Press Release

Filter by:
આજે તારીખ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન

આજે તારીખ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન

Published on: 08/09/2025

આણંદ ખાતે જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરાશે બી.એ.પી. એસ.સ્વામિનારાયણ વિદ્યાલય,બાકરોલ ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે આણંદ, ગુરુવાર: તા. ૦૫ મી સપ્ટેમ્બર એટલે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને શિક્ષક એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત શ્રેષ્ઠ શિક્ષકોનું […]

તારાપુરના ખેડાસા ગામે પ્રાકૃતિક ખેતીની જીવંત પાઠશાળા

તારાપુરના ખેડાસા ગામે પ્રાકૃતિક ખેતીની જીવંત પાઠશાળા

Published on: 08/09/2025

બોરસદ તાલુકાના શાળા આચાર્યશ્રીઓ માટે અનોખો તાલીમ કાર્યક્રમ – ખેતરમાંથી જ મળ્યો પ્રેરણાનો સંદેશ આણંદ,ગુરૂવાર: ખેડૂતોને આર્થિક સ્વતંત્રતા, જમીનની ઉપજાઉ શક્તિમાં વધારો અને પર્યાવરણ સંરક્ષણ – આ ત્રિપુટિ હાંસલ કરવા માટે પ્રાકૃતિક ખેતી એક મજબૂત વિકલ્પ બની રહ્યું છે. બોરસદ તાલુકાની તમામ શાળાના આચાર્યશ્રીઓને આ વિષય પ્રત્યે પ્રેરણા આપવા અને વાસ્તવિક અનુભવ કરાવવા માટે વિશેષ […]

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

૭૬ મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ: આણંદ

Published on: 08/09/2025

આણંદ જિલ્લામાં કુદરતી જંગલો નથી છતાં સામાજિક વનીકરણ થકી ગુજરાતમાં સૌથી વધુ પ્રતિ હેક્ટર વૃક્ષારોપણનો રેકોર્ડ: નાયબ મુખ્ય દંડકશ્રી ઉમરેઠના થામણા ખાતે  જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઊજવણી કરાઈ આણંદ જિલ્લામાં તા ૧૭ સપ્ટેમ્બરથી તા. ૨ ઓક્ટોબર સુધી શાળાઓ તથા વિવિધ સંસ્થાઓમાં વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાશે આણંદ, ગુરુવાર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં નડિયાદના ગળતેશ્વર ખાતે ૭૬ મો […]

No Image

૫ મી સપ્ટેમ્બર : શિક્ષણ દિન વિશેષ

Published on: 04/09/2025

એક સમયે શાળાના વિદ્યાર્થી  કમલેશભાઈ પટેલ આજે તે જ  શાળાના શ્રેષ્ઠ આચાર્ય સાબિત થયા શિક્ષકદિનના અવસરે રાજયકક્ષાના “શ્રેષ્ઠ આચાર્ય”નો પારિતોષિક ખંભાતના રાલેજની શ્રીમતી કે.ડી. પટેલ હાઇસ્કુલ ના આચાર્ય શ્રી કમલેશભાઈ પટેલને એનાયત કરાશે દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના શિક્ષક તરીકેના  ઉત્કૃષ્ટ પ્રદાનને યાદ કરતા તેમના જન્મદિવસ પાંચમી સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે. […]

No Image

૫મી સપ્ટેમ્બર – શિક્ષક દિન વિશેષ

Published on: 04/09/2025

આણંદ તાલુકાની ચિખોદરા ગામની હાઇસ્કુલના બહુપ્રતિભાશાળી શિક્ષક શ્રી મુકેશકુમાર મહિડાને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરાશે શિક્ષક, લેખક, તજજ્ઞ, સાહિત્યકાર, સંપાદક શ્રી મુકેશકુમાર મહિડાનું વિશિષ્ટ યોગદાન પોતાના પિતાજીના આદર્શોને વરેલા નખશિખ શિક્ષક, નિષ્ઠા અને પ્રમાણિકતાથી શિક્ષણની જ્યોત વધારનાર મુકેશકુમાર મહિડા એટલે તપસ્વી શિક્ષક આણંદ, બુધવાર: દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ, બીજા રાષ્ટ્રપતિ અને એક મહાન શિક્ષક તરીકે […]

No Image

આણંદ જિલ્લાના રમતવીરો ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ ૨૨ સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે

Published on: 04/09/2025

https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઇટ પર ઑનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આણંદ,બુધવાર: આણંદ જિલ્લાના રમતવીરો ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા ઈચ્છુક હોય તો તા.૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ખેલ મહાકુંભ-૨૦૨૫માં ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજિયાત https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે. કોઈ પણ […]

No Image

તારીખ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન

Published on: 04/09/2025

આણંદ ખાતે જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરાશે બી.એ.પી. એસ.સ્વામિનારાયણ વિદ્યાલય,બાકરોલ ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે આણંદ, બુધવાર: તારીખ પાંચમી સપ્ટેમ્બર એટલે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને શિક્ષક એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત શ્રેષ્ઠ શિક્ષકોનું રાજ્ય […]

No Image

આણંદ જિલ્લાના  ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ તા.૩૦ મી સપ્ટેમ્બર સુધી વિનામૂલ્યે એલપીજી સિલિન્ડર મેળવી શકશે

Published on: 04/09/2025

આણંદ,બુધવાર:પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના તમામ તબક્કાના લાભાર્થીઓ તથા રાજ્ય સરકારની પીએનજી / એલપીજી સહાય યોજનાના લાભાર્થીઓ મળી રાજ્યના કુલ ૪૩.૩૦ લાખ લાભાર્થીઓને ચાલુ નાણાકીય વર્ષમાં ઘરગથ્થુ વપરાશ માટે વિનામુલ્યે વર્ષ માં બે  વખત ગેસ સીલીન્ડર ફ્રી રીફીલીંગ કરી આપવા માટે “Extended રાજય PNG/LPG” સહાય યોજના હેઠળ એપ્રિલ -૨૫ થી સપ્ટેમ્બર- ૨૫ ના પ્રથમ ક્વાર્ટર અને ઓક્ટોબર-૨૫ […]

આણંદ ખાતે ૭૬ મો વનમહોત્સવ ઉજવાયો

આણંદ ખાતે ૭૬ મો વનમહોત્સવ ઉજવાયો

Published on: 04/09/2025

રાજ્યમાં આણંદ જિલ્લો વૃક્ષારોપણમાં પ્રથમ સ્થાન જાળવશે  તેવી આશા વ્યક્ત કરતા સાંસદશ્રી મિતેષભાઈ પટેલ આણંદ,બુધવાર: સમગ્ર રાજ્યમાં ૭૬ માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આણંદમાં  સાંસદશ્રી મિતેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ૭૬ માં વન મહોત્સવ આણંદના સાંગોડપુરા સ્થિત પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે  ઉજવાયો હતો. આ પ્રસંગે સાંસદશ્રી મિતેશભાઈ પટેલ જણાવ્યું હતું કે, […]

No Image

આણંદ ખાતે તા.૨૦ સપ્ટેમ્બરના  રોજ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે

Published on: 04/09/2025

આણંદ, બુધવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આગામી તા.૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫ના શનિવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે સરકીટ હાઉસ ,આણંદ ખાતેના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળશે.  સંકલન અને ફરિયાદ સમિતિની ભાગ-૧ ની બેઠક યોજાયા બાદ  તરત જ સંકલન સમિતિના ભાગ-૨ ની બેઠક યોજાશે. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મળનાર આ બેઠકમાં સંબંધિત  તમામ […]