Press Release
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026
Published on: 06/04/2026આજે વધુ 04 ઉમેદવારો દ્વારા 08 ઉમેદવારી પત્ર મેળવવામાં આવ્યા અત્યાર સુધીમાં કુલ 17 અરજદારો દ્વારા 42 ઉમેદવારી પત્રો મેળવવામાં આવ્યા આણંદ, શનિવાર , 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે તા. 23 મી એપ્રિલ ના રોજ મતદાન થનાર છે. તે માટે 111- ઉમરેઠ વિધાનસભાના ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દ્વારા તારીખ 30 […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
Published on: 06/04/2026બીજા તબક્કાની ચૂંટણીલક્ષી તાલીમ તારીખ 10 એપ્રિલના રોજ ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારી/કર્મચારીઓને ડી.એમ. પટેલ કોલેજ, ઓડ ખાતે તાલીમ આપવામાં આવશે આણંદ, શનિવાર , 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારી/ […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી
Published on: 06/04/2026મતદાનના દિવસે શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે શ્રમયોગીઓને મત આપવા માટે રજા આપવામાં ના આવે તો મદદનીશ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, આણંદના ફોન નંબર ૦૨૬૯૨ -૨૬૪૩૯૬ ઉપર સંપર્ક કરવો આણંદ, શનિવાર , આણંદ જિલ્લામાં સમાવિષ્ઠ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી તા.૨૩/૦૪/૨૦૨૬ ગુરૂવારનો રોજ યોજવામાં આવનાર છે. મતદાનનાં દિવસે જે તે વિસ્તારમાં કારખાના ધારા […]
૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી
Published on: 04/04/2026ઓડ ખાતે પ્રિસાઈડીંગ ઑફિસર અને પોલિંગ ઓફિસરની પ્રથમ તાલીમ યોજાઈ આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી તા.૨૩/૦૪/૨૦૨૬ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને સુવ્યવસ્થિત વાતાવરણમાં યોજાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન અને ઉમરેઠ વિધાનસભા ચૂંટણી અધિકારીના […]
ઓડ ખાતે ચૂંટણી તાલીમ દરમિયાન શંકરા આઈ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ યોજાયો
Published on: 04/04/2026કુલ ૬૯ કર્મચારીઓએ વિનામૂલ્ય કેમ્પનો લાભ લીધો આણંદ, બુધવાર ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની આગામી પેટા ચૂંટણીને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા ઓડ સ્થિત ડી.એમ. પટેલ કોલેજ ખાતે પ્રિસાઇડિંગ ઓફિસર (PR) અને પોલિંગ ઓફિસર (PO) માટે પ્રથમ તબક્કાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહીના આ પર્વમાં ફરજ બજાવનાર કર્મચારીઓના સ્વાસ્થ્યની સુખાકારી માટે જિલ્લા કલેક્ટર કચેરી, આણંદ અને શંકરા […]
૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૬
Published on: 04/04/2026આજના દિવસમાં એક પણ ઉમેદવારી પત્ર ન ભરાયા ત્રીજા દિવસે કુલ ૦૬ ઉમેદવારો દ્વારા ૧૬ ઉમેદવારી પત્ર લઈ જવામાં આવ્યા આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં ૧૧૧- ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અન્વયે તા. ૨૩ મી એપ્રિલના રોજ મતદાન થનાર છે. તે માટે ૧૧૧-ઉમરેઠ વિધાનસભાના ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા તા. ૩૦ માર્ચ,૨૦૨૬ના રોજ […]
આણંદ જિલ્લાના 3300 જેટલા પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ. ના હિસાબો 1લી એપ્રિલના રોજ આપવામાં આવ્યા
Published on: 04/04/2026નાણાકીય વર્ષ પૂર્ણ થતા બીજા જ દિવસે કોમ્પ્યુટરરાઈઝડ જી.પી.એફ.સ્લીપ શિક્ષકોના હાથમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડો. અર્ચનાબેન પ્રજાપતિની આગવી પહેલ આણંદ, બુધવાર, આણંદ જિલ્લામાં આવેલા 08 તાલુકાઓમાં પ્રાથમિક શાળાઓ ખાતે ફરજ બજાવતા શિક્ષકો પૈકી 3300 જેટલા શિક્ષકો જી.પી. ફંડ નું એકાઉન્ટ ધરાવે છે અને શિક્ષકોને આપવામાં આવતા પગારમાંથી નિયમો અનુસાર જીપીએફની કપાત કરવામાં આવે છે. […]
૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી
Published on: 04/04/2026શ્રમયોગીઓને મતદાન માટે સવેતન રજા આપવા અંગે શ્રમ નિયામકની સૂચના આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લામાં સમાવિષ્ઠ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિભાગની પેટા-ચૂંટણી ૨૦૨૬, આગામી તા. ૨૩ એપ્રિલ ૨૦૨૬, ગુરૂવારના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં મતવિસ્તારના તમામ શ્રમયોગીઓ અને કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવા શ્રમ નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવાયું […]
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬
Published on: 04/04/2026ચૂંટણીલક્ષી જાહેરાત, પાટિયા, બેનર્સ, કટ આઉટ મૂકવા સંબંધી રાજકીય પક્ષો / ઉમેદવારો આ નિયમોનું પાલન કરે આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તા.૨૩/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન થનાર છે. આણંદ જિલ્લામાં ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો/ઉમેદવારો વિશાળ કટ આઉટ, જાહેરાત, આઇટમો, બેનર્સ વગરે દ્વારા આડંબર યુક્ત […]
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬
Published on: 04/04/2026રાજકીય પક્ષોના ઉમેદવારો કે અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર માટે હંગામી કચેરી શરૂ કરતાં આટલી બાબતોનું ધ્યાન રાખવું આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તા. ૨૩/૦૪/૨૦૨૬ના રોજ મતદાન થનાર છે. ભારતીય નિર્વાચન આયોગ, નવી દિલ્હીના પત્ર અનુસાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ વખતે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો તથા અપક્ષ ઉમેદવારો દ્વારા સ્થાનિક પ્રચાર […]