Press Release

Filter by:
પેટલાદના સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ્સ ખાતે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

પેટલાદના સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ્સ ખાતે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

Published on: 12/09/2025

ખેડૂતોને પોષણ અભિયાન અને ગ્રો મોર કેમ્પિયન હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા કરાઈ અપીલ આણંદ શુક્રવાર:  આણંદ જિલ્લાના  પેટલાદ પાસે આવેલ ઈસરામાના સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર બનાના એન્ડ વેજીટેબલ્સ ખાતે આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતો માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમ દરમિયાન  નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ.સ્મિતા પિલ્લાઈ દ્વારા ખેડૂતોને બાગાયત વિભાગની વિવિધ […]

તા.૧૪ સપ્ટેમ્બર ના રોજ આણંદ જિલ્લામાં રેવન્યુ તલાટી ની પરીક્ષા યોજાશે

તા.૧૪ સપ્ટેમ્બર ના રોજ આણંદ જિલ્લામાં રેવન્યુ તલાટી ની પરીક્ષા યોજાશે

Published on: 12/09/2025

રેવન્યુ તલાટી માટે  ૧૬૯૮૭ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે જિલ્લા કલેક્ટરશ્રીએ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે સંલગ્ન અધિકારીઓને માર્ગદર્શિત કર્યા આણંદ, શુક્રવાર: આગામી તારીખ ૧૪ સપ્ટેમ્બર રવિવારના રોજ બપોરના ૧૪-૦૦ કલાકથી ૧૭-૦૦ કલાક સુધી મહેસુલી તલાટી વર્ગ – ૩ની સીધી ભરતીની પ્રાથમિક પરીક્ષા અંગે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી ની અધ્યક્ષતામાં આણંદની ડી.ઝેડ.પટેલ હાઇસ્કુલ ખાતે […]

આણંદમાં બાગાયત ખાતાની યોજનાઓ અંતર્ગત હાઇબ્રિડ શાકભાજીના બિયારણની કીટનું વિતરણ કરાયું

આણંદમાં બાગાયત ખાતાની યોજનાઓ અંતર્ગત હાઇબ્રિડ શાકભાજીના બિયારણની કીટનું વિતરણ કરાયું

Published on: 12/09/2025

ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કરાયો આણંદ,ગુરુવાર: વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતાની વિવિધ યોજના હેઠળ “અનુસૂચિત જાતિ” ના ખેડૂતોને  આણંદ નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ સ્મિતા પિલ્લાઈની ઉપસ્થિતિમાં હાઈબ્રિડ શાકભાજીના બિયારણની કીટનું વિતરણ  કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પેટલાદ, સોજીત્રા, બોરસદ, અને ખંભાત તાલુકાના ખેડૂતો હાજર રહ્યા હતા. તેઓને બાગાયતી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.તદ્ઉપરાંત અનુસૂચિત […]

બોરસદ ખાતે સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેન અંતર્ગત ૧૦ દિવસીય જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો

બોરસદ ખાતે સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેન અંતર્ગત ૧૦ દિવસીય જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો

Published on: 11/09/2025

આણંદ,બુધવાર:  મહિલા અને બાળ અધિકારીની કચેરી-આણંદ તથા આઈ.સી.ડી.એસ. ના સંયુક્ત ઉપક્રમે “સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેન” દ્વારા ૧૦ દિવસીય જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે તા. ૧૨ મી સપ્ટેમ્બર સુધી ચાલશે. આ કાર્યક્રમ અંતર્ગત ‘PC-PNDT 1994 થીમ આધારિત આઈ.સી.ડી.એસ. કચેરીના આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો માટે બોરસદ મામલતદાર કચેરી, મીટીંગ હોલ ખાતે  કાર્યક્રમ […]

કસુંબાડ ગામના નવજાત શિશુને કમરના ભાગમાં આવેલી ગાંઠની સારવાર કરાઈ

કસુંબાડ ગામના નવજાત શિશુને કમરના ભાગમાં આવેલી ગાંઠની સારવાર કરાઈ

Published on: 11/09/2025

આર.બી.એસ.કે. ટીમની મદદથી મારા દીકરાનું ઓપરેશન વિનામૂલ્યે થયું : હીનાબેન પઢીયાર આણંદ, બુધવાર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આર.બી.એસ.કે. ની ટીમ એમ્બ્યુલન્સ વાન સહિત ઉપલબ્ધ હોય છે. જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં આર.બી.એસ.કે. ની ટીમ દ્વારા નવજાત શિશુ થી લઈને […]

No Image

દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય મળશે

Published on: 11/09/2025

આઈ ખેડૂત ૨.૦ પોર્ટલ ઓનલાઇન તા.૧૭ સપ્ટેમ્બર સુધી અરજી કરો આણંદ,મંગળવાર: આણંદમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી એવી દેશી ગાયના નિભાવ ખર્ચમાં સહાય માટે ‘’દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય” વાળી યોજના  અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત ખેડૂતો ઓછામાં ઓછા ૪૦ […]

No Image

દિવાળીના તહેવાર દરમ્યાન પેટલાદ તથા સોજીત્રા તાલુકામાં દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા. ૩૦ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

Published on: 11/09/2025

આણંદ, મંગળવાર : પેટલાદના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઈ પેટલાદ અને સોજીત્રા તાલુકામાં દિવાળીના તહેવાર નિમિત્તે છુટક દારૂખાનું વેચવા ઈચ્છતા હોય તેવા લોકોને છુટક દારૂખાનું વેંચવા માટેનો હંગામી પરવાનો મેળવવા માટે નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાઓ સાથે ચાર નકલમાં તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં પેટલાદ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની […]

પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આણંદ આત્મા પ્રોજેક્ટની પ્રાકૃતિક કૃષિ સંદર્ભે ઉમદા પહેલ

પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આણંદ આત્મા પ્રોજેક્ટની પ્રાકૃતિક કૃષિ સંદર્ભે ઉમદા પહેલ

Published on: 11/09/2025

આણંદ જિલ્લાની ગ્રામપંચાયતો ખાતે “પ્રાકૃતિક ખેતી એટલે કે પોષણસભર ખેતી” વિષયક પ્રેરણાત્મક પોસ્ટરો લગાવાયા આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની મહિમા અને તેની અગત્યતા અંગે જાગૃતિ ફેલાવવા માટે પ્રાકૃતિક કૃષિ બોર્ડ અને આણંદ આત્મા પ્રોજેક્ટ દ્વારા ઉમદા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં યોજાયેલ આ અભિયાન અંતર્ગત દરેક તાલુકાના દરેક ગામની ગ્રામ પંચાયત ખાતે […]

No Image

તા.૧૬ સપ્ટેમ્બર ના રોજ આણંદ જિલ્લામાં તમામ તાલુકા મથકો ખાતે રકતદાન કેમ્પ યોજાશે

Published on: 11/09/2025

જિલ્લા સમાહર્તાએ જિલ્લાના નાગરિકોને રકતદાન કરવા કર્યું આહવાન આણંદ,મંગળવાર: સમગ્ર દેશમાં ઓપરેશન સિંદૂર ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત રાજ્યમાં  આગામી તારીખ ૧૬ મી સપ્ટેમ્બર, મંગળવારના રોજ ૩૩૦ થી વધુ કેન્દ્રો ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે આણંદ જિલ્લામાં પણ ૮ જગ્યાએ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આણંદમાં […]

No Image

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા રસ્તા બંધ/ડાઈવર્ઝન માટે નગરજનોને જાણકારી

Published on: 08/09/2025

જય અંબે હિન્દુ હોટલ થી લોટિયા ભાગોળ ભાથીજી મંદિર તરફ જતાં અને દાંડી માર્ગને જોડતો રોડ તા.૧૧/૦૯/૨૦૨૫ થી તા.૧૦/૧૦/૨૦૨૫ સુધી સંપૂર્ણ પણે બંધ રહેશે આણંદ, સોમવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે ગરવાલના જણાવ્યા મુજબ આણંદ શહેરની જાહેર જનતાને જણાવાયુ છે કે, કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ટાવર બજાર અશોક સ્થંભ પાસે કપાસિયા બજાર […]