Press Release

Filter by:
No Image

આણંદ જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર-૨૦૨૫ જાહેર

Published on: 04/09/2025

જિલ્લા કક્ષાએ ૦૩ અને તાલુકા કક્ષાએ ૦૭ શિક્ષકોની પસંદગી આણંદ, ખંભાત, આકલાવ, બોરસદ અને ઉમરેઠ તાલુકાના શિક્ષકોનો સમાવેશ આણંદ તાલુકાની હાડગુડ પ્રાથમિક શાળાના બે શિક્ષકો એક તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ અને એક જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પસંદગી પામ્યા આણંદ, બુધવાર: આણંદ  જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વર્ષ ૨૦૨૫ માટે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે […]

દર્દીઓને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે પેટલાદ એસ.એસ.હોસ્પિટલ કટિબધ્ધ - ડો. ગિરીશ કાપડિયા

દર્દીઓને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે પેટલાદ એસ.એસ.હોસ્પિટલ કટિબધ્ધ – ડો. ગિરીશ કાપડિયા

Published on: 03/09/2025

પેટલાદની એસ.એસ.હોસ્પિટલ ખાતે જુલાઈ અને ઓગસ્ટ-૨૦૨૫ ના બે માસની કુલ ઓ.પી.ડી. ૪૧૮૯૩ નોંધાઈ આયુષ્યમાન યોજના હેઠળ આવતા દર્દીઓને છેલ્લા બે માસ દરમિયાન વિવિધ સારવાર પુરી પાડવામાં આવી, આ યોજના અંતર્ગત ૧૧૮૦ કેસ ના રૂ. ૧.૨૪ કરોડ ઉપરાંત ના કલેમ કરવામાં આવ્યા આણંદ, મંગળવાર: રાજ્ય સરકાર દ્વારા સંચાલિત શ્રી સયાજી હોસ્પિટલ (એસ.એસ.હોસ્પિટલ), પેટલાદ ખાતે દર્દીઓને શ્રેષ્ઠ […]

No Image

આણંદ જિલ્લામાં તા. ૨૪ સપ્ટેમ્બરના  રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

Published on: 03/09/2025

અરજદારો તા. ૧૦ સપ્ટેમ્બર સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૪/૦૯/૨૦૨૫ ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ […]

આણંદ જિલ્લામાં પાવર ગ્રીડની સી.એસ.આર. પહેલ

આણંદ જિલ્લામાં પાવર ગ્રીડની સી.એસ.આર. પહેલ

Published on: 03/09/2025

આણંદ જિલ્લામાં  પાવર ગ્રીડ દ્વારા રૂપિયા ૧.૧૬ કરોડના ખર્ચે ૩૧ સોલાર પાવર આર.ઓ. પ્લાન્ટ સ્થાપિત કરાયા મોગર પ્રાથમિક શાળા ખાતેથી સોલાર પાવર આર.ઓ. પ્લાન્ટનું કરાયું લોકાર્પણ આણંદ, મંગળવાર  – પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા તેમના સીએસઆર ફંડ માંથી વિવિધ પ્રકારની સહાય કરવામાં આવે છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં રૂપિયા ૧.૧૬ કરોડના ખર્ચે ૩૧ […]

No Image

આણંદ  ખાતે તા.૨૫ સપ્ટેમ્બરના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

Published on: 03/09/2025

અરજદારો તા. ૧૦ સપ્ટેમ્બર સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, મંગળવાર: આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૫/૦૯/૨૦૨૫ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે  કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે આગામી તા. તા.૧૦/૦૯/૨૦૨૫ સુધીમાં સબંધિત કચેરીમાં અરજી મોકલી આપવાની […]

કરમસદ - આણંદ મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ૭૬ મા વન મહોત્સવની ઉજવણી કરાશે

કરમસદ – આણંદ મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ૭૬ મા વન મહોત્સવની ઉજવણી કરાશે

Published on: 03/09/2025

આણંદના સાંગોડપુરા ખાતે તા. ૦૩ સપ્ટેમ્બરના રોજ  વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ યોજાશે આણંદ, મંગળવાર: સામાજિક વનીકરણ વિભાગ, આણંદ અને કરમસદ – આણંદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે તા. ૩ જી સપ્ટેમ્બર, બુધવારના રોજ ૭૬ મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. આણંદના સાંગોડપુરા સ્થિત પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે સવારના ૧૦-૦૦ કલાકે આણંદના સાંસદ શ્રી મિતેષભાઈ […]

