Press Release
આણંદ જિલ્લામાં બોર્ડની પરીક્ષા
Published on: 17/03/2026ધોરણ 10 માં 480 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 માં 15 વિદ્યાર્થીઓ ગેરહાજર આણંદ, સોમવાર: આણંદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતેનાં કંટ્રોલ રૂમ તરફથી આપવામાં આવેલ માહિતી મુજબ આજ રોજ સવારે ધોરણ 10 માં કુલ વિદ્યાર્થી 25203 જેમાંથી 24723 વિદ્યાર્થીઓએ હાજર રહીને પરીક્ષા આપી હતી જ્યારે 480 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધોરણ 12 માં નોંધાયેલા કુલ 8654 […]
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી
Published on: 17/03/2026જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આણંદ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી આદર્શ આચાર સંહિતાનો ચૂસ્તપણે અમલ કરાશે ઉમરેઠ વિધાનસભામાં કુલ ૨,૪૨,૮૩૬ મતદારો નોંધાયેલા છે કુલ ૩૦૬ મતદાન મથકો પર મતદાન યોજાશે વિધાનસભામાં ૧,૦૫,૯૯૦ પુરુષ મતદારો જ્યારે ૧,૦૦,૯૦૯ મહિલા મતદારો મત આપશે ચુંટણી […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશનની મોબાઈલ એપ અને વેબસાઈટ જાહેર જનતા માટે ખુલ્લી મુકાઈ
Published on: 17/03/2026આ એપના માધ્યમથી નાગરિકોને ઘેર બેઠા માહિતી મેળવી શકશે નાગરિકો પોતાની ફરિયાદ એપના માધ્યમથી નોંધાવી શકશે નાગરિકો પ્રોપર્ટી ટેક્સ અને પ્રોફેશનલ ટેક્સ ઘરે બેસીને ઓનલાઈન ભરી શકશે આણંદ સોમવાર : કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાએ કલેકટર કચેરી આણંદ ખાતે આજે વર્ષ 2026-27 નું અંદાજપત્ર મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી અને જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી […]
કરમસદ– આણંદ મહાનગરપાલિકાના બજેટની સાથે સાથે
Published on: 17/03/2026મહાનગરપાલિકાના મુખ્ય રસ્તાઓ જેવા કે, શહીદ ચોક થી આર્કિટેક્ચર કોલેજ સુધીનો રોડ અને આત્મીય વિદ્યા ધામ થી જલાવાટિકા સોસાયટીનો રોડ આર.સી.સી.રોડ બનાવવામાં આવશે. મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ 03 રોડ કરમસદ વિદ્યાનગર રોડ, એ.પી.સી સર્કલ થી ગીતા સર્કલ, વિવાહ પાર્ટી પ્લોટ થી રામદેવપીર મંદિર સુધીનો રોડને વાઈટ ટોપીંગ રોડ તરીકે ડેવલોપ કરવામાં આવશે. શહેરના વધતાં જતાં વિસ્તાર […]
કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના દ્વારા વર્ષ 2026-27 નું રૂ. 1115.05 કરોડનું બજેટ રજૂ કરાયું
Published on: 17/03/2026મહાનગરપાલિકા વિસ્તારમાં સતત બીજા વર્ષે પણ કર અને દરમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી, હાલના દર યથાવત રહેશે ગત નાણાકીય વર્ષના અંદાજ કરતા 5.66 ટકા વધુ જોગવાઈ આ બજેટમાં નગરજનોની પ્રાથમિક તમામ સુવિધાઓને આવરી લેવામાં આવી છે – મહાનગરપાલિકાના વહીવટદારશ્રી અને જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી મહાનગરપાલિકાનું બજેટ વિકાસલક્ષી છે, નગરજનોને વધુ સુવિધાઓ પૂરી […]
ખાણ ખનીજ વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં 07 માસ દરમિયાન બિનઅધિકૃત ખનન કરતા લોકો સામે કાર્યવાહી કરીને રૂપિયા 16.60 કરોડનો જપ્ત કર્યો મુદ્દા માલ
Published on: 16/03/2026બિનઅધિકૃત ખનન કરતા લોકોની સામે 115 જેટલા કેસ કરીને 2.52 કરોડ રૂપિયાની કરી વસુલાત આણંદ, શુક્રવાર: મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી આણંદ દ્વારા મે 2025 થી નવેમ્બર 2025 દરમિયાન આણંદ જિલ્લાના ખનીજસભર વિસ્તારોમાં એટલે કે ખાનપુર, ખેરડા, અહીમા, સીલી, પ્રતાપપુરા, રાજુપુરા, ઈસરવાડા, ઈન્દ્રણજ, વાસદ, વાણીયા કુવા, બોરસદ, સુંદલપુરા, વાસદ- ભેટાસી, ખોરવાડ અને લાલપુરા ગામો ખાતે બિનઅધિકૃત ખનન […]
આણંદ જિલ્લામાં બોર્ડની પરીક્ષા
Published on: 16/03/2026આજે ધોરણ-10 ના કુલ 2806 અને ધોરણ 12 ના કુલ 6101 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ધોરણ 10 માં 11 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 માં 85 વિદ્યાર્થીઓ ગેરહાજર આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતેનાં કંટ્રોલ રૂમ તરફથી આપવામાં આવેલ માહિતી મુજબ આજ રોજ સવારે ધોરણ ૧૦ માં ગુજરાતી વિષયમાં (અંગ્રેજી માધ્યમ) માં કુલ નોંધાયેલા ૨૭૮૮ વિદ્યાર્થીઓ […]
સર્વાઇકલ કેન્સર ફ્રી ઇન્ડિયા રસીકરણ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લામાં ૧૪ વર્ષની કિશોરીઓ માટે HPV રસીકરણની કામગીરી પૂરજોશમાં
Published on: 16/03/2026પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ અભિયાન હેઠળ થયેલ કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી આણંદ જિલ્લામાં અંદાજિત ૧૭૭૮૭ કિશોરીઓને રસી આપવાનો લક્ષ્યાંક આણંદ, શુક્રવાર: ભારતમાં મહિલાઓમાં જોવા મળતા કેન્સરમાં સર્વાઇકલ કેન્સર એ બીજા ક્રમનું સૌથી ગંભીર કેન્સર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાનના અજમેર ખાતેથી દેશની 14 વર્ષની કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપવા […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા પરવાનગી વિના ચાલતા પ્રતિભા એકેડેમી ક્લાસીસ શીલ કરાયા
Published on: 16/03/2026આણંદ, શુક્રવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા ના એસ્ટેટ વિભાગ અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ દ્વારા આણંદ વિદ્યાનગર રોડ ઉપર હોટલ એચ ની સામે આવેલ આવિષ્કાર કોમ્પલેક્ષમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ચાલતા પ્રતિભા એકેડેમી ક્લાસીસ […]
આણંદ માં આવેલ જેકે લોટ્સ પાર્ટી પ્લોટમાં જરૂરી પરવાનગી વગર કરેલ બાંધકામ કરમસદ આણંદ મનપા દ્રારા દૂર કરાયું
Published on: 16/03/2026આણંદ, શુક્રવાર: આણંદ શહેરમાં આવેલ જે કે લોટસ પાર્ટી પ્લોટને અગાઉ બિલ્ડીંગ યુઝ અને ફાયર ની જરૂરી પરમિશન ન હોવાથી મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. અને જરૂરી પુરાવાઓ રજૂ ન કરતા પાર્ટી પ્લોટ સીલ કરવામાં આવ્યો હતો. આ નોટિસ અન્વયે જે કે લોટસ ના માલિકો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા. ગુજરાત હાઇકોર્ટ દ્વારા જરૂરી […]