Press Release

Filter by:
No Image

-:અખબારી યાદી:-

Published on: 01/11/2025

દેશનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં વિઝન અને મિશનથી પ્રેરિત થઈને ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારનાં માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત હાલ રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ નોંધાયેલ રેશનકાર્ડ લાભાર્થીઓ આવશ્યક ચીજવસ્તુઓનો લાભ મેળવી રહ્યા છે. જે અંતર્ગત ઘઉં તથા ચોખાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. તથા રેશનકાર્ડ લાભાર્થીને […]

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સરદાર સ્મૃતિ યાત્રા યોજાઈ

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સરદાર સ્મૃતિ યાત્રા યોજાઈ

Published on: 01/11/2025

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી તથા રાજ્ય નાણાં મંત્રી શ્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આણંદના નગરજનો એકતા દિવસની ઉજવણી ઉત્સાહભેર જોડાયા આણંદ, શુક્રવાર: સરદાર પટેલ યુનિવર્સિટી અને જિલ્લા વહીવટી તંત્ર, આણંદ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી  જન્મ જયંતી નિમિત્તે સરદાર સ્મૃતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ યુનિવર્સિટીના પટ્ટાગણમાં સરદાર […]

No Image

સરદાર પટેલ યુનિવર્સિટી અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે  સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સરદાર સ્મૃતિ યાત્રા યોજાશે

Published on: 01/11/2025

આણંદ, ગુરુવાર: સરદાર પટેલ યુનિવર્સિટી અને જિલ્લા વહીવટી તંત્ર આણંદ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી  જન્મ જયંતી નિમિત્તે સરદાર સ્મૃતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર સ્મૃતિ યાત્રા તા.૩૧ ઓક્ટોબર ૨૦૨૫ના  સવારે ૧૦ કલાકે સરદાર પટેલ યુનિવર્સિટીની સરદાર પટેલની અર્ધ પ્રતિમાથી શરૂઆત થઈ શહીદ ચોકથી બેંક ઓફ બરોડા થઈ ભાઈકાકા સ્ટેચ્યુ થઈ મોટા બજાર […]

આણંદ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના  અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

આણંદ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના  અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

Published on: 01/11/2025

આણંદ,ગુરુવાર: જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કક્ષા અને તાલુકા-ગ્રામ્યક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. […]

રાષ્ટ્રીય એકતા દિવસ-આણંદ

રાષ્ટ્રીય એકતા દિવસ-આણંદ

Published on: 01/11/2025

જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લેવાયા આણંદ, ગુરુવાર:  દર વર્ષે તા.૩૧ ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જે અન્વયે આણંદ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ  ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની ઉપસ્થિતિમાં વિવિધ કચેરીઓના અધિકારીઓ તથા કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા […]

No Image

કેળ ટિસ્યુ  યોજનામાં લાભાર્થી ખેડૂતો  i- khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી જોઈ શકશે

Published on: 28/10/2025

તા.૧૫ સપ્ટેમ્બર પહેલા કેળ ટિસ્યુ યોજનાની સહાય ચૂકવાશે આણંદ, મંગળવાર: કેળ ટિસ્યુ  યોજનામાં ઓનલાઈન સબમીટ કરેલ પાત્રતા ધરાવતી તમામ અરજીઓને નાયબ બાગાયત નિયામકશ્રી,આણંદ દ્વારા પૂર્વ મંજૂરી આપેલ છે જે અનુસંધાને જિલ્લાના ખેડૂતોએ આઇ- ખેડુત લોગીન  આઈડી પર આઓ લાઇન  જોઈ શકાશે.આ ઉપરાંત કેળ ટિસ્યુનું વાવેતર થઈ ગયેલો હોય અને કેળ ટિસ્યુની યોજનામાં પૂર્વ  મંજૂરી મળેલ […]

આણંદ જિલ્લામાં દિવાળીના તહેવાર દરમિયાન ફૂડ અને ડ્રગ વિભાગ એક્શન મોડમાં

આણંદ જિલ્લામાં દિવાળીના તહેવાર દરમિયાન ફૂડ અને ડ્રગ વિભાગ એક્શન મોડમાં

Published on: 14/10/2025

છેલ્લા એક અઠવાડિયા દરમિયાન મિલ્ક પ્રોડક્ટ નું ૧૭ પેઢીઓ ખાતે સઘન ચેકિંગ ૦૩  પેઢીઓમાં ત્રુટિઓ જણાતા આપવામાં આવી ઇમ્પ્રુવમેન્ટ નોટીસ એડીબલ ઓઇલ, બેકરી પ્રોડક્ટ, ચોકલેટનું ઉત્પાદનના ખાદ્યતેલના ૧૪, બેકરી પ્રોડકટના ૨૮ અને કન્ફેકશનરી/ ચોકલેટના ૦૮ એમ કુલ – ૫૦ નમુનાઓ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા આણંદ, મંગળવાર: દિવાળીના તહેવારો દરમિયાન આણંદ જિલ્લાના મદદનીશ કમિશનર શ્રી […]

વિકાસ સપ્તાહ ૨૦૨૫, આણંદ જિલ્લો

વિકાસ સપ્તાહ ૨૦૨૫, આણંદ જિલ્લો

Published on: 14/10/2025

તારાપુર તાલુકાના બુધેજ ગામે રાત્રિ સભા યોજાઈ બુધેજ ગામે વિકાસ સપ્તાહનો રથ પહોંચતા ગ્રામજનો દ્વારા કરાયું સ્વાગત આણંદ, મંગળવાર: વિકાસ સપ્તાહના સાતમા દિવસે તારાપુર તાલુકાના બુધેજ ગામે રાતે વિકાસ રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે રાત્રી સભા યોજવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૭ થી તા. […]

No Image

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

Published on: 14/10/2025

તા.૧૫ મી ઓક્ટોબર ના રોજ આણંદ ખાતે વિકાસ પદયાત્રા યોજાશે સવારે ૯-૦૦ કલાકે એ.પી.સી. સર્કલથી ધીરજલાલ જે. ટાઉનહોલ, આણંદ સુધી વિકાસ પદયાત્રા યોજાશે આ વિકાસ પદયાત્રામાં આણંદ જિલ્લાના નગરજનોને સહભાગી બનવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં તારીખ ૭ મી ઓક્ટોબરથી તા.૧૫ મી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી રહી […]

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવણી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવણી

Published on: 14/10/2025

આણંદ ખાતે જિલ્લા કક્ષાનો કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાયું નવા કૃષિ સંસાધનોનો ઉપયોગ કરવા ખેડૂતોને આહવાન કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી બેસ્ટ આત્મા  ફાર્મર એવોર્ડ, કૃષિ, બાગાયત અને પશુપાલન  વિભાગની યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું જિલ્લાના કુલ ૩૯૭૭ લાભાર્થીઓને રૂ.૧૨૪૦ લાખ ઉપરાંતની સહાય ચૂકવવામાં આવી આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત […]