Press Release
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં વસ્તી ગણતરી 2026ની પૂર્વ તૈયારી શરૂ કરાઈ
Published on: 24/03/2026મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નગરજનોએ મનપાની ટીમ વસ્તી ગણતરી માટે આવે ત્યારે સહકાર આપવા અનુરોધ મહાનગરપાલિકા દ્વારા વસ્તી ગણતરી ની પૂર્વ તૈયારીની કામગીરી માટે 13 જેટલી ટીમો કાર્યરત કરાઈ આણંદ, સોમવાર ભારત સરકાર દ્વારા આયોજિત વસ્તી ગણતરી 2026 ના કાર્યક્રમ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં વસ્તી ગણતરી સંદર્ભે પૂર્વ તૈયારીના […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ટી.પી10 ના ફાઈનલ પ્લૉટ નં. 260 માં આવેલ મનપાનો પ્લૉટ ખુલ્લો કરી કબજો પરત મેળવવામાં આવ્યો
Published on: 24/03/2026આણંદ, સોમવાર કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સૂચના અનુસાર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ટીપી સ્કીમ 10 નો ફાઇનલ પ્લોટ નંબર 260 માં આવેલ મહાનગરપાલિકાની માલિકીનો પ્લોટ ખાલી કરવા માટે 15 દિવસ અગાઉ મહેતલ આપવામાં આવી હતી. જેમાં પાંચ દુકાનો અને એક છાપરા નું બાંધકામ કરવામાં આવ્યું હતું. કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ મહેતલ […]
111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-2026
Published on: 24/03/2026આચારસંહિતા ભંગની ફરિયાદ ટોલ ફ્રી નંબર 1950, 1800-426-2560 ઉપર અને C-vigil એપ દ્વારા ઓનલાઈન કરી શકાય કલેકટર કચેરી ખાતે 24×7 કંટ્રોલરૂમ કાર્યરત આણંદ જિલ્લાની જનતાને C-vigil એપ ઉપર ચૂંટણી લક્ષી, ચૂંટણીને લગતી ગેરરીતિઓ અંગે, આદર્શ આચાર સંહિતા લક્ષી, ચૂંટણી ખર્ચ લક્ષી ફરિયાદ ધ્યાનમાં આવે તો જાણ કરવા અનુરોધ આણંદ, સોમવાર 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી […]
આણંદ જિલ્લામાં GUJCET 2026 ની પરીક્ષા તારીખ 29 માર્ચના રોજ યોજાશે
Published on: 24/03/2026કુલ 4,448 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આણંદ, સોમવાર આણંદ જિલ્લામાં આગામી 29 મી માર્ચ 2026 ના રોજ GUJCET 2026 ની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષામાં રાસાયણિક વિજ્ઞાન /ભૌતિક વિજ્ઞાન નો સમય સવારે 10-00 થી બપોરના 12-00 કલાક સુધી, જીવવિજ્ઞાન નો સમય બપોરે 14-00 થી 15-00 કલાક સુધી અને ગણિતનો સમય બપોરે 16-00 થી 17-00 કલાક સુધીનો […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારની તમામ કચેરીઓ શનિવાર અને રવિવારે ખુલ્લી રહેશે
Published on: 23/03/2026તા.21 અને 22 માર્ચ જાહેર રજાના દિવસે વેરા વિભાગ સવારે 11-00 થી બપોર બાદ 16-00 કલાક સુધી ખુલ્લુ રહેશે આણંદ, શુક્રવાર કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી એ માર્ચ મહિના દરમિયાન મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ખાતે આવેલી મનપા ની કચેરીઓ રવિવાર સહિત જાહેર રજાના દિવસે ખુલ્લી રાખીને નગરજનો બાકી વેરો ભરપાઈ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવી […]
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૬
Published on: 23/03/2026આચારસંહિતા અમલમાં આવતાં જ જાહેર અને ખાનગી મિલકતો પરથી પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ. આચારસંહિતાના અમલીકરણના ભાગરૂપે બેનર્સ અને પોસ્ટર્સ મળી કુલ ૩૨૯ જેટલી પ્રચારાત્મક સામગ્રી હટાવાઈ આણંદ, શુક્રવાર ભારતીય ચૂંટણી પંચ દ્વારા ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે જ આણંદ જિલ્લામાં પણ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના […]
આણંદ જિલ્લામાં યોજાનાર CUET-GP પરીક્ષાને અનુલક્ષીને જાહેર કરાયેલ પ્રતિબંધો તા.૩૧ માર્ચ સુધી અમલી રહેશે
Published on: 23/03/2026આણંદ, શુક્રવાર : આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ આગામી તા.૩૧/૦૩/૨૦૨૬ સુધી આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી નવી દિલ્હી દ્વારા યોજાનાર Common University Entrance Test-Post Graduation (CUET-GP)-2026 ની પરીક્ષાને ધ્યાને લઈને પરીક્ષા સમયગાળા દરમિયાન કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે આણંદ જિલ્લામાં દર્શ […]
પ્રાકૃતિક ખેતી – ખાસ લેખ
Published on: 23/03/2026બાગાયતી ખેતી કરતા ખેડૂતોને આત્મનિર્ભર બનાવી સમૃદ્ધિનો માર્ગ કંડારતી ‘ગૌ-આધારિત’ ખેતી. પ્રાકૃતિક ખેત પદ્ધતિ બાગાયતી ખેતીમાં થતાં ખર્ચને ઘટાડીને ખેડૂતોની આવકને બમણી કરે છે. આણંદ, શુક્રવાર ગુજરાતનું ‘ચરોતર’ એટલે કે ‘સોનેરી પાનનો મુલક’ તરીકે ઓળખાતો આણંદ જિલ્લો તેની ફળદ્રુપ ‘ગોરાડુ’ જમીન અને શ્વેત ક્રાંતિ માટે વિશ્વવિખ્યાત છે. અહીંની ફળદ્રુપ જમીન અને સિંચાઈની સુવિધા બાગાયતી ખેતી […]
આણંદ જિલ્લાની નર્સરી સ્કૂલો/સ્કૂલો/કોલેજો/ટયુશન કલાસીસ તથા મહિલા હોસ્ટેલોની આસપાસના ૫૦ મીટરના જાહેર માર્ગ ઉપર ઉભા રહેવા કે બેસવા પર પ્રતિબંધ
Published on: 23/03/2026આણંદ, શુક્રવાર આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા આણંદ જિલ્લામાં આવેલ તમામ નર્સરી સ્કૂલો/સ્કૂલો/કોલેજો/ટયુશન કલાસ તથા મહિલા હોસ્ટેલોની આસપાસના ૫૦ મીટર સુધીના જાહેર માર્ગ ઉપર કોઇપણ પુરૂષ/પુરૂષોએ વ્યાજબી કારણ વગર વાહન સાથે અથવા વાહન વગર ઉભા રહેવા કે બેસવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ નર્સરી સ્કુલો/સ્કુલો/કોલેજો/ટયુશન કલાસીસ […]
આણંદ જિલ્લામાં આવેલ તમામ કોચીંગ કલાસ/ટયુશન કલાસના સંચાલકો જોગ સવા૨ના ૦૭-૦૦ કલાક પહેલાં અને રાતના ૦૮-૦૦ કલાક પછીના સમય માટે કોચીંગ/ટયુશન કલાસ ચાલુ રાખી શકાશે નહિં
Published on: 23/03/2026આણંદ, શુક્રવાર આણંદ જિલ્લામાં આવેલ કોચીંગ તથા ટયુશન કલાસીસમાં જતી વિદ્યાર્થીનીઓ શાંતિપુર્વક અને નિર્ભય થઈને ટ્યુશન કલાસીસ કે કોચીંગ કલાસમાં જઈ શકે તેમજ હરીફરી શકે તેમજ કેટલાક અનિષ્ટ તત્વો ટયુશન કલાસીસ કે કોચીંગ કલાસના કામે એકલી જતી છાત્રા – મહિલાઓનો પીછો કરી તેમના ઉપર હુમલો કરતાં હોય, તેવા ગંભીર બનાવો બનતા અટકાવવા માટે જિલ્લામાં આવેલ […]