Press Release

Filter by:
No Image

મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ

Published on: 28/11/2025

આણંદ વિધાનસભા મતવિસ્તારમાં મતદારોની સુવિધા માટે ખાસ ઝુંબેશ આણંદ વિધાનસભા મતવિસ્તારના મતદારો તેમને આપવામાં આવેલ ફોર્મ તા. ૨૦ થી ૨૫ નવેમ્બર દરમિયાન પોતાના મતદાન મથક ખાતે જમા કરાવી શકશે બી.એલ.ઓ. મતદાન મથક ઉપર તમારી રાહ જોઈ રહ્યા છે, મતદારો જલદી તમારું ફોર્મ જમા કરાવો તા.૨૦ થી તા. ૨૫ નવેમ્બર દરમિયાન આણંદ વિધાનસભા મત વિસ્તારના તમામ […]

No Image

સરદાર@૧૫૦ :: યુનિટી માર્ચ

Published on: 28/11/2025

આણંદ ખાતે આન, બાન અને શાન સાથે જિલ્લા  કક્ષાની એકતા પદયાત્રા  યોજાઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સરદાર પટેલના નકશે કદમ પર  ચાલીને દેશની એકતા અને અખંડિતતા માટે કાર્યો કરી રહ્યા છે: સાંસદશ્રી અમૂલ ડેરીથી ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાની એકતા પદયાત્રા યોજાઈ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરીને વાતાવરણને દેશભક્તિથી તરબોળ બનાવ્યું આણંદ,બુધવાર: સરદાર વલ્લભભાઈ […]

આણંદ જનરલ હોસ્પિટલમાં ઇન્ફેકશનના કારણે થતા રોગોની  ત્વરીત સારવાર કરાઈ રહી છે

આણંદ જનરલ હોસ્પિટલમાં ઇન્ફેકશનના કારણે થતા રોગોની  ત્વરીત સારવાર કરાઈ રહી છે

Published on: 26/11/2025

હોસ્પિટલ ખાતે આવતાં દર્દીઓને આરોગ્યલક્ષી  સુવિધાઓમાં પૂરતી તકેદારી રાખવામાં આવે છે:: મુખ્ય જિલ્લા તબીબી અધિકારી આણંદ,મંગળવાર: આણંદ ખાતેની જનરલ હોસ્પિટલમાં શહેરના નગરજનો ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો વિનામૂલ્યે સારવાર લઈ રહ્યા છે. બદલાતી ઋતુમાં ઇન્ફેશન ફેલાવવાના કારણે શરદી,ખાંસી તથા તાવ સહિતના રોગોના કેસ આવી રહ્યા છે. આ દર્દીઓ ની સારવારમાં આણંદ જનરલ હોસ્પિટલના તબીબો દ્વારા […]

શહેરની સુવિધા ગ્રામ્ય વિસ્તારોમાં ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા

શહેરની સુવિધા ગ્રામ્ય વિસ્તારોમાં ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા

Published on: 26/11/2025

સામૂહિક આરોગ્ય કેન્દ્ર સારસાને મળ્યું અધ્યતન સોનોગ્રાફી મશીન ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેર સુધી સોનોગ્રાફી કરાવવા આવવાની હવે જરૂર રહેશે નહીં – જિલ્લા પંચાયત પ્રમુખશ્રી આણંદ, મંગળવાર: શહેરની સુવિધાઓ ગામડાઓમાં  ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિબદ્ધતા દાખવી છે.રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીને વિનામૂલ્યે શ્રેષ્ઠ આરોગ્ય લક્ષી સુવિધાઓ મળી રહે તે માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને […]

સરદાર @૧૫૦: એકતા પદયાત્રા

સરદાર @૧૫૦: એકતા પદયાત્રા

Published on: 26/11/2025

આંકલાવ તાલુકામાં સાંસદશ્રી મિતેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં એકતા પદયાત્રા યોજાઈ સરદાર પટેલે દેશ માટે જોયેલા સ્વપ્નને પ્રધાનમંત્રીશ્રી સાકાર કરી રહ્યા છે: સાંસદશ્રી વાસદ ગામથી  પ્રારંભ થયેલ એકતા પદયાત્રાનું એસ.વી.આઈ.ટી કેમ્પસ ખાતે  સમાપન આણંદ,મંગળવાર: સરદાર પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે રાજ્યની તમામ વિધાનસભા મત વિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈ રહી છે. ત્યારે આણંદ જિલ્લાના આંકલાવ વિધાનસભા મત વિસ્તારમાં […]

