Press Release
“Extended રાજય PNG/LPG” સહાય યોજના હેઠળ એપ્રિલ -૨૫ થી જુન – ૨૫ ના પ્રથમ કવાર્ટટર અંતર્ગત જિલ્લાના લાભાર્થીઓ ફ્રી રીફિલીંગનો લાભ તા.૩૦ જૂન સુધી મેળવી શકશે
Published on: 20/06/2025પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત તા.૩૧ માર્ચ ૨૦૨૫ સુધી ઇન્સ્ટોલેેેશન થયેલ હોય તેવા લાભાર્થીઓ પણ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. આણંદ,ગુરૂવાર: “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના“ ના તમામ તબક્કાના લાભાર્થીઓ તથા રાજ્ય સરકારની પીએનજી / એલપીજી સહાય યોજનાના લાભાર્થીઓ મળી રાજ્યના કુલ ૪૩.૩૦ લાખ લાભાર્થીઓને ચાલુ નાણાકીય વર્ષમાં ઘરગથ્થુ વપરાશ માટે વિનામુલ્યે વર્ષ માં બે (૨) વખત ગેસ સીલીન્ડર […]
ઔધોગિક એકમોએ કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે
Published on: 19/06/2025આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય / પેટા ચુંટણી તા. ૨૨ જૂન ૨૦૨૫ રવિવારનાં રોજ યોજાશે. આણંદ, બુધવાર: આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય / પેટા ચુંટણી તા. ૨૨ જૂન ૨૦૨૫ રવિવારનાં રોજ યોજાનાર છે. મતદાનના દિવસે જે તે વિસ્તારમાં કારખાના ધારા – ૧૯૪૮ હેઠળનાં નોંધાયેલા (ઔધોગિક એકમો) કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર […]
આણંદ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્વ દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ શરૂ કરવા માટે રસ ધરાવતી શાળાઓએ તા. ૦૯ જુલાઈ સુધીમાં અરજી કરવી
Published on: 19/06/2025આણંદ,બુધવાર: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં આણંદ જિલ્લામાં ‘‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ” શરૂ કરવામાં આવનાર છે. જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્વ, આણંદ દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ શરૂ કરવા માટે રસ ધરાવતી શાળાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ શાળાની પસંદગી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક […]
આમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના
Published on: 19/06/2025વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સોજીત્રા અને બોરસદ તાલુકાના મૃતકોના અંતિમ સંસ્કારમાં સહભાગી થતા નાયબ મુખ્ય દંડકશ્રી તથા સાંસદશ્રી સહિત પદાધિકારીઓ. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિયુક્ત અધિકારીઓ પણ રહ્યા ખડે પગે. આણંદ,બુધવાર: અમદાવાદ ખાતે ગત દિવસોમાં થયેલી વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હતા, તે પૈકી જે મૃતકના પરિવારજનોના ડીએનએ મેચ થયા બાદ પાર્થિવ […]
“લીંબોળી : પ્રાકૃતિક બાયો-ઇનપુટ માટેનું સોનાનું ફળ”
Published on: 19/06/2025આણંદ, મંગળવાર: પ્રાકૃતિક કૃષિ એ હવે રાષ્ટ્રીય મિશન બનતું જાય છે.જે અન્વયે વિવિધ રાજ્યમાં પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે વિવિધ સ્તરે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિલક્ષી માહિતીથી માહિતગાર કરવામાં આવી રહ્યાં છે. જે અન્વયે આજે આપણે લીમડાની લીંબોળી કે જે પ્રાકૃતિક ખેતી માટે સોનું ફળ સાબિત થયું છે. તેના વિશે વિસ્તૃત વિગતો જોઈએ. લીંબોળી […]
આણંદ મહાનગરપાલિકા સંચાલિત ૨૦ આંગણવાડીઓને સ્માર્ટ/અમૃત આંગણવાડી બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે
Published on: 19/06/2025આંગણવાડીમાં આવતાં ભૂલકાઓની સંભાળમાં પરિવર્તન લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું. નવીન ટેકનોલોજી સાથે બાળકોનું ભણતર અને ઘડતર થાય તે જરૂરી. આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે આંગણવાડીઓને સ્માર્ટ બનાવવા અંગે કરી હતી રજૂઆત. આણંદ, મંગળવાર: આણંદ મહાનગરપાલિકાના દ્વારા આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ કરમસદ, ગામડી, આણંદ શહેર, મોગરી, લાભવેલ અને જીટોડીયા વિસ્તારમાં આવેલી આંગણવાડીઓને સ્માર્ટ/અમૃત આંગણવાડી બનાવવામાં આવી […]
તા. ૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
Published on: 19/06/2025આણંદ જિલ્લામાં જિલ્લા, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરાશે. શાસ્ત્રી મેદાન, વલ્લભ વિદ્યાનગર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની થશે ઉજવણી. આણંદ, મંગળવાર: સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રતિ વર્ષ તા. ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે. જે અંતર્ગત આગામી તા. ૨૧ મી જૂનને શનિવારના રોજ સવારના ૫-૪૫ કલાક થી ૮-૦૦ […]
આજ તા. ૧૮ મી જૂન થી આઇ-ખેડૂત પોર્ટલ પર નિદર્શન હેઠળના ઘટકો માટે ઓનલાઇન અરજી કરવા આઈ-ખેડૂત પોર્ટલ શરૂ કરાશે
Published on: 19/06/2025આણંદ,મંગળવાર: આઇ ખેડૂત પોર્ટલ પર નિદર્શન હેઠળના ઘટકો માટે ઓનલાઇન અરજીઓ કરવા તા. ૧૮ જૂનથી આઈ-ખેડૂત પોર્ટલ શરૂ કરાશે. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજના હેઠળના નિદર્શન ઘટકો માટે આઇ ખેડૂત પોર્ટલ તા.૧૮ જૂન, બુધવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકેથી તા.૦૧ જુલાઈ (૧૪ દિવસ) સુધી ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. જે ધ્યાને […]
આણંદ જિલ્લાના કૃષિ યાંત્રિકરણમાં તમામ ખેડૂતોને સાઈડ કરવાના કાર્યક્રમ હેઠળ મીની ટ્રેકટર માટે આઇ ખેડૂત પોર્ટલ ૨.૦ પર તા.૧૮જૂન થી તા.૦૨જુલાઈ સુધી અરજી કરી શકાશે
Published on: 19/06/2025આણંદ, મંગળવાર: આણંદ જિલ્લાના તમામ ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ સહાય/ લાભ મેળવવા માટે વર્ષ 2025- 26 માટે કૃષિ યાંત્રિકરણમાં તમામ ખેડૂતોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ હેઠળ મીની ટ્રેકટરમાં મહત્તમ રૂપિયા ૭૫ હજાર પ્રતિ એકમ અને રોટાવેટરમાં રૂ.૪૦ હજાર પ્રતિ એકમ,અને પાણીનું ટેન્કરમાં રૂપિયા ૪૦,૦૦૦ પ્રતિ એકમ, કલ્ટીવેટરમાં રૂપિયા ૧૦૦૦૦ પ્રતિ એકમ, ટ્રેલર મીનીમાં […]
આણંદ જિલ્લામાં ૦૮ મૃતદેહ અમદાવાદ ખાતેથી આવતા તેમના અંતિમ સંસ્કાર /દફનવિધિ પૂર્ણ કરાઈ
Published on: 19/06/2025અન્ય ૨૫ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહ તેમના પરિજનોને સિવિલ હોસ્પિટલ, અમદાવાદ તરફથી આપવામાં આવશે. આણંદ, મંગળવાર: અમદાવાદ ખાતેની વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ મુસાફરો મૃત્યુ પામ્યા હતા. આ મુસાફરોના મૃતદેહને તેમના સ્વજનોને સોંપવા માટે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા, ડીએનએ સેમ્પલ લીધા બાદ તેનો રિપોર્ટ ૭૨ કલાક બાદ આવતો હોય છે, જેને […]