Press Release
આત્મા પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડનો સરાહનીય પ્રયાસ
Published on: 24/07/2026ઉમરેઠ તાલુકા પંચાયત કમ્પાઉન્ડ ખાતે પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર પર ગ્રાહકોનો ઉત્સાહ ઉમરેઠ ખાતે ચાલુ વરસાદમાં પણ પ્રાકૃતિક ખેત પેદાશો ખરીદવા ગ્રાહકો વેચાણ કેંદ્ર પર પહોંચ્યા આણંદ, ગુરૂવાર , નાગરિકોના આરોગ્યની જાળવણી અને ઝેરમુક્ત ખેત પેદાશો સરળતાથી મળી રહે તે હેતુથી આત્મા પ્રોજેક્ટ, ઉમરેઠ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આણંદના સંયુક્ત ઉપક્રમે ઉમરેઠ […]
આણંદ જિલ્લામાં વરસાદ
Published on: 24/07/2026સૌથી વધુ વરસાદ તારાપુર તાલુકામાં 189 મીલીમીટર નોંધાયો આણંદ ગુરૂવાર, આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે સવારના 6 કલાકથી વરસાદ નોંધાયો છે. જિલ્લા કંટ્રોલરૂમ તરફથી આપવામાં આવેલી વિગતો મુજબ તારાપુર તાલુકામાં આજે સવારે 6-00 કલાકથી બપોરના 16-00 કલાક દરમિયાન 189 મી. મી. એટલે કે 04 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે જ્યારે સોજીત્રા તાલુકામાં 172 મીમી […]
આણંદ જિલ્લાના નદી, તળાવો, નહેર, દરિયા, તથા જળાશયોમાં પ્રવેશ કરવા તથા પરવાનગી વગર બોટીંગ પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ
Published on: 24/07/2026આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાહુલ જી. ગમારા (GAS) એ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ જિલ્લાના હદ વિસ્તારમાં આવતા નદી, તળાવો, નહેર, દરિયા, તથા જળાશયોમાં કોઇપણ વ્યક્તિ/ વ્યક્તિ સમૂહો/ પ્રવાસીઓના પ્રવેશ કરવા પર તથા પરવાનગી વગર બોટીંગ પ્રવૃત્તિ કરવા પર એક જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ તા.૨૯/૦૭/૨૦૨૬ થી તા.૨૮/૦૮/૨૦૨૬ સુધી […]
આણંદ જિલ્લા પંચાયતની ૨૭-પાળજ બેઠકની પેટા ચૂંટણી
Published on: 24/07/2026કર્મચારીઓ/કામદારો મતદાન કરી શકે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીએ કર્યો આદેશ તા.૨૮ જુલાઈના રોજ ૨૭-પાળજ મતદાર મંડળની પેટા ચૂંટણી અન્વયે કર્મચારીઓ-કામદારોને મતદાન માટે ૩ કલાકની ખાસ રજા અથવા અવેજી રજા આપવા આદેશ આણંદ, ગુરૂવાર , રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આણંદ જિલ્લા પંચાયતની ૨૭-પાળજ મતદાર મંડળની પેટા ચૂંટણી તા.૨૮/૦૭/૨૦૨૬ ને મંગળવારના […]
પેટલાદ અને બોરસદના નહેરના સર્વિસ રોડ માટે રૂ. ૩.૫૦ કરોડ મંજૂર: ખેડૂતો અને ગ્રામજનોને મળશે મોટી રાહત
Published on: 24/07/2026૫.૮ કિમી લંબાઈના નવા આસ્ફાલ્ટ રોડથી પરિવહન સુગમ બનશે – નાણા રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ વહેરા, ડભાસી અને બોચાસણ સહિતના ગામોના સર્વાંગી વિકાસને મળશે વેગ આણંદ, ગુરૂવાર, ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલની માંગણી મુજબ રાજ્ય સરકાર દ્વારા બોરસદ તાલુકાના રહીશો માટે એક મહત્વપૂર્ણ વિકાસલક્ષી પ્રોજેક્ટની જાહેરાત કરી છે. બોરસદ વિતરણ નહેરના સર્વિસ રોડના સુધારણા […]
પેટલાદ બ્રાન્ચ કેનાલ પર નવો હાઈ લેવલ બ્રિજ બનશે
Published on: 24/07/2026રાજ્ય સરકારે રૂ. ૧.૦૯ કરોડથી વધુની આપી વહીવટી મંજૂરી શાહપુરથી દાવલપુરા વચ્ચે જૂના બ્રિજના સ્થાને બનશે નવો S.H.R.B. બ્રિજ નિર્માણ કરાશે આણંદ, ગુરૂવાર , મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં રાજય સરકાર દ્વારા પેટલાદ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓના સુદ્રઢીકરણ અને સુરક્ષિત પરિવહન હેતુ એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. પેટલાદ બ્રાન્ચ કેનાલ […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા કમિશનર એક્શન મોડમાં: મોડી રાત્રે સફાઈ કામગીરીનું આકસ્મિક નિરીક્ષણ કર્યું
Published on: 24/07/2026ચોમાસા પૂર્વેની તૈયારીઓ અંગે કમિશનરની રાત્રિ મુલાકાત: સફાઈ કર્મીઓને સાંભળ્યા અને જરૂરી સૂચનાઓ આપી મહાનગરને સ્વચ્છ બનાવવાની કવાયત: કમિશનરે રાત્રે રસ્તા પર ઉતરીને વ્યવસ્થાઓની જાત તપાસ કરી સફાઈ કામગીરી અને કર્મચારીઓના કલ્યાણ અંગે કમિશનરની ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા આણંદ, ગુરૂવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ગત રાત્રિના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતી સાફ-સફાઈની કામગીરીનું આકસ્મિક […]
આણંદ જિલ્લાની તમામ સરકારી કચેરીઓના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં બિન-અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ/ઉભા રહેવા તેમજ કચેરીમાં પ્રવેશવા પર પ્રતિબંધ
Published on: 24/07/2026આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સરકારી કચેરીમાં ગેરકાયદેસર એજન્ટ તથા ટોળી બનાવીને કચેરીમાં પ્રવેશતા અરજદાર/નાગરિકોને ઉલટી-સીધી વાતો કરી ભોળવીને/લલચાવીને તેમજ ગેરમાર્ગે દોરીને વચેટીયા (એજન્ટ) તરીકે કામ કરાવી આપવાનું જણાવી, જાહેર જનતાના પૈસા લઇ ભાગી જતા હોવાનું તથા છેતરપીંડી કરતા હોવાનું ધ્યાન પર આવેલ છે. આથી બિન-અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ અટકાવવા જરૂરી છે. […]
વરસાદ
Published on: 24/07/2026આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો તારાપુર તાલુકામાં 05 ઇંચ થી વધુ, સોજીત્રામાં 04 ઇંચ થી વધુ, પેટલાદમાં 04 ઇંચ થી વધુ, ખંભાતમાં 03 ઇંચ થી વધુ અને બોરસદ અને આકલાવમાં 01 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો આણંદ, ગુરૂવાર, આજે સવાર થી આણંદ જિલ્લામાં તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જિલ્લા કંટ્રોલરૂમ આણંદ તરફથી આપવામાં આવેલી […]
પુર નિયંત્રણ
Published on: 24/07/2026સાબરમતી નદીમાંથી છોડવામાં આવી રહેલ પાણી ના કારણે તારાપુર તાલુકાના ૧૧ ગામ અને ખંભાત તાલુકાના ૦૨ ગામોને સાવધ કરાયા આણંદ, ગુરુવાર, સાબરમતી નદીમાંથી છોડવામાં આવી રહેલ પાણીના કારણે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ગાલિયાણા, રીંઝા, ખડા, મિલરામપુર, ચિતરવાડા, દુગારી, નભોઈ, મોટા કાલોદરા, ફતેહપુર, પચેગામ અને કસબારા ઉપરાંત ખંભાત તાલુકાના ગોલાણા અને પાંદડ ગામના રહિશોને નદીના પટમાં […]