Press Release
તા.૧૪ નવેમ્બરના રોજ ધર્મજ ખાતે એમજીવીસીએલની પેટા વિભાગીય કચેરી શરૂ કરાશે
Published on: 13/11/2025આણંદ, ગુરૂવાર: મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ધર્મજ ગામ ખાતે પેટા વિભાગીય કચેરી શરૂ કરવામાં આવનાર છે. આ કચેરી નું ઉદઘાટન આજે તારીખ 14 મી નવેમ્બર શુક્રવારના રોજ સવારે 9:30 કલાકે અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવશે. ધર્મજ ખાતે એમજીવીસીએલની પેટા વિભાગીય કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર સહિત 45 લોકોનો […]
તા.૧૪ નવેમ્બરના રોજ આણંદ ખાતે “આપકી પુંજી આપકા અધિકાર” કાર્યક્રમ યોજાશે
Published on: 13/11/2025જિલ્લાની વિવિધ બેંકોમાં દાવો ન કરાયેલ રૂપિયા ૧૨૯ કરોડથી વધુ રકમ થાપણદારો પાછી મેળવી શકશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ગુજરાતના રિજનલ ડાયરેક્ટર શ્રી અમરેશ રંજન ખાસ તો ઉપસ્થિત રહેશે આણંદ, ગુરૂવાર: ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા બેંકમાં કોઈપણ પ્રકારના ક્લેમ થયા વગરની જે રકમ છેલ્લા દસ વર્ષ કરતા વધુ સમયથી પડી રહી છે તે રકમ […]
આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિના લોકોને ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ રૂપિયા ૧.૭૦ લાખની સહાય મળશે
Published on: 13/11/2025આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવા અનુરોધ આણંદ, ગુરૂવાર: રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના લોકોને ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ આવાસ પૂરા પાડવામાં આવે છે. આણંદ જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને વર્ષ 2025 – 26 દરમિયાન આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવ્યું છે. અનુસૂચિત જાતિના નબળી આર્થિક […]
ચિખોદરા ચોકડીથી સારસા ચોકડી સુધીનો નવો રસ્તો બનાવવાનું કામ શરૂ
Published on: 13/11/2025આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે જે રસ્તાઓ ખરાબ થયેલા હતા તેને રીસરફેસિંગ, પેચ વર્ક, નવા બનાવવાની કામગીરી હાલ ઝડપભેર થઈ રહી છે. આ કામગીરી અંતર્ગત ચીખોદરા ચોકડી થી સારસા ચોકડી સુધીનો અંદાજિત ૦૯ કિલોમીટર સુધીનો નવો રસ્તો બનાવવા માટે નો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે અને હાલમાં સફાઈ અને સોલ્ડર નું કામ […]
કમોસમી વરસાદના કારણે કૃષિક્ષેત્રે થયેલ પરિસ્થિતિ માટે રાહત પેકેજ એ સમયસર અને સંવેદનશીલ નિર્ણય :ખેડૂતશ્રી ભાસ્કરભાઈ પટેલ
Published on: 12/11/2025રતનપુરાના ખેડૂત દ્વારા અતિવૃષ્ટિના નુકસાની બાદ રાજ્ય સરકારના રાહત પેકેજ બદલ આભાર વ્યક્ત કર્યો આણંદ,બુધવાર: રાજ્યમાં કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતોએ કરેલ વાવેતરમાં ભારે નુકશાન થતા ખેડૂતોની આર્થીક રીતે પણ ભારે નુકશાન થયું છે.જે લઈને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલીક નુકશાનીનો તાગ મેળવીને મોટી રકમ ધરાવતું ઐતિહાસીક રાહત પેકેજ જાહેર કર્યું છે.જે ખેડૂતોને કુદરતી આપદામાંથી ઉગારીને […]
આણંદ જિલ્લામાં બી.એલ.ઓ. દ્વારા ઘરે ઘરે જઈ ૧૬.૮૨ લાખ ઉપરાંત મતદાર ગણતરી ફોર્મનું કરાયું વિતરણ
Published on: 12/11/2025આણંદ જિલ્લામાં ૯૨.૮૫ ટકા મતદારોને ઘરે-ઘરે જઈને ફોર્મનું વિતરણ કરાયું* આંકલાવ તાલુકામાં મતદાર ગણતરી ફોર્મ નું વિતરણ ૧૦૦ ટકા પૂર્ણ તા.૦૪ ડિસેમ્બર સુધીમાં ફોર્મ પરત કરવાના રહેશે આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે આગામી તા. ૪ ડિસેમ્બર […]
મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રત્યેક વિધાનસભા વિસ્તારમાં કંટ્રોલરૂમ કાર્યરત
Published on: 12/11/2025જિલ્લાના મતદારોને મતદાર સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઉદભવતા પ્રશ્નોનું થશે સમાધાન આણંદ,બુધવાર: ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે, જે અન્વયે ગુજરાતમાં પણ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થયો છે. આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત […]
આણંદ જિલ્લામાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR)
Published on: 12/11/2025તા. ૦૪ ડિસેમ્બર પહેલા ફોર્મ ભરવું ખૂબ જ જરૂરી – જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી આણંદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા માટે વિશેષ સવલતો, હવે રજાના દિવસે પણ મળશે મદદ તા.૧૫ અને ૧૬ તેમજ તા.૨૨ મી અને ૨૩મી શનિવાર-રવિવારના દિવસોમાં બીએલઓ શ્રીઓ મતદાન મથકો પર સવારે ૯-૦૦ વાગ્યાથી બપોરના ૧૩-૦૦ વાગ્યા સુધી ઉપસ્થિત રહેશે આણંદ, […]
આણંદ જિલ્લામાં ખરાબ થયેલ રસ્તાઓ મજબૂત બનાવવાના રીસરફેસિંગના કામો પૂરજોશમાં
Published on: 12/11/2025આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર બંનેમાં રસ્તા રીપેરીંગ, પેચવર્ક, રીસરફેસિંગ ના કામો માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને પંચાયત દ્વારા પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગ આણંદના કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશભાઈ ગઢવી એ જણાવ્યું કે આણંદ જિલ્લામાં વિવિધ જગ્યાઓ ઉપર રસ્તાઓ પેચ […]
મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામે હિકાગો બ્લોવર બનાવતી સંસ્થામાં થયેલ અકસ્માત બોઇલરને લીધે થયેલ નથી – આર.પી.કેવડિયા, મદદનીશ નિયામક, બોઇલર, આણંદ
Published on: 12/11/2025આણંદ, બુધવાર: ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામ ખાતે આવેલ હિકાગો બ્લોવર બનાવતી સંસ્થામાં તારીખ ૧૦ મી નવેમ્બર ના રોજ થયેલ અકસ્માત સંબંધે મદદનીશ નિયામક બોઇલરોની કચેરી, આણંદ ના મદદનીશ નિયામક શ્રી આર.પી. કેવડીયા એ જણાવ્યું છે કે કંપની ખાતે થયેલ અકસ્માત સંબંધે તેમણે કંપનીની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સ્થળ તપાસ હાથ ધરવામાં આવી […]