ઓપરેશન સિંદૂરની થીમ આધારીત બનાવેલ ગણેશ પંડાલ

ઓપરેશન સિંદૂરની થીમ આધારીત બનાવેલ ગણેશ પંડાલ “આશી ના મહારાજા’’ ચરોતર પંથકમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર

Published on: 03/09/2025

પેટલાદમાં આશી ગામના યુવાનોએ વિઘ્નહર્તાના દર્શનની સાથે દેશના શૌર્યની ઝાંખી દર્શાવતો બનાવ્યો અનોખો ગણેશ પંડાલ પહલગામ આતંકી હુમલાના પ્રત્યુત્તરમાં સૈન્ય દ્વારા હાથ ધરાયેલ ‘‘ઓપરેશન સિંદૂર’’ તથા ‘‘ઓપરેશન મહાદેવ’’ થી લોકોને માહિતગાર કરવાનો સ્તુત્ય પ્રયાસ ગણેશોત્સવમાં ગણપતિ વંદનાની સાથે રાષ્ટ્રવંદના દ્વારા દેશભક્તિના રંગે રંગાતા આશીના ગ્રામજનો આણંદ, મંગળવાર: ભારતવર્ષ એ અનેક સાંસ્કૃતિક વૈવિધ્યતા ધરાવતો પ્રદેશ છે. […]

No Image

આગામી તહેવારોને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

Published on: 03/09/2025

આણંદ, સોમવાર: આગામી દિવસોમાં ઈદ- એ -મિલાદ તથા ગણેશ વિસર્જનનો તહેવાર ઉજવવામાં આવનાર હોય તેમજ જિલ્લાની પરિસ્થિતિને ધ્યાને લઈ કાયદો અને વ્યવસ્થાની જળવાઈ રહે તે હેતુસર આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ  જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. જે અનુસાર હથિયાર,તલવાર,ભાલા, ધોકા ,લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા બીજા હથિયારો કે જેનાથી શારીરિક ઈજા કરી શકાય તે […]

ઉપરવાસમાં ભારે વરસાદ કારણે મહીસાગર નદીના જળસ્તરમાં વધારો થવાથી  કાંઠા  વિસ્તારના લોકોને આણંદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એલર્ટ કરાયા

ઉપરવાસમાં ભારે વરસાદ કારણે મહીસાગર નદીના જળસ્તરમાં વધારો થવાથી  કાંઠા  વિસ્તારના લોકોને આણંદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એલર્ટ કરાયા

Published on: 03/09/2025

અધિકારીઓએ  ગામોની  રૂબરૂ મુલાકાત લઈ ગ્રામજનોને સાવચેત કર્યા આણંદ,સોમવાર: પાનમ અને કડાણા જળાશયમાં  ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહને લઈને જળ સપાટીમાં વધારો થતા તેમાંથી છોડવામાં આવતા પાણીના પ્રવાહને કારણે મહીસાગર નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેના પગલે જિલ્લા કલેકટર શ્રી ની સુચના અને માર્ગદર્શન હેઠળ નદી કિનારાના ગામડાઓમાં ઉચ્ચ અધિકારીઓએ રૂબરૂ જઈને ગ્રામજનોને સાવચેત કરાયા […]

No Image

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને પાનમ અને કડાણા જળાશયના જળસ્તરમાં સતત વધારો

Published on: 03/09/2025

આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના ૨૬ ગામના લોકોને સાવચેત કરાયા આણંદ, સોમવાર: પાનમ અને કડાણા જળાશયમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને જળાશયની જળસપાટીમાં સતત વધારો થઈ રહેલ છે. હાલમાં પાનમ જળાશયનું રૂલ લેવલ ૧૨૭.૪૧ મીટર છે. પાનમ જળાશયના કેચમેંટ વિસ્તારમાં સતત વરસાદ ચાલુ હોય તથા ભારેથી અતિ ભારે વરસાદ પડવાની […]