Press Release

Filter by:
No Image

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬

Published on: 08/04/2026

બોરસદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે 04 ઉમેદવારી પત્રો ભરાયા જિલ્લામાં ૨૬ એપ્રિલે મતદાન અને ૨૮ એપ્રિલે મતગણતરી યોજાશે ૧૧ એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે આણંદ, મંગળવાર , રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે આણંદ જિલ્લામાં પણ આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ શરૂ […]

No Image

તા.૧૧/૦૪/૨૦૨૬ સુધી ગણેશ ચોકડીથી અમૂલ ડેરી સાઈડ અને અમુલ ડેરીથી ગણેશ ચોકડી સાઇડના બન્ને બાજુના સર્વિસ રોડ પરથી ભારે/મધ્યમ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ

Published on: 08/04/2026

ભારે/મધ્યમ પ્રકારના વાહનોની અવરજવર માટે ટ્રાફીક ડાયવર્ટ કરવા અર્થે વૈકલ્પિક માર્ગ સાથેનું જાહેરનામુ પ્રસિધ્ધ આણંદ, મંગળવાર , આણંદમાં PCS Girder Lunching ની કામગીરી તા.૧૧/૦૪/૨૦૨૬ (કુલ ૭ દિવસ) દરમ્યાન હાથ ઘરવા ગણેશ ચોકડીથી અમૂલ ડેરી સાઈડ અને અમુલ ડેરીથી ગણેશ ચોકડી સાઇડના બન્ને બાજુના સર્વિસ રોડ બંઘ કરી ઉકત કામગીરી દરમ્યાન ભારે મધ્યમ પ્રકારના વાહનોની અવરજવર […]

No Image

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

Published on: 08/04/2026

તારીખ 10 અને 11 એપ્રિલના રોજ ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારી/કર્મચારીઓને ડી.એમ. પટેલ કોલેજ, ઓડ ખાતે તાલીમ આપવામાં આવશે આણંદ, મંગળવાર , 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારી/ કર્મચારીઓને ત્રણ […]

111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-2026

111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-2026

Published on: 08/04/2026

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરી ખાતે ત્રીજા માળે રાઉન્ડ ધ ક્લોક ધમધમતી ચૂંટણી શાખા જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તથા ચૂંટણી શાખાના અધિકારી કર્મચારીઓ કરી રહ્યા છે સતત કામગીરી શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે જિલ્લા ચૂંટણીતંત્ર સુસજ્જ આણંદ,  મંગળવાર , આણંદ જિલ્લામાં 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની ભારતીય […]

No Image

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-2026

Published on: 07/04/2026

આચારસંહિતા ભંગની ફરિયાદ ટોલ ફ્રી નંબર 1950, 1800-426-2560 ઉપર અને C-vigil એપ દ્વારા ઓનલાઈન કરી શકાય કલેકટર કચેરી ખાતે 24×7 કંટ્રોલરૂમ કાર્યરત આણંદ, સોમવાર , 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત ભારતના ચૂંટણી પંચ દ્વારા થયા બાદ આગામી તારીખ 23મી એપ્રિલ 2026 ને ગુરૂવારના રોજ મતદાન થનાર છે, ત્યારે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને […]

111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી - 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

Published on: 07/04/2026

ઉમરેઠ તાલુકામાં યોજાયું મતદાતા જાગૃતિ અભિયાન ઉમરેઠ તાલુકાની હાઇસ્કુલો ખાતે યોજાયા વિવિધ કાર્યક્રમ આણંદ, સોમવાર , 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આગામી તારીખ 23 એપ્રિલ ના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્વીપ કાર્યક્રમના નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીએ મતદારો પોતાના […]

No Image

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

Published on: 07/04/2026

મતદારો મતદાનના દિવસે ચૂંટણી કાર્ડ સિવાયના ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય 12 દસ્તાવેજો પૈકી કોઈ પણ 01 દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકશે બિન નિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી થયેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત “અસલ પાસપોર્ટ” રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે આણંદ, સોમવાર , 111 – ઉમરેઠ વિધાનસભા મત વિભાગની […]

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી : ૨૦૨૬

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી : ૨૦૨૬

Published on: 07/04/2026

મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે નોડલ અધિકારીશ્રીઓની કામગીરીની સમિક્ષા કરી આણંદ, સોમવાર , આણંદ જિલ્લાની ૧૧૧-ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી સંદીપ સાગળેએ આજે વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી નોડલ અધિકારીશ્રીઓની કામગીરીની સમીક્ષા કરી હતી.મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે […]

111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી - 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

Published on: 06/04/2026

મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત ઉમરેઠ તાલુકાની હાઇસ્કુલો ખાતે યોજાઇ રંગોળી સ્પર્ધા આણંદ, શનિવાર , 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આગામી તારીખ 23 એપ્રિલ ના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્વીપ કાર્યક્રમ ના નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીએ મતદારોને જાગૃત કરવા […]

No Image

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

Published on: 06/04/2026

પેટા ચૂંટણીમાં આજે  03 ઉમેદવારો દ્વારા  06 ઉમેદવારી પત્રો રજૂ કરાયા આણંદ, શનિવાર , 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 અન્વયેનું  મતદાન આગામી તારીખ 23મી એપ્રિલના રોજ થનાર છે. જેને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ની નિમણૂક ચૂંટણી અધિકારી તરીકે કરવામાં આવી છે […]