Press Release
આણંદ ખાતે તા.૨૭ નવેમ્બરના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે
Published on: 04/11/2025અરજદારો તા. ૧૦ નવેમ્બર સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, સોમવાર: આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૭/૧૧/૨૦૨૫ ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે આગામી તા. તા.૧૦/૧૧/૨૦૨૫ સુધીમાં સબંધિત કચેરીમાં અરજી મોકલી […]
કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા વાહકજન્ય રોગો અટકાયત ઝુંબેશમાં નોંધપાત્ર સફળતા
Published on: 04/11/2025આણંદ, સોમવાર : કરમસદ-આણંદ મહાનગર પાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ વર્ષે જાન્યુઆરી થી ઓક્ટોબર-૨૦૨૫ દરમિયાન હાથ ધરવામાં આવેલી વાહક જન્ય રોગ અટકાયત કામગીરીને પગલે નોંધપાત્ર સફળતા મળી છે. મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર ડો. રાજેશ પટેલના સુપરવિઝન હેઠળ આણંદ શહેર અને આસપાસના વિસ્તારો વિદ્યાનગર, કરમસદ, બાકરોલ, મોગરી, જીટોડિયા, લાંભવેલ તથા […]
:: સરદાર @ ૧૫૦ :: યુનિટી માર્ચ: એક ભારત શ્રેષ્ઠ ભારત
Published on: 04/11/2025:: સરદાર @ ૧૫૦ :: યુનિટી માર્ચ: એક ભારત શ્રેષ્ઠ ભારત તારીખ ૨૬ મી નવેમ્બર થી ૬ ઠ્ઠી ડિસેમ્બર સુધી કરમસદ થી કેવડીયા સુધીની લગભગ ૧૫૦ કી.મી.ની રાષ્ટ્રીય પદયાત્રા યોજાશે સરદાર પટેલના જીવન-ક્વનને લોકો સુધી પહોંચાડવા માટે યુનિટી માર્ચ અસરકારક માધ્યમ બનશે : કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા રાષ્ટ્રીય પદયાત્રામાં જન જન જોડાય તેવું આયોજન […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ખોરાકમાં ભેળસેળ તથા સ્વચ્છતાના માપદંડોમાં નાગરિકોના જાહેર આરોગ્યને ધ્યાને લઈ છેલ્લા ૧૦ માસમાં
Published on: 01/11/2025૨૦ જેટલી હોટલ/રેસ્ટોરન્ટ/ખાણીપીણીના એકમો પાસેથી વસૂલાયો રૂપિયા ૨૦.૩૪ લાખનો દંડ આણંદ, સોમવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરશ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોની જાહેર સુખાકારી જળવાય અને ખોરાકમાં ભેળસેળ તથા સ્વચ્છતાના માપદંડોનું તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને દુકાનદારો ચોકસાઈથી પાલન કરે તે માટે સમયાંતરે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોટલ, રેસ્ટોરન્ટ, દુકાનો સહિતના ખાણીપીણીના […]
આણંદના તારાપુરની સાર્વજનીક હાઈસ્કૂલ ખાતે કિસાન ગોષ્ઠી યોજાઈ
Published on: 01/11/2025આણંદ,શનિવાર: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ.કૃ.યુ., દેવાતજ અને ICAR- શષ્યવિજ્ઞાન વિભાગ, ભારતીય કૃષિ સંશોધન સંસ્થા, નવી દિલ્હીના ના સંયુક્ત ઉપક્રમે સાર્વજનિક હાઇસ્કૂલ, તારાપુર ખાતે “Fermented organic manure leads to soil enrichment, increased income and environmental balance” વિષય અંતર્ગત કિસાન ગોષ્ઠી યોજાઇ હતી. તારાપુર ખાતે યોજાયેલ કિસાન ગોષ્ડીમાં ૨૦૦ ખેડુતોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ […]
પ્રાકૃતિક ખેતી પધ્ધતિમાં ઓછા ખર્ચે બનાવેલ કીટનાશક દવા કોઈપણ પાક માટે કારગર નિવડે છે.
Published on: 01/11/2025આણંદ, શુક્રવાર: આજે પ્રકૃતિનું શોષણ એટલા સ્તરે પહોંચ્યું છે કે માનવના અસ્તિત્વ ઉપર જોખમ ઉભુ થયુ છે. જમીન, પાણી, હવા વગેરે દરેક પ્રકારના કુદરતી સર્જનમાં પ્રદૂષણ ફેલાયેલ છે. જમીનનું સ્વાસ્થ્ય એટલું ખરાબ થઈ ગયું છે કે તેમાં ઉત્પન્ન થતાં વનસ્પતિ અને અનાજ ખૂબ ઝેરી થઈ ગયા છે. વેદોમાં ઋષિઓએ માંનારૂપે ધરતી માતા અને ગૌમાતાને વિશેષ […]
એકતા દિવસના અવસરે કરમસદ – આણંદ નગર રોશનીથી સુશોભિત કરાયું
Published on: 01/11/2025સરદાર પટેલના નિવાસસ્થાન સહિતના વિવિધ જાહેર સ્થળો રોશનીથી ઝગમગયા આણંદ, શુક્રવાર: કરમસદ આણંદ મહાનરપાલિકા વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશ્નર શ્રી મિલિંદ બાપના ના માર્ગદર્શન હેઠળ કરમસદ આણંદ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં સરદાર પટેલની જન્મજયંતીના અને એકતા દિનના અવસરે નગરને રોશનીથી ઝગમગાવ્યુ હતું. વિશેષ કરીને કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસ સ્થાને આકર્ષિત રોશની કરીને એકતા દિવસની ઉજવણી કરાઈ હતી.આ […]
-:અખબારી યાદી:-
Published on: 01/11/2025દેશનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં વિઝન અને મિશનથી પ્રેરિત થઈને ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારનાં માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત હાલ રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ નોંધાયેલ રેશનકાર્ડ લાભાર્થીઓ આવશ્યક ચીજવસ્તુઓનો લાભ મેળવી રહ્યા છે. જે અંતર્ગત ઘઉં તથા ચોખાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. તથા રેશનકાર્ડ લાભાર્થીને […]
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સરદાર સ્મૃતિ યાત્રા યોજાઈ
Published on: 01/11/2025અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી તથા રાજ્ય નાણાં મંત્રી શ્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આણંદના નગરજનો એકતા દિવસની ઉજવણી ઉત્સાહભેર જોડાયા આણંદ, શુક્રવાર: સરદાર પટેલ યુનિવર્સિટી અને જિલ્લા વહીવટી તંત્ર, આણંદ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે સરદાર સ્મૃતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ યુનિવર્સિટીના પટ્ટાગણમાં સરદાર […]
સરદાર પટેલ યુનિવર્સિટી અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સરદાર સ્મૃતિ યાત્રા યોજાશે
Published on: 01/11/2025આણંદ, ગુરુવાર: સરદાર પટેલ યુનિવર્સિટી અને જિલ્લા વહીવટી તંત્ર આણંદ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે સરદાર સ્મૃતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર સ્મૃતિ યાત્રા તા.૩૧ ઓક્ટોબર ૨૦૨૫ના સવારે ૧૦ કલાકે સરદાર પટેલ યુનિવર્સિટીની સરદાર પટેલની અર્ધ પ્રતિમાથી શરૂઆત થઈ શહીદ ચોકથી બેંક ઓફ બરોડા થઈ ભાઈકાકા સ્ટેચ્યુ થઈ મોટા બજાર […]