Press Release

Filter by:
No Image

સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં ૫૮૭૪ કયુસેક્સ પાણીનો જથ્થો નદીમાં છોડાયો

Published on: 19/06/2025

સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોને સાવચેત રહેવા  પૂર નિયંત્રણ કક્ષ અમદાવાદની તાકીદ. આણંદ,મંગળવાર: સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં હાલમાં ૫૮૭૪ ક્યુસેક્સ પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલ છે. જે અર્થે હાલ માં વાસણા બેરેજના કુલ ૩ ગેટ (નં.૨૬,૨૭ અને ૨૮)(૧.૫૦ ફૂટ) તથા ૨૫ નંબરનો ગેટ ૧ ફૂટ ખોલવામાં આવેલ છે. જે અન્વયે પૂરથી સંભંવિત […]

No Image

આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણીઓનું મતદાન તારીખ ૨૨ જૂન ૨૦૨૫ના રવિવારના રોજ સવારના ૦૭:૦૦કલાકથી સાંજના ૧૮:૦૦ કલાક દરમિયાન યોજાશે

Published on: 16/06/2025

મતદાનના દિવસે  રજા આપવા તથા જરૂરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી આણંદ,સોમવાર: આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય/પેટા ચૂંટણી તા.૨૨/૦૬/૨૦૨૫, રવિવારના રોજ યોજવામાં આવનાર છે. રવિવારના દિવસે મતદાન કરવાનું હોવાથી મહાનગરપાલિકા/નગરપાલિકા/જીલ્લા પંચાયત/તાલુકા પંચાયત અને તેમની તાબાની કચેરીઓમાં સામાન્ય રીતે રજા હોય છે. તેમ છતાં કેટલીક ગ્રામીણ બેંકો, રાષ્ટ્રીય અને ખાનગી બેંકો, સહકારી […]

અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતક આણંદના કિંજલબેન સુરેશકુમાર મિસ્ત્રીનો નશ્વર દેહ તેમના પરિજનોને સોંપાયો 4

અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતક આણંદના કિંજલબેન સુરેશકુમાર મિસ્ત્રીનો નશ્વર દેહ તેમના પરિજનોને સોંપાયો

Published on: 16/06/2025

સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓએ પરિવારજનોને  આપી સાંત્વના. પ્રાંત અધિકારી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સહિતના અધિકારીઓ રહ્યાં ઉપસ્થિત. આણંદ, સોમવાર: અમદાવાદ ખાતે ગત દિવસોમાં થયેલી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોના પરિજનોના DNA સેમ્પલ મેચ થયા બાદ નશ્વર દેહને સોંપવાની કામગીરી ચાલી રહી છે. જે અન્વયે ૨૯, ઉત્સવ પાર્ક, ભાલેજ રોડ, […]

અમદાવાદ વિમાન દુર્ઘટના 1

અમદાવાદ વિમાન દુર્ઘટના

Published on: 16/06/2025

આણંદના તાલુકાના મૃતકોનો નશ્વર દેહ તેમના પરિજનોને સોંપાયો સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓએ  પુષ્પાંજલિ આપીને પરિવારજનોને  આપી સાંત્વના આણંદ, સોમવાર: અમદાવાદ ખાતે ગત દિવસોમાં થયેલી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોના પરિજનોના DNA સેમ્પલ મેચ થયા બાદ નશ્વર દેહને સોંપવાની કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનામાં આણંદ જિલ્લાના મૃતકોના  પાર્થિવ દેહની ઓળખ થતા આજે અમદાવાદ […]

No Image

અમદાવાદ વિમાન દુર્ઘટના

Published on: 16/06/2025

આણંદ જિલ્લાના મૃતકોના પાર્થિવ દેહને અનિવાર્ય કારણોસર કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાશે. આણંદ જિલ્લામાં ૧૦ જેટલી હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજ ની સુવિધા ઉપલબ્ધ : સિવિલ સર્જનશ્રી ડૉ.અમર પંડ્યા. આણંદ,શનિવાર: અમદાવાદ ખાતે તાજેતરમાં બનેલ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. જેના મૃતકોની ઓળખ માટે તેમના સ્વજનોના ડી.એન.એ ટેસ્ટ કરીને ઓળખ કરવામાં આવી […]

અમદાવાદ વિમાન દુર્ઘટના 3

અમદાવાદ વિમાન દુર્ઘટના

Published on: 16/06/2025

મૃતકોના પાર્થિવ દેહના  અંતિમ સંસ્કારથી લઈને અન્ય પ્રકિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી જિલ્લા વહીવટી તંત્ર પરિવારજનોની પડખે રહેશે: જિલ્લા કલેકટરશ્રી. જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ કલેકટર કચેરી ખાતે બેઠક યોજીને અધિકારીઓને આપ્યું જરૂરી માર્ગદર્શન. જિલ્લાના પ્રાંત અધિકારી સહીતના ઉચ્ચ અધિકારીઓને દિવસમાં સવાર-સાંજ એમ ૨ ટાઇમ મૃતકોના સ્વજનોની મુલાકાત લેવા અનુરોધ. જિલ્લા કલેકટર કચેરી ખાતે નોડલ […]

No Image

અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના ૩૩ મુસાફરોના મૃતદેહ લાવવા માટે  કુલ ૧૯ એમ્બ્યુલન્સ વાન સિવિલ હોસ્પિટલ અમદાવાદ પહોંચી

Published on: 16/06/2025

આણંદ, શનિવાર: તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના મૃૃૃૃૃૃતકોના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતકોની ઓળખ કરીને તેમના મૃતદેહોને અમદાવાદ ખાતેથી આણંદ સુધી લાવવામાં આવશે. આ માટે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા  જિલ્લાના પ્રાથમિક […]

No Image

અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના ૩૩ મુસાફરો પૈકી ૩૨ મુસાફરોના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવાયા

Published on: 16/06/2025

આણંદ, શનિવાર: તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના ૩૩ મૃૃૃૃૃૃતકોના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતકોની ઓળખ કરીને તેમના મૃતદેહોને અમદાવાદ ખાતેથી આણંદ સુધી લાવવામાં આવશે. આ ૩૩ મૃતકો પૈકી ૩૨ મૃતકોના પરિવારજનોના ડીએનએ સેમ્પલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લેવામાં […]

No Image

અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના મુસાફરોના મૃતદેહ લાવવા માટે વધુ ૦૫ એમ્બ્યુલન્સ કરાશે રવાના

Published on: 16/06/2025

આણંદ, શુક્રવાર: અમદાવાદ ખાતે ગત રોજ બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના મૃતકોના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતકોની ઓળખ કરીને તેમના મૃતદેહોને અમદાવાદ ખાતેથી આણંદ સુધી લાવવામાં આવશે.આ માટે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા વધુ ૦૫ […]

No Image

અમદાવાદ ખાતે થયેલ વિમાન દુર્ઘટના

Published on: 16/06/2025

આણંદ જિલ્લાના મૃત્યુ પામેલ પ્રવાસીઓની સ્મશાન યાત્રા અને અંતિમ વિધિમાં હાજર રહી પરિવારજનોને સહાય પૂરી પાડશે જે તે તાલુકાના અધિકારીઓ. આણંદ જિલ્લાના મૃતદેહોને અમદાવાદ ખાતેથી સ્વ ગૃહે પરત આવ્યા બાદ અંતિમ સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધી તમામ સુવિધાઓ પરિવારજનોને પૂરી પાડવાની રહેશે: જિલ્લા કલેકટરશ્રી. આણંદ, શુક્રવાર: અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના પ્રવાસીઓના […]