Press Release

Filter by:
કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાએ બોરસદ ચોકડી પાસે ચાલી રહેલ વિવિધ કામોની આકસ્મિક લીધી મુલાકાત

કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાએ બોરસદ ચોકડી પાસે ચાલી રહેલ વિવિધ કામોની આકસ્મિક લીધી મુલાકાત

Published on: 11/11/2025

આણંદ, મંગળવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો, બ્યુટીફિકેશનના કામો, સ્વચ્છતા લક્ષી કામો ચાલી રહ્યા છે. આજે કમિશનર શ્રી એ આકસ્મિક બોરસદ ચોકડી પાસે બ્રિજ નીચે ચાલતા બ્યુટીફિકેશનના કામોની મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ કામોનું બારીકાઈથી નિરીક્ષણ કરીને બ્યુટીફિકેશનના કામો ઝડપભેર પૂર્ણ થાય અને દરેક કામમાં ચોકસાઈ રાખવા […]

No Image

આણંદ ખાતે યોજાનાર જિલ્લા સ્વાગત કાર્યક્રમની તારીખમાં ફેરફાર

Published on: 11/11/2025

જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૭ મી નવેમ્બરના બદલે તા. ૨૦ મી નવેમ્બરના રોજ યોજાશે આણંદ, મંગળવાર: આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૭/૧૧/૨૦૨૫ ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે  કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાનાર હતો. જેની તારીખમાં ફેરફાર થયો છે તે મુજબ હવે આ કાર્યક્રમ તારીખ ૨૦ મી નવેમ્બરના ગુરૂવારના રોજ કલેક્ટર કચેરી, આણંદ […]

No Image

તા.૧૪ નવેમ્બરના રોજ આણંદ ખાતે “આપકી પુંજી આપકા અધિકાર” કાર્યક્રમ યોજાશે

Published on: 11/11/2025

જિલ્લાની વિવિધ બેંકોમાં દાવો ન કરાયેલ રૂપિયા ૧૨૯ કરોડથી વધુ રકમ થાપણદારો પાછી મેળવી શકશે આણંદ, મંગળવાર: ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા સમગ્ર દેશની બેંકમાં કોઈપણ પ્રકારના ક્લેમ થયા વગરની જે રકમ પડી રહી છે તે રકમ જે તે વ્યક્તિના વારસદારોને મળી રહે તે માટે “આપકી પુંજી આપકા અધિકાર” કાર્યક્રમ શરૂ કરવા જણાવ્યું છે. આ […]

આણંદ જિલ્લામાં વરસાદના કારણે ખરાબ થયેલ  રસ્તાઓનું દુરસ્તી કામ શરૂ

આણંદ જિલ્લામાં વરસાદના કારણે ખરાબ થયેલ  રસ્તાઓનું દુરસ્તી કામ શરૂ

Published on: 11/11/2025

ખરાબ થયેલા રસ્તાઓ ઉપર હોટ મિક્ષ પેચ વર્ક પેવર પટ્ટાથી રસ્તાઓ મોટરેબલ બનાવાયા આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં રાજ્ય અને પંચાયત હસ્તકના રસ્તાઓ વરસાદને કારણે ખરાબ થયા હતા. માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય અને પંચાયત હસ્તકના રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓનું પુરાણ કરીને દુરસ્તી કામ કરીને  હોટ મિક્ષ પેચ વર્ક પેવર પટ્ટાથી રસ્તાઓ મોટરેબલ બનાવવામાં આવી રહ્યાં […]

No Image

તા.૧૪ નવેમ્બરના રોજ મનરેગાના લોકપાલ સોજિત્રા ખાતે ઉપસ્થિત રહેશે

Published on: 11/11/2025

ગ્રામજનોને મનરેગા અંગે કોઈપણ રજૂઆત કે ફરિયાદ હોય તો બપોરના ૧-૩૦ થી ૨-૩૦ દરમિયાન રૂબરૂ મળશે આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળની કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે. આણંદ જિલ્લામાં મનરેગા હેઠળ કરવામાં આવતી કામગીરી માં શ્રમિકોને વેતન મળતું ન હોય, વેતન ઓછું મળતું હોય, વેતન […]

No Image

સંદેશર કન્યા શાળા ખાતે રૂપિયા ૧.૧૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૦૮ નવા વર્ગખંડોનું લોકાર્પણ કરાયું

Published on: 10/11/2025

આણંદ, સોમવાર: રાજ્ય સરકાર દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાઓ ખાતે ખૂટતા વર્ગખંડ નવા બનાવવા અંગેની ઝુંબેશ ચાલી રહી છે, તે અંતર્ગત આણંદ જિલ્લામાં પ્રાથમિક શાળાઓ ખાતે વર્ગખંડોનું રીનોવેશન અને નવા વર્ગખંડ સુવિધાયુક્ત તૈયાર કરવામાં આવી રહ્યા છે. આજે સંદેશર કન્યાશાળા ખાતે રૂપિયા ૧.૧૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવા ૦૮ વર્ગખંડોનું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ […]

આણંદ જિલ્લામાં બી.એલ.ઓ. દ્વારા ઘરે ઘરે જઈ મતદારોને ૨.૮૧ લાખ ઉપરાંત મતદાર ગણતરી ફોર્મનું કરાયું વિતરણ

આણંદ જિલ્લામાં બી.એલ.ઓ. દ્વારા ઘરે ઘરે જઈ મતદારોને ૨.૮૧ લાખ ઉપરાંત મતદાર ગણતરી ફોર્મનું કરાયું વિતરણ

Published on: 06/11/2025

આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આગામી તા. ૪, ડિસેમ્બર સુધી સબંધિત વિસ્તારના બુથ લેવલ ઓફિસર દ્વારા ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરી મતદારોને ફોર્મનું વિતરણ કરવામાં આવશે. તા. ૪ નવેમ્બરથી હાથ ધરાયેલ […]

No Image

સરદાર પટેલ મેમોરિયલ હોલ, કરમસદ ખાતે આજે વંદે માતરમ @ 150 ની ઉજવણી કરાશે

Published on: 06/11/2025

આણંદ, ગુરૂવાર: સને 1875 માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રગીત વંદે માતરમના માધ્યમ દ્વારા રાષ્ટ્રચેતના અને માતૃભૂમિ માટેના ગર્વની એક સૂત્રતાના સંદેશ થકી સમગ્ર ચળવળ એક તાંતણે બંધાઈ હતી, જેના તારીખ સાતમી નવેમ્બર 2025 ના રોજ 150 વર્ષ પૂર્ણ થતા હોય રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલની […]

ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

Published on: 06/11/2025

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી આગામી તા. ૯ નવેમ્બરથી શરૂ થશે: કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. ૧૫,૦૦૦ કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરાશે રાજ્યમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને લઈ પ્રતિ ખેડૂત ૧૨૫ મણ મગફળીની ખરીદી […]

No Image

આણંદ જિલ્લામાં તા.૨૬ નવેમ્બરના  રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

Published on: 04/11/2025

અરજદારો તા. ૧૦ નવેમ્બર સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૬/૧૧/૨૦૨૫ ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ […]