝર્વરશ્રી આણંદ સર્કિટ હાઉસ ખાતે તારીખ 18 થી 20 માર્ચ દરમિયાન સવારે 9:30 થી 10:30 કલાક દરમિયાન મળશે આણંદ, […]

No Image

સાયબર કાફેની મુલાકાત લેતા દરેક વ્યકિત/બ્રાઉઝરનું રજીસ્ટર નિભાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

Published on: 20/03/2026

આણંદ, બુધવાર :: આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ જિલ્લાના સાયબર કાફે માલિક, સંચાલક કે નોકરને સાયબર કાફેની મુલાકાત લેતા દરેક વ્યકિત/બ્રાઉઝરનું રજીસ્ટર નિભાવવા એક જાહેરનામા દ્વારા હુકમ કરેલ છે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબ આણંદ જિલ્લામાં આવેલ સાયબર કાફેના માલિક, સંચાલક કે નોકરે સાયબર કાફેની મુલાકાત લેતા દરેક વ્યકિત/બ્રાઉઝર પાસેથી […]

No Image

રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ પર બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ ઉપરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર તા.૧૬/૦૪/૨૦૨૬ સુધી સંપૂર્ણ પ્રતિબંધ

Published on: 20/03/2026

વાહનોને પ્રતિબંધિત માર્ગોને સ્થાને વૈકલ્પિક રૂટ પર અવરજવર કરવાનો જાહેરનામું પ્રસિદ્ધ કરાયું આણંદ, બુધવાર  આણંદ જિલ્લાના બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ અતિભારે વરસાદથી નુકશાન થવાને કારણે જુનુ સ્ટ્રક્ચરનું સંપુર્ણ ડેમોલીશન કરવાનું હોય, આણંદ જિલ્લાના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઇએ તેમને મળેલ સત્તાની રૂઇએ એક જાહેરનામા દ્વારા તા.૧૬/૦૪/૨૦૨૬ સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ પર આણંદ જિલ્લાના […]

No Image

આણંદ જિલ્લામાં વાહનોની લે-વેચ કરનાર બ્રોકર/એજન્ટોએ નિયત રજીસ્ટર નિભાવવાનું રહેશે

Published on: 20/03/2026

આણંદ, બુધવાર :આણંદ જિલ્લામાં સાયકલ, થ્રી વ્હીલર, ટુ વ્હીલર, ફોર વ્હીલર તથા વિદ્યુતથી ચાલતાં વાહનો સહિતના તમામ વાહનોની લે-વેચ કરનાર, બ્રોકર, કમિશન એજન્ટ તેમજ ભાડે આપનાર વેપારીઓને આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા રજીસ્ટર નિભાવવા હુકમ કરેલ છે. આ જાહેરનામા મુજબ આણંદ જિલ્લાના વાહનો વેચનાર, લે-વેચ કરનાર, બ્રોકરો/કમિશન […]

No Image

આણંદ જિલ્લામાં વધુ અવર જવર વાળા અગત્યના સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અર્થે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

Published on: 20/03/2026

આણંદ, બુધવાર  આણંદ જિલ્લામાં બનતા લૂંટ તથા ચોરીના ગુનાઓ, શાળા કોલેજોમાં બનતા અપહરણ – છેડતીના બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધવામાં મદદરૂપ થાય તે હેતુથી વધુ અવરજવર વાળા ધંધાના સ્થળો ઉપર સીસીટીવી કેમેરા (નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન) વીથ રેકોર્ડીંગ મુકવામાં આવે તો ગુનેગારો તથા ગુનામાં વપરાયેલ વાહનો આઈડેન્ટીફાઈ કરીને ગુનેગાર વિરૂધ્ધ કોર્ટ સમક્ષ સબળ […]

No Image

આણંદ જિલ્લાના જાહેર – ખાનગી હોટલ, ગેસ્ટ હાઉસ, લોજ, ધર્મશાળાના સંચાલકોએ મુલાકાતીઓનું રેકર્ડ નિભાવવાનું રહેશે

Published on: 20/03/2026

આણંદ, બુધવાર આણંદ જિલ્લામાં આવેલ જાહેર – ખાનગી હોટલ, ગેસ્ટહાઉસ, લોજ તેમજ ધર્મશાળાઓમાં મુલાકાતી, મહેમાનો, યાત્રાળુઓ રોકાણ કરે છે. જે વ્યકિતઓ પૈકી કેટલાક આતંકવાદી ભાંગફોડીયા પ્રવૃત્તિ કરી આતંક ફેલાવવા સક્રિય થાય છે. આવા રાષ્ટ્રવિરોધી તત્વો સરળતાથી ચોકકસ જગ્યાએ રોકાઇ લોકોમાં ભય અને આતંકની લાગણી ફેલાવી, પોતાને ઉપયોગી માહિતી, હકીકતો, દસ્તાવેજો, ફોટોગ્રાફ એકઠા કરી સ્થાનિક સંપર્કો […]

No Image

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

Published on: 20/03/2026

જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ 24×7 કાર્યરત  ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી સંબંધી કોઈપણ મતદાર કે નાગરિક ટોલ ફ્રી નંબર 1800 425 2560 ઉપર ફરીયાદ કરી શકશે આણંદ, બુધવાર ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લામાં સમાવિષ્ટ 111 – ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે આ પેટા ચૂંટણી નું મતદાન 23 મી એપ્રિલ 2026 ના રોજ […]

No Image

આણંદ જિલ્લામાં બોર્ડની પરીક્ષા ધોરણ 12 સામાન્ય પ્રવાહ નામાના મૂળતત્વો પેપરમાં 39 વિદ્યાર્થીઓ ગેરહાજર

Published on: 18/03/2026

આણંદ, સોમવાર આણંદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતેનાં કંટ્રોલ રૂમ તરફથી આપવામાં આવેલ માહિતી મુજબ આજ રોજ ધોરણ ૧૨ માં નોંધાયેલા કુલ ૬૧૧૨ વિદ્યાર્થીઓ પૈકી ૬૦૭૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં સામાન્ય પ્રવાહ નામાનાં મૂળતત્વો  વિષયમાં ૩૯ વિદ્યાર્થીઓ  ગેરહાજર રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવતી […]

આણંદ જિલ્લામાં વસ્તી ગણતરી-૨૦૨૭ ના પ્રથમ તબક્કા અંતર્ગત ૭૦ ફીલ્ડ ટ્રેનર્સની તાલીમ યોજાઈ

આણંદ જિલ્લામાં વસ્તી ગણતરી-૨૦૨૭ ના પ્રથમ તબક્કા અંતર્ગત ૭૦ ફીલ્ડ ટ્રેનર્સની તાલીમ યોજાઈ

Published on: 18/03/2026

 આણંદ, મંગળવાર :: ભારત સરકાર દ્વારા આયોજિત આગામી ‘વસ્તી ગણતરી-૨૦૨૭’ ની પૂર્વતૈયારીના ભાગરૂપે આણંદ જિલ્લામાં પ્રથમ તબક્કાની કામગીરી માટે ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પ્રથમ દિવસે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ સ્થળ મુલાકાત લઈ તાલીમાર્થીઓ સાથે સંવાદ સાધી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આણંદ કૃષિ યુનિવર્સિટી હેઠળની કોલેજ ઓફ ફૂડ પ્રોસેસ અને બાયો એનર્જી, […]

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-2026 નોડલ અધિકારીઓની બેઠક મળી

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-2026 નોડલ અધિકારીઓની બેઠક મળી

Published on: 18/03/2026

નોડલ અધિકારીઓએ ભારતના ચૂંટણી પંચની સુચના મુજબ કામ કરવા અનુરોધ – જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી આણંદ, મંગળવાર  આણંદ જિલ્લામાં ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી – 2026 આગામી 23મી એપ્રિલ 2026 ના રોજ યોજનાર છે. આ ચૂંટણી અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લામાં વર્ગ-૧ અને વર્ગ-૨ ના […]