Press Release
‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ – રાષ્ટ્રીય પદયાત્રાની વ્યવસ્થાની શિલ્પી બનશે બે વિશેષ ટુકડીઓ
Published on: 01/12/2025રાષ્ટ્રીય પદયાત્રાની આગળ ચાલનારી ‘અરૂણ ટુકડી’ વ્યવસ્થાપન અને પર્યવેક્ષણની અગ્રદૂત ‘કૃષ્ણ ટુકડી’ પદયાત્રાની પાછળ રહેશે, જે સ્વચ્છતાના આગ્રહની સંવાહક તરીકેની ભૂમિકામાં આણંદ, મંગળવાર: સરદાર સાહેબના જીવનના પ્રેરણાદાયી અધ્યાયોને દેશના ખૂણે-ખૂણે ગુંજતા કરવા માટે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરની પદયાત્રા “સરદાર@૧૫૦: યુનિટી માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ આ ભવ્ય રાષ્ટ્ર યજ્ઞને સુચારુ અને સફળ બનાવવા માટે […]
માર્કેટ યાર્ડ બોરસદમાં ગોડાઉનના સમસ્યાનો અંત આવશે
Published on: 01/12/2025ટૂંક સમયમાં ૫ હજાર મે.ટન ગોડાઉન તથા અન્ય શોપ કમ ગોડાઉન બનાવામાં આવશે આણંદ, સોમવાર: માર્કેટ યાર્ડ બોસરદમાં ગોડાઉનના અભાવે વેપારીઓના અનાજ બગડવાના પ્રશ્નોના પ્રત્યુતરમાં સહકારી મંડળીઓના જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બજાર સમિતિ બોરસદ દ્વારા ૫ હજાર મે.ટન ગોડાઉન બનાવવા માટે તેમજ અન્ય શોપ કમ ગોડાઉન બનાવવા માટે સહકારી મંડળીઓની કચેરી દ્વારા […]
સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ
Published on: 01/12/2025ખંભાત વિધાનસભામાં એકતા પદયાત્રા યોજાઈ નવયુવાનો સરદાર પટેલની જેમ નીડર અને હિંમતવાન બનીને દેશના વિકાસમાં યોગદાન આપવા ધારાસભ્ય શ્રી ચિરાગ પટેલનો અનુરોધ ખંભાતના ગવારા ટાવરથી નગરાના નટેશ્વર તળાવ સુધી એકતા પદયાત્રા સપન્ન થઈ આણંદ, શુક્રવાર: સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે, આ ઉજવણીના ઉપલક્ષ્યમાં સમગ્ર રાજ્યની સાથે આણંદ જિલ્લાના વિધાનસભા […]
કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની ટીમ દ્વારા બાકી વેરો જમા ન કરાવતી ૦૬ દુકાન સીલ કરાઈ
Published on: 01/12/2025અન્ય ૦૪ એકમો પાસેથી રૂપિયા ૧.૫૦ લાખના વેરાની કરાઈ વસુલાત આણંદ, ગુરૂવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં આવેલ વિવિધ મિલકતોનો બાકી રહેલો ટેક્સ ભરવા માટે જે તે મિલકત ધારકો ને નોટિસ આપવામાં આવી છે અને આ મિલકત ધારકોએ તેમની મિલકતનો ભરવા પાત્ર થતો બાકી રહેલ વેરો વિના વિલંબે જમા કરાવવા […]
કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ગુજરાતી ચોક વિસ્તારના જાહેર રસ્તા ઉપરના દબાણ દૂર કરાયા
Published on: 01/12/2025આણંદ, ગુરૂવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ મનપાની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારના ગુજરાતી ચોક ખાતે થી ખાટકી વાડ સુધી જાહેર વૉક વે ઉપર કાચા પાકા પથ્થર મૂકી લીલી નેટ બાંધી લોકોને અડચણરૂપ થાય તે રીતે ઉભા કરવામાં આવેલ દબાણો દૂર કરવામાં આવ્યા છે. મનપાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર શ્રી પરેશભાઈ મિસ્ત્રીના જણાવ્યા મુજબ ખાટકીવાડ […]
.૨૫ નવેમ્બરના રોજ મનરેગાના લોકપાલ આંકલાવ ખાતે ઉપસ્થિત રહેશે
Published on: 01/12/2025આંકલાવ તાલુકાના ગ્રામજનોને મનરેગા અંગે કોઈપણ રજૂઆત હોય તો બપોરના ૧-૩૦ થી ૨-૩૦ દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે રૂબરૂ મળશે આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આણંદ દ્વારા મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળની કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે. આણંદ ખાતે લોકપાલ તરીકે શ્રી સુનિલકુમાર વિજયવર્ગીયની નિમણૂક કરવામાં આવી છે. તેઓ આણંદ […]
આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હસ્તકના ૫૬.૧૫ કિ.મી. ના રસ્તાઓ રૂપિયા ૨૯૪૯ લાખના ખર્ચે રીસરફેસિંગના કામો પ્રગતિ હેઠળ
Published on: 01/12/2025આણંદ, ગુરુવાર: આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના રસ્તાઓનું રીપેરીંગ, પેચવર્ક, પેપર પટ્ટા વર્ક, રીસરફેસિંગ, ડામર રોડ, સીસી રોડ ના કામો માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યા છે, જે કામો હાલ પ્રગતિ હેઠળ છે. માર્ગ અને મકાન વિભાગ આણંદના કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશભાઈ ગઢવી […]
સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ
Published on: 01/12/2025બોરસદ વિધાનસભા વિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈ બોરસદ – રાસ સત્યાગ્રહ જે પથે પસાર થયો હતો તે પથ પર એકતા પદયાત્રાનું આયોજન કરીને સાચા અર્થમાં સરદાર પટેલને શ્રદ્ધાજંલી અપાઈ:: કેબિનેટ મંત્રીશ્રી ઝારોલાથી પ્રારંભ કરાયેલ એકતા પદયાત્રાની રાસ હાઈસ્કૂલના વલ્લભ વડ ખાતે પૂર્ણાહુતિ કરાઈ આણંદ,ગુરુવાર: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર રાષ્ટ્રમાં સરદાર પટેલ ૧૫૦ મી જન્મજયંતિના […]
આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
Published on: 01/12/2025૦૬ પ્રશ્નો પૈકી ૦૫ પ્રશ્નોનો કરાયો હકારાત્મક નિકાલ આણંદ,ગુરુવાર: જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી […]
રવિ સીઝનમાં પ્રાકૃતિક ખેતી : ઓછા ખર્ચે વધુ ઉપજ માટેનું માર્ગદર્શન
Published on: 28/11/2025આણંદ,બુધવાર: રવિ સીઝનની શરૂઆત સાથે જ ખેડૂતો માટે મિશ્રપાક અને આંતરપાક પદ્ધતિ અપનાવવી સમયની જરૂરિયાત બની છે. પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અનુસાર ઘઉં સાથે ચણા, રજકો, મેથી, રાઈ જેવા પાકોની યોગ્ય મિશ્ર ખેતી શક્ય બને છે. પાકની પસંદગી અને આયોજન સાથે પ્રાકૃતિક પદ્ધતિઓનો ઉપયોગ કરે તો ખર્ચ ઘટે છે અને ઉત્પાદન વધારો થાય છે. પ્રાકૃતિક કૃષિમાં […]