Press Release

Filter by:
ગુજરાત એનસીસી નિદેશાલયના વી.વી.નગર ગ્રુપના એનસીસી કેડેટ્સ અમરકંટક (મ.પ્ર.) ખાતે શ્રીનગર ગ્રુપના રાષ્ટ્રીય ટ્રેકિંગ કેમ્પમાં રોમાંચક સફરે 1

ગુજરાત એનસીસી નિદેશાલયના વી.વી.નગર ગ્રુપના એનસીસી કેડેટ્સ અમરકંટક (મ.પ્ર.) ખાતે શ્રીનગર ગ્રુપના રાષ્ટ્રીય ટ્રેકિંગ કેમ્પમાં રોમાંચક સફરે

Published on: 16/06/2025

આણંદ, શુક્રવાર: ગુજરાત એનસીસી નિદેશાલય, અમદાવાદ હેઠળના વીવીનગર ગ્રુપના ૧૦૨ એનસીસી કેડેટ્સ અને ૦૩ એસોસિએટ એનસીસી અધિકારીઓ હાલ મધ્ય પ્રદેશના અમરકંટક ખાતે યોજાનાર રાષ્ટ્રીય ટ્રેકિંગ કેમ્પ- ૨ માં ભાગ લઈ રહ્યા છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ડિરેકટોરેટ દ્વારા આયોજિત આ કેમ્પ સુંદર અને ચિંતામુક્ત પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે યોજાઈ રહ્યો છે. તા. ૦૯ મી જૂન થી શરૂ […]

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં  આણંદ જિલ્લાના  મૃતકોના ઘરે જઈને પરિવારજનોને સાંત્વના પાઠવતા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ 1

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં  આણંદ જિલ્લાના  મૃતકોના ઘરે જઈને પરિવારજનોને સાંત્વના પાઠવતા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ

Published on: 16/06/2025

મૃતકોના અંતિમ સંસ્કાર સહિત અન્ય પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વહીવટી તંત્ર પરિવારજનોની  પડખે આણંદ,શુક્રવાર: અમદાવાદ ખાતે ગતરોજ બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. જે અન્વયે આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના દિશાનિર્દેશ અનુસાર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ  આણંદ જિલ્લાના મૃતકોના નિવાસસ્થાન પર જઈને તથા તેમના અન્ય સંબંધીઓના  ઘરે જઈને પરિવારજનો […]

No Image

અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના મુસાફરોના મૃતદેહ લાવવા માટે ૧૦ એમ્બ્યુલન્સ રવાના

Published on: 16/06/2025

 મૃતકોના અંતિમ સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધીની જરૂરી સુવિધાઓ જિલ્લા વહીવટી તંત્ર પૂરી પાડશે. આણંદ, શુક્રવાર: અમદાવાદ ખાતે ગતરોજ બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. આણંદ જિલ્લાના મૃત્યુ પામેલ પ્રવાસીઓના મૃતદેહને આણંદ જિલ્લામાં પરત લાવીને તેમના સ્વજનોને સોંપવા માટે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર […]

No Image

૧૪ જૂન: વિશ્વ રક્તદાતા દિવસ

Published on: 16/06/2025

તા. ૧૭ જૂન ના રોજ આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને રેડ કોર્સ સોસાયટી આણંદના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબીર યોજાશે આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ ડી.ઝેડ.સ્કૂલની સામે સરદાર બેન્ક્વેટ હોલ ખાતે રક્તદાન શિબિર યોજાશે આણંદ,શુક્રવાર: સમગ્ર વિશ્વમાં તારીખ ૧૪ જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આગામી તારીખ ૧૭ મી જૂન મંગળવારના રોજ વિશ્વ […]

No Image

આણંદ  જિલ્લાના ખેડૂતો માટે  સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટિકલ્ચર ફોર બનાના એન્ડ વેજીટેબલ્સનું ઇ-લોકાર્પણ કરાયું

Published on: 13/06/2025

આણંદ,બુધવાર: વિકસીત કૃષિ સંકલ્પ અભિયાનના પુર્ણાહુતી કાર્યક્રમ અવસરે પેટલાદના ઇસરામા ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટિકલ્ચર ફોર બનાના એન્ડ વેજીટેબલ્સનું  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કેન્દ્રિય કૃષિ અને ખેડુત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ, રાજ્ય કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધોગ મંત્રી શ્રી રાધવજીભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ઇ-લોકર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ  અંતર્ગત ઈસરામા પેટલાદ ખાતે બે દિવસીય […]

તા. ૨૧ જૂન ના રોજ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન  ખાતે જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે 2

તા. ૨૧ જૂન ના રોજ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન  ખાતે જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે

Published on: 13/06/2025

આણંદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અન્વયે બેઠક યોજાઈ. આણંદ,ગુરુવાર: આગામી ૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આણંદ  જિલ્લામાં ઉજવણી કરવાના આયોજન બાબતે નિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ.દેસાઈના અધ્યક્ષસ્થાને આણંદ સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઇ હતી. સમગ્ર વિશ્વ અને દેશમાં તા. ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ગુજરાતમાં પણ વધુને વધુ લોકોને […]

No Image

ઉમરેઠ ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડૂત સંમેલન યોજાયું

Published on: 13/06/2025

આણંદ,ગુરૂવાર: ખરીફ સીઝનના પ્રારંભ પહેલા ખેડૂતો ખેતીમાં તમામ જરૂરી આયોજન કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે ભારત સરકારે તારીખ ૨૯ મે થી ૧૨ જૂન સુધી રાષ્ટ્રવ્યાપી ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ શરૂ કર્યું છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રંભાઇ પટેલ દ્વારા તા. ૨૯ મે ૨૦૨૫ના રોજ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી ગુજરાતમાં‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. ‘વિકસિત કૃષિ […]

આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં રૂપિયા  ૨.૫ કરોડના ખર્ચે ૦૨ નવી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓ શરૂ કરાશે 1

પેટલાદ પશુ દવાખાનમાં કરાઈ માદા શ્વાનના ચેપગ્રસ્ત ગર્ભાશયની સફળ સર્જરી

Published on: 09/06/2025

આણંદ, સોમવાર: રાજ્ય સરકાર દ્વારા પશુ આરોગ્ય મેળાઓ અને પશુ દવાખાનાના માધ્યમથી અબોલ પશુઓના આરોગ્યની ચિંતા કરવામાં આવી રહી છે. પશુ આરોગ્ય મેળાઓ દ્વારા ગામે ગામ જઈને પશુઓની આરોગ્ય તપાસણી, સારવાર અને રસીકરણનું કાર્ય કરવામાં આવી રહયું છે. જ્યારે પશુ દવાખાનાઓના માધ્યમથી પશુઓની આરોગ્યલક્ષી સઘન સારવાર અને ઓપરેશનો થકી અબોલ પશુઓને જીવતદાન આપવામાં આવી રહયું […]

No Image

આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં રૂપિયા  ૨.૫ કરોડના ખર્ચે ૦૨ નવી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓ શરૂ કરાશે

Published on: 09/06/2025

આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલની મનપા વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની ૦૨ પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની માંગણી મંજુર કરાઈ. આણંદ મહાનગરપાલિકા વિસ્તારના ગરીબ અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમની શાળામાં વિનામૂલ્યે શિક્ષણ પ્રાપ્ત કરી શકશે- ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ. આણંદ, સોમવાર: આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આણંદ મનપાના  પ્રથમ કમિશનર શ્રી મિલિંદ બાપના દ્વારા પ્રથમ બજેટ […]

“વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન”અંતર્ગત રાજ્યના ખેડૂતોનો સકારાત્મક પ્રતિસાદ 5

“વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન”અંતર્ગત રાજ્યના ખેડૂતોનો સકારાત્મક પ્રતિસાદ

Published on: 06/06/2025

આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની ૧૨ જેટલી ટીમો પ્રતિદિન રાજ્યના ૪૩ જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં જઈને ૭૦૦૦ જેટલા ખેડૂતોને આપી રહી છે કૃષિલક્ષી  માર્ગદર્શન. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધી ૩૦૨ જેટલા  ગામોના ૪૮,૨૮૧ જેટલા ખેડૂતો થયા લાભાન્વીત. આણંદ,શુક્રવાર: કેન્દ્રિય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય તથા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા તારીખ ૨૯ મે થી ૧૨ જુન ૨૦૨૫ […]