Press Release
દિવાળીના તહેવાર દરમ્યાન બોરસદ અને આંકલાવ તાલુકામાં દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા. ૨૬ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે
Published on: 08/09/2025આણંદ, સોમવાર: બોરસદના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઈ બોરસદ અને આંકલાવ તાલુકામાં દિવાળીના તહેવાર નિમિત્તે છુટક દારૂખાનું વેચવા ઈચ્છતા હોય તેવા લોકોને છુટક દારૂખાનું વેંચવા માટેનો હંગામી પરવાનો મેળવવા માટે નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાઓ સાથે ચાર નકલમાં તા. ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં બોરસદ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરીને […]
પેટલાદ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાનનો કાર્યક્રમ યોજાયો
Published on: 08/09/2025પેટલાદ તાલુકાની ચાર ગ્રામ પંચાયતને ટીબી મુક્ત પંચાયત જાહેર કરવામાં આવી આણંદ, સોમવાર: નેશનલ ટીબી એલીમીનેશન પ્રોગ્રામ અંતર્ગત પેટલાદ તાલુકા હેલ્થ કચેરી ખાતે ટીબી મુક્ત ભારત અભિયાનનો કાર્યક્રમ પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ટીબીના કોઈ પણ લક્ષણો ધરાવતા વ્યક્તિ એ ટીબી ની વેહલી […]
આણંદ ખાતે પા.. પા.. પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળો યોજાયો
Published on: 08/09/2025પા..પા.. પગલી પ્રોજેક્ટ ભૂલકાઓના સર્વાંગી વિકાસ માટે અનોખો મંચ પૂરું પાડે છે: જિલ્લા પંચાયત પ્રમુખ આણંદ,સોમવાર: આણંદ જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ શાખા દ્વારા પા.. પા.. પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળાનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ આણંદના સંગોડપુરા સ્થિત પ્રમુખ સ્વામી અર્બન કમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ […]
સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલ પાણી ના કારણે તારાપુર તાલુકાના ૧૧ ગામ અને ખંભાત તાલુકાના ૦૨ ગામોને સાવધ કરાયા
Published on: 08/09/2025આણંદ,શનિવાર: પુર નિયંત્રણ કક્ષ અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવ્યા મુજબ સાબરમતી નદી ઉપર સ્થિત ધરોઈ ડેમથી મળેલ સૂચના મુજબ ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ૬૦,૦૦૦ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહેલ છે. સાબરમતી નદી ઉપર સ્થિત સંત સરોવરથી મળેલ સૂચના મુજબ સંત સરોવર હેઠવાસમાં હાલમા ૧૫,૨૭૫ ક્યુસેક્સ પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં […]
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને પાનમ અને કડાણા જળાશયના જળસ્તરમાં સતત વધારો
Published on: 08/09/2025આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના ૨૬ ગામોને સાવચેત કરાયા આણંદ, શનિવાર: પાનમ અને કડાણા જળાશયમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને જળાશયની જળસપાટીમાં સતત વધારો થઈ રહેલ છે. હાલમાં પાનમ જળાશયનું રૂલ લેવલ ૧૨૭.૪૧ મીટર છે. પાનમ જળાશયના કેચમેંટ વિસ્તારમાં સતત વરસાદ ચાલુ હોય તથા ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી […]
ભારે વરસાદના કારણે મહી નદીમાં છોડવામાં આવેલ પાણીને ધ્યાને લઈ આણંદ જિલ્લાના નદી કાંઠાના ૨૬ ગામોને વહિવટી તંત્ર દ્વારા સાવચેત કરાયા
Published on: 08/09/2025– કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી ગ્રામજનોને સાયરન વગાડીને પાણીનો પ્રવાહ વધવા અંગે તથા નદી કિનારે ન જવા તાકીદ કરાઈ આણંદ, શુક્રવાર : ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાનમ અને કડાણા ડેમમાંથી મહી નદીમાં છોડવામાં આવી રહેલા પાણીને કારણે આણંદ જિલ્લાના નદી કાંઠાના ૨૬ ગામોને સાવચેત કરવા માટે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના અધિકારીઓને ખાસ સુચના […]
પ્રાથમિક શાળા હાડગૂડના બે શિક્ષકો શિક્ષક દિન એ એક સાથે સન્માનિત થયા
Published on: 08/09/2025જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવતા એક જ શાળાના બે શિક્ષકો પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડમાં ફરજ બજાવતા શ્રી કોમલબેન રાયજીભાઈ પટેલને વર્ષ ૨૦૨૫ના આણંદ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા આણંદ, શુક્રવાર: શિક્ષક દિન નિમિત્તે બાકરોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત શિક્ષક શ્રી કોમલબેન રાયજીભાઈ […]
આણંદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક શ્રી જયશ્રીબેન પંચાલ
Published on: 08/09/2025શાલ, પ્રમાણપત્ર તથા રોકડ ઈનામથી સન્માનિત કરાયા જયશ્રીબેન પંચાલે અંગ્રેજી શિક્ષણ વધુ અસરકારક બને તે માટે ‘અંગ્રેજી ડીક્ષનેરી’ તાથ સંસ્કૃત વિષયના માર્ગદર્શન માટે “સંસ્કૃત સુધા” પુસ્તક પ્રકાશન કાર્ય કર્યું આણંદ, શુક્રવાર: આણંદ તાલુકાની હાડગુડ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી જયશ્રીબેન મોહનલાલ પંચાલ છેલ્લા ૩૭ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બનાવે છે. વર્ષ ૨૦૨૫માં આણંદ જિલ્લા કક્ષાના […]
પાંચમી સપ્ટેમ્બર : શિક્ષક દિન
Published on: 08/09/2025સમાજ જીવનને યોગ્ય દિશામાં લઈ જવાની વિશેષ જવાબદારી શિક્ષકની છે : નાયબ મુખ્ય દંડકશ્રી આણંદ ખાતે જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરાયા બાકરોલની બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઈ આણંદ, શુક્રવાર : આણંદ ખાતે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના બાકરોલ સ્થિત બી.એ.પી.એસ. […]
ઓપરેશન સિંદૂર, વોકલ ફોર લોકલ, મેક ઈન ઈન્ડીયા જેવા વિવિધ થીમ આધારીત ગણેશ પંડાલ આણંદ પંથકમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર
Published on: 08/09/2025આણંદના બ્લોક બ્લસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણપતિ વંદનમાં ઓપરેશન સિંદૂર, વોકલ ફોર લોકલ, મેક ઈન ઈન્ડીયા જેવા વિવિધ થીમ થકી લોકોને સંદેશો આપવામાં આવ્યો ગણેશોત્સવમાં ગણપતિ વંદનાની સાથે રાષ્ટ્રવંદના દ્વારા દેશભક્તિના રંગે રંગાતા આણંદના યુવાનો આણંદ,ગુરુવાર: ભારતવર્ષ એ અનેક સાંસ્કૃતિક વૈવિધ્યતા ધરાવતો પ્રદેશ છે. ભારતની આ ભૂમિમાં ધાર્મિક સહિષ્ણુતાની સાથે ઉત્સવોની એક આગવી પરંપરા રહી […]