No Image

આણંદ આરટીઓ કચેરી દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન REAUCTION શરૂ કરવામાં આવ્યું

Published on: 26/11/2025

પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન http://parivahan.gov.in/fancy વેબ લિંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે આણંદ, સોમવાર: એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન  REAUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં M/CYCLE ની GJ23- CA થી CJ શરૂ કરવામાં આવી છે. 3W- પેસેન્જર તેમજ ગુડ્ઝ પ્રકારના વાહન માટે GJ-23-AU,AY,AX અને GJ-23-AW,AT,AY સીરીઝ શરૂ કરવામાં આવી […]

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

Published on: 26/11/2025

પેટલાદ વિધાનસભામાં એકતા પદયાત્રા યોજાઈ રાજ્ય નાણાં મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરીને એકતા પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો પેટલાદની એન.કે.હાઈસ્કૂલથી  પ્રારંભ થયેલ એકતા પદયાત્રાનું સુંદરણા ખાતે  સમાપન આણંદ,સોમવાર: સરદાર પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રીય પદયાત્રા આગામી ૨૬ નવેમ્બર થી યોજાવાની છે.રાજ્યમાં પણ વિધાનસભા મુજબ  એકતા પદ યાત્રા યોજાઈ રહી છે. આણંદ જિલ્લામાં પેટલાદ  […]

પ્રાકૃતિક રીતે હળદરની ખેતીમાં એક વિઘે આશરે ૮૦ હજારનો નફો મેળવ્યો

પ્રાકૃતિક રીતે હળદરની ખેતીમાં એક વિઘે આશરે ૮૦ હજારનો નફો મેળવ્યો

Published on: 26/11/2025

આણંદ,સોમવાર: આણંદ જિલ્લો બાગાયત ખેતી માટે જાણીતા જિલ્લાઓમાંનો એક છે. આ જ જિલ્લામાં આવેલ ઇસરામા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી દિપકભાઇ છગનભાઇ પટેલ છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સાથે જોડાયેલા છે. તેઓ પોતાના ખેતરમાં હળદર, તુવેર, મરચાં અને કાકડી જેવા પાકો પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડે છે. દિપકભાઈ એ પ્રાકૃતિક કૃષિના વિવિધ ઘટકો જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત વગેરેનો […]

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ

Published on: 26/11/2025

સોજીત્રા વિધાનસભા વિસ્તારમાં યોજાઇ એકતા પદયાત્રા સાંસદશ્રી તથા સોજીત્રા ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરીને એકતા પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો તારાપુર નગરપાલિકાથી પ્રારંભ થયેલ એકતા પદયાત્રાનું પલોલ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે થયું સમાપન આણંદ,રવિવાર: સરદાર પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે સમગ્ર રાજ્યના વિધાનસભા વિસ્તારોમાં એકતા પદયાત્રા યોજાઇ રહી છે, જેના ભાગરૂપે આણંદ જિલ્લાના સોજીત્રા વિધાનસભા વિસ્તારમાં […]

No Image

આણંદ શહેરી વિસ્તારમાં SIR ની કામગીરી માટે રાત્રી કેમ્પનું આયોજન

Published on: 13/11/2025

તા.૧૪ નવેમ્બરના રોજ આણંદ શહેરની વિવિધ ૧૯ શાળાઓ/ સંસ્થાઓ ખાતે રાત્રિ કેમ્પ યોજાશે આણંદ, ગુરૂવાર : આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. તા. ૪ ડિસેમ્બર સુધી આણંદ જિલ્લામાં બુથ લેવલ ઓફિસર દ્વારા ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ […]