Press Release

Filter by:
વલસાડ ના ધરમપુર ખાતે યોજાયેલ રાજ્યના આઈએએસ અધિકારીઓની ચિંતન શિબિરમાં આણંદના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપનાને વર્ષ 2024 25 માટે શ્રેષ્ઠ ડીડીઓ તરીકેનો એવોર્ડ એનાયત થયો

વલસાડ ના ધરમપુર ખાતે યોજાયેલ રાજ્યના આઈએએસ અધિકારીઓની ચિંતન શિબિરમાં આણંદના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપનાને વર્ષ 2024 25 માટે શ્રેષ્ઠ ડીડીઓ તરીકેનો એવોર્ડ એનાયત થયો

Published on: 01/12/2025

જિલ્લા પંચાયત આણંદને ₹40 લાખનું અનુદાન મળ્યું શ્રી મિલિંદ બાપનાને વ્યક્તિગત ₹51,000 નો પુરસ્કાર આણંદ, શનિવાર: રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે રાજ્યના આઈએએસ અધિકારીઓની ચિંતન શિબિર યોજવામાં આવે છે. જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અને સરકારની વિવિધ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડનાર અને શ્રેષ્ઠ વહીવટ  કર્તા અધિકારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવે છે. વલસાડ ખાતે યોજાયેલ […]

No Image

ચિંતન શિબિર- ૨૦૨૫ સમાપન

Published on: 01/12/2025

રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પુરસ્કાર  એનાયત કર્યા વર્ષ ૨૦૨૪-૨૦૨૫ દરમિયાનની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ “કર્મયોગી પુરસ્કાર”થી  ૪ સનદી અધિકારઓનું સન્માન આણંદના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપનાને કર્મયોગી પુરસ્કારથી સન્માનિત કