Press Release

Filter by:
No Image

સ્પા/મસાજ પાર્લરોના સંચાલકોએ કર્મચારીઓની સંખ્યા સહિત ફોટોગ્રાફ સાથેની સપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે

Published on: 01/12/2025

આણંદ,ગુરુવાર: વર્તમાન સંજોગોમાં રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈ તેમ જ  વીવીઆઈપીશ્રીઓ મુલાકાતે આવતા જતા હોય ,તેમજ આણંદ જિલ્લાની હોટલોમાં રોકાયેલ યુવક, યુવતીઓ અનુસંધાને અનિચ્છનીય બનાવોના કારણે સમાજમાં ખૂબ જ ખરાબ અસર પડતી હોય છે.આ ઉપરાંત શહેરના રહેણાંક વિસ્તારમાં તથા ઔદ્યોગિક વિસ્તારમાં મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા અન્ય ગેરકાયદે કૃત્યો પર નિયંત્રણ મૂકવા […]

No Image

આણંદ જિલ્લામાં બાળ પ્રતિભા શોધ સ્પર્ધા-૨૦૨૫ યોજાશે

Published on: 01/12/2025

ભાગ લેવા ઇચ્છુકોએ તા.૦૮ ડિસેમ્બર સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કચેરી, આણંદ ખાતે અરજી કરવાની રહેશે આણંદ, ગુરુવાર:  કમિશ્નરશ્રી, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-આણંદ દ્વારા સંચાલિત બાળ પ્રતિભા શોધ સ્પર્ધા-૨૦૨૫નું આયોજન કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા માટે સાહિત્ય, કલા […]

No Image

આણંદમાં જિલ્લા કક્ષાની બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે

Published on: 01/12/2025

૦૭ થી ૧૩ વર્ષની વયજૂથના બાળકો સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુકોએ તા.૦૮ ડિસેમ્બર સુધીમાં નિયત નમૂનામાં અરજી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ,આણંદ ખાતે અરજી કરવાની રહેશે આણંદ, ગુરુવાર: રમત ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા […]

No Image

આણંદ જિલ્લામાં SIR અંતર્ગત ફોર્મ જમા કરાવવા માટે તા.29 અને તા.30 શનિ અને રવિવાર ના રોજ આણંદ  જિલ્લાની વિધાનસભા  મુજબ યોજાશે ખાસ કેમ્પ

Published on: 01/12/2025

મતદારોને રજાના દિવસે ફોર્મ જમા કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા કરાયુ બે દિવસીય કેમ્પનું આયોજન આણંદ, ગુરૂવાર: ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર મતદાર સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે બીએલઓ દ્વારા આપવામાં આવેલ ફોર્મ મતદારોએ પોતાના ગણતરી ફોર્મ ભરીને પોતાના મત વિસ્તારના બી.એલ.ઓ શ્રીને જમા કરાવવાના રહે છે. જે અન્વયે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિધાનસભા મુજબ ખાસ કેમ્પ […]

No Image

2002 ની મતદાર યાદીમાં હવે તમારૂ નામ વધુ સરળતાથી શોધી શકાશે

Published on: 01/12/2025

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં નામ શોધવાની સુવિધા કરવામાં આવી સાવ સરળ એક ક્લિક ઉપર મતદારો પોતાનું નામ શોધી શકશે આણંદ, ગુરૂવાર: ભારતના ચૂંટણી પંચ દ્વારા હવે એક નવી સર્ચ ફેસિલિટી શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા મતદારો ૨૦૦૨ની મતદાર યાદીમાં ONLINE પોતાનું નામ જોઈ શકશે. જે અંગેની વિગતો આપતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી […]

No Image

આણંદ જિલ્લાના મતદારોને આપવામાં આવેલ ફોર્મ તા.૩૦ નવેમ્બર સુધીમાં જમા કરાવે: જિલ્લા ચુંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી

Published on: 01/12/2025

દરેક વિધાનસભા મત વિસ્તારમાં તા.૨૯ અને ૩૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ યોજાશે ખાસ કેમ્પ મતદારો, જોજો તમારું નામ મતદાર યાદીમાં રહી ના જાય મતદારોએ ફોર્મ પરત આપવા માટેની છેલ્લી તક આણંદ, ગુરુવાર: ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત હાલમાં ગણતરીનો તબક્કો (Enumeration Phase) ચાલી રહ્યો છે. […]

સરદાર @૧૫૦ નેશનલ યુનિટી માર્ચ

સરદાર @૧૫૦ નેશનલ યુનિટી માર્ચ

Published on: 01/12/2025

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ત્રિપુરા મુખ્યમંત્રી શ્રી માનિક સાહાએ કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસસ્થાને સરદાર સાહેબની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવાંજલિ અર્પણ કરી આણંદ, બુધવાર: સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઊજવણીના ભાગરૂપે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એકતા અને અખંડિતતાના મજબૂત સંદેશ સાથે યોજાનાર રાષ્ટ્રીય પદયાત્રાના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરમસદ સ્થિત સરદાર […]

No Image

સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ : રાષ્ટ્રીય પદયાત્રામાં સાંસ્કૃતિક અને કલાત્મક ઉત્સવની થશે અનુભૂતિ

Published on: 01/12/2025

સાંસ્કૃતિક કાર્યક્રમોના ભવ્ય આયોજન થકી સરદાર પટેલના પ્રેરક જીવન-કવનને કલાના માધ્યમથી લોકો સુધી પહોંચાડાશે ડાયરો, નૃત્ય નાટિકા, લોકકલા, સ્ટેજ શો, બેન્ડ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ભારતીય સંસ્કૃતિ અને લોકકલાનો સમન્વય રાજભા ગઢવી, માયાભાઈ આહિર, અરવિંદ વેગડા, ડૉ. નિર્મલદાન ગઢવી સહિતના ખ્યાતનામ કલાકારોના સ્વરે જામશે ડાયરાની રમઝટ આણંદ,મંગળવાર: ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ અંતર્ગત યોજાનાર રાષ્ટ્રીય પદયાત્રા […]

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ: એક ભારત,આત્મનિર્ભર ભારત

સરદાર @૧૫૦ : યુનિટી માર્ચ: એક ભારત,આત્મનિર્ભર ભારત

Published on: 01/12/2025

રાષ્ટ્રીય પદયાત્રાના ઉદ્દઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીશ્રી વર્ચ્યુઅલ જોડાશે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી શ્રી માણેક સાહા ઉપસ્થિત રહેશે સવારે ૯-૦૦ કલાકે વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો ઉદ્દઘાટન સમારોહ આણંદ, મંગળવાર : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિના અવસરે સરદાર @૧૫૦ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય […]

No Image

મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ

Published on: 01/12/2025

આણંદ વિધાનસભા મતવિસ્તારમાં મતદારોની સુવિધા માટે ખાસ ઝુંબેશ આણંદ વિધાનસભા મતવિસ્તારના મતદારો તેમને આપવામાં આવેલ ફોર્મ તા. ૨૬ થી ૩૦ નવેમ્બર દરમિયાન પોતાના મતદાન મથક ખાતે જમા કરાવી શકશે તા.૨૬ થી તા. ૩૦ નવેમ્બર દરમિયાન આણંદ વિધાનસભા મત વિસ્તારના તમામ બીએલઓ મતદાન મથક ખાતે હાજર રહેશે આણંદ વિધાનસભા મતવિસ્તારના મતદારો પોતાનું SIR ફોર્મ જમા કરાવી […]