Press Release
111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
Published on: 30/03/2026ઉમરેઠ ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત એક જ જગ્યાએથી તમામ પ્રકારની પરવાનગીઓ મળશે રાજકીય પક્ષના પ્રતિનિધિઓએ એક જ જગ્યાએથી સભા, સરઘસ, રેલી તેમજ વાહન અંગેની મંજૂરીઓ મેળવવાની રહેશે આણંદ, શુક્રવાર ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કર્યા મુજબ 111 – ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી નું ગેજેટ નોટિફિકેશન તારીખ 30 મી માર્ચના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે અને […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારની તમામ કચેરીઓ જાહેર રજા તા. 28, 29 અને 31 માર્ચના રોજ ખુલ્લી રહેશે
Published on: 30/03/2026નગરજનોને જાહેરરજા ના દિવસોએ બાકી વેરો ભરવા માટે અનુરોધ તારીખ 31 માર્ચ સુધીમાં મિલકત વેરો ન ભરનાર સામે કરવામાં આવશે કાયદેસરની કાર્યવાહી આણંદ, શુક્રવાર કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી એ માર્ચ મહિનો પૂર્ણ થવાની તૈયારી હોય મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ખાતે આવેલી મનપાની કચેરીઓ રવિવાર સહિત જાહેર રજાના દિવસે ખુલ્લી રાખીને નગરજનો બાકી વેરો ભરપાઈ […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી
Published on: 30/03/2026ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ દ્વારા વાહનોના આકસ્મિક ચેકિંગ હાથ ધરાયા આણંદ, શુક્રવાર ભારતના ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયા મુજબ 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026 નું મતદાન આગામી તારીખ 23મી એપ્રિલના રોજ યોજાનાર છે. ચૂંટણી ની જાહેરાત થતા જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ 111 – […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
Published on: 30/03/2026વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓને મતદાન કરવા પત્ર લખાયા આણંદ, શુક્રવાર ભારતના ચૂંટણી પંચ દ્વારા 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. પેટા ચૂંટણીનું મતદાન આગામી 23મી એપ્રિલ 2026 ગુરૂવારના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
Published on: 27/03/2026ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારી/કર્મચારીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવશે તારીખ 2 એપ્રિલના રોજ ડી.એમ. પટેલ કોલેજ, ઓડ ખાતે ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવશે તારીખ 4, 10,11, અને 22 એપ્રિલ ના રોજ ડી. એમ. પટેલ કોલેજ, ઓડ ખાતે તાલીમ યોજાશે આણંદ, બુધવાર 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના […]
૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી
Published on: 27/03/2026પ્રચાર માધ્યમો માટે ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ અંગે ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શક સૂચના તા.૨૯ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સાંજના ૦૬:૩૦ વાગ્યા સુધી ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ ઉમરેઠ બેઠકની પેટાચૂંટણીના મતદાનનો સમય સમાપ્ત થતા પૂર્વેના ૪૮ કલાક દરમિયાન ‘ઓપિનિયન પોલ’ પર પણ પ્રતિબંધ આણંદ, બુધવાર ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં ‘ઍક્ઝિટ […]
આણંદ ડિવિઝનના પોલીસ મથકો ખાતે જમા વાહનો માટે હકદાવો હોય તો દિન 07 મા જરૂરી આધાર પુરાવા રજૂ કરવા
Published on: 25/03/2026આણંદ,મંગળવાર આણંદ ડિવિઝન હસ્તકના વિવિધ પોલીસ મથકો આણંદ ટાઉન, આણંદ રૂરલ, વિદ્યાનગર, વાસદ, ખંભોળજ, ઉમરેઠ અને ભાલેજ પોલીસ સ્ટેશન ખાતે તપાસના કામે, ગુનાના કામે, એમ.વી. એક્ટ હેઠળ કે બિનવારસી હાલતમાં કબજે કરાયેલ વાહનોના કિસ્સામાં માલિકોને પોતાના વાહનો જરૂરી આધાર પુરાવા રજૂ કરી દિન 07 સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂમાં સંપર્ક કરવા માટે વિભાગીય પોલીસ અધિકારી […]
111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
Published on: 25/03/2026તારીખ 30 માર્ચ 2026, સોમવારના રોજ પેટા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે 2.42 લાખ ઉપરાંત મતદારો ઉમરેઠ વિધાનસભામાં મતદાન કરશે કુલ 306 મતદાન મથકો ઉપર મતદાન યોજાશે આણંદ, મંગળવાર ભારતના ચૂંટણી પંચ દ્વારા 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026 ની જાહેરાત કરવામાં આવી છે. 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી નું જાહેરનામું આગામી તારીખ 30 મી […]
કરમસદ આણંદ મહાનગર પાલિકા ખાતે તા.19, 21 અને 22 માર્ચ જાહેર રજા ના દિવસોએ નગરજનોએ જમા કરાવ્યો રૂપિયા 31 લાખ ઉપરાંત નો મિલકત વેરો
Published on: 24/03/2026આણંદ, સોમવાર કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સૂચના અને માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં આવેલ મિલકત ધારકો બાકી વેરો ભરી શકે તે માટે માર્ચ મહિના દરમિયાન જાહેર રજા ના દિવસો ખાતે પણ મહાનગરપાલિકા વિસ્તારની તમામ કચેરીઓ ખાતે વેરા શાખા ખુલ્લી રાખવા માટે જણાવવામાં આવ્યું છે, અને આ રીતે જાહેર રજા ના દિવસોએ નગરજનોને બાકી વેરો […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારની તમામ કચેરીઓ જાહેર રજા તા. 26, 28, 29 અને 31 માર્ચના રોજ ખુલ્લી રહેશે
Published on: 24/03/2026જાહેર રજાના દિવસે વેરા વિભાગ સવારે 11-00 થી બપોર બાદ 16-00 કલાક સુધી ખુલ્લુ રહેશે નગરજનોને જાહેર રજા ના દિવસોએ બાકી વેરો ભરવા માટે અનુરોધ આણંદ, સોમવાર કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી એ માર્ચ મહિનો પૂર્ણ થવાની તૈયારી હોય મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ખાતે આવેલી મનપાની કચેરીઓ રવિવાર સહિત જાહેર રજાના દિવસે ખુલ્લી રાખીને નગરજનો […]