Press Release
આણંદ જિલ્લામાં આર.ટી.ઈ. (RTE) એક્ટ-૨૦૦૯ અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ માં વિનામૂલ્યે ધો.૧ માં પ્રવેશ મળશે
Published on: 04/04/2026નબળા અને વંચિત જૂથના બાળકો તા.૧૭-૦૪-૨૦૨૬ સુધીમાં ઓનલાઈન અરજી કરે આણંદ, ગુરૂવાર , ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલસરી એજયુકેશન એકટ-૨૦૦૯ની કલમ ૧૨ (૧) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ વિનામૂલ્યે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોને ૧ જૂન-૨૦૨૬ના રોજ […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026
Published on: 02/04/2026આણંદ ખાતે મીડિયા મોનિટરીંગ સેન્ટરની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર શ્રી માતા દિન મીણા આણંદ, બુધવાર , ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે. આ અન્વયે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તાર માટે કલેકટર કચેરી, બીજા માળે, આણંદ ખાતે […]
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬
Published on: 02/04/2026સરકારી કે જાહેર નાણાંના ખર્ચે જાહેરાતો કરવા પર પ્રતિબંધ આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તા. ૨૩/૦૪/૨૦૨૬ના રોજ મતદાન થનાર છે. ભારતીય નિર્વાચન આયોગ, નવી દિલ્હીના પત્ર અનુસાર આચારસંહિતાના પરિપાલનના ભાગરૂપે સરકારી તિજોરી/રાજય ભંડોળમાંથી જાહેરાત કરવા ઉપર જરૂરી પ્રતિબંધ મૂકવા જરૂરી હોઇ, કેન્દ્ર અથવા રાજય સરકાર કક્ષાએ સત્તાધારી પક્ષના હિતોને […]
૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૬
Published on: 02/04/2026દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારો માટે “લોકશાહીના પર્વમાં સહભાગી બનીએ” સૂત્ર હેઠળ વિશેષ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો શારિરીક મર્યાદાઓ ક્યારેય મતાધિકારના ઉપયોગમાં અવરોધ ન બનવી જોઈએ : જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરી આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી આગામી તા.૨૩/૦૪/૨૦૨૬ને ગુરુવારના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026
Published on: 02/04/2026આજે એક પણ ઉમેદવારી પત્ર ન ભરાયા આજે વધુ 04 ઉમેદવારો દ્વારા 11 ઉમેદવારી પત્ર મેળવવામાં આવ્યા આણંદ, બુધવાર , 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે તા. 23 મી એપ્રિલ ના રોજ મતદાન થનાર છે. તે માટે 111- ઉમરેઠ વિધાનસભા ના ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દ્વારા તારીખ 30 માર્ચના રોજ ઉમેદવારી […]
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬
Published on: 02/04/2026ઉમેદવારી કરવાના સમયે માત્ર ત્રણ જ વાહનો ચૂંટણી અધિકારીની કચેરીની ૧૦૦ મીટરની ત્રિજયામાં પ્રવેશ મેળવી શકશે આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તા.૨૩/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન થનાર છે. ભારતીય નિર્વાચન આયોગ, નવી દિલ્હીના પત્ર અનુસાર ઉમેદવારી કરતી વખતે ચૂંટણી અધિકારીશ્રીના કાર્યાલય ઉપર ઉમેદવારો દ્વારા મોટી સંખ્યામાં વાહનો તથા તેમના સમર્થકો […]
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
Published on: 02/04/2026થામણા ખાતે મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત મહેંદી સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો આણંદ, બુધવાર 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આગામી તારીખ 23 એપ્રિલ ના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્વીપ કાર્યક્રમ ના નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીએ મતદારોને જાગૃત કરવા મતદારો મતદાન […]
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬
Published on: 02/04/2026સરકારી-જાહેર સાહસોના ગેસ્ટ હાઉસ-રેસ્ટ હાઉસમાં રોકાણ કરવા ઉપર પ્રતિબંધ આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તા.૨૩/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન થનાર છે. ભારતના નિર્વાચન આયોગના પત્રથી જણાવ્યા મુજબ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સરકારી/ જાહેર સાહસોના ગેસ્ટ હાઉસ/રેસ્ટ હાઉસમાં ચૂંટણી સાથે સંકળાયેલ સ્ટાફ તથા નિરીક્ષકશ્રીઓને રોકાણ માટે રૂમ મળી રહે તે માટે આણંદના […]
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬
Published on: 02/04/2026ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં લાયસન્સવાળા શસ્ત્રોની હેરાફેરી પર પ્રતિબંધ આણંદ, બુધવાર , ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તા.૨૩/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાતની પરિસ્થિતિ જળવાઇ રહે તથા કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને તેના કોઇ પ્રત્યાઘાત ન પડે તેમજ મત ગણતરી શાંતિ રીતે પૂર્ણ […]
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬
Published on: 01/04/2026સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરી શકાશે નહીં આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં 111- ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તા.૨૩/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન થનાર છે, જેને ધ્યાને લઈ ભારતીય નિર્વાચન આયોગ, નવી દિલ્હીના પત્ર અનુસાર ઉમેદવારો તથા રાજકીય પક્ષો દ્વારા સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવ્યા સિવાય ચૂંટણી પ્રચાર માટે વાહનોનો અનઅધિકૃત રીતે ઉપયોગ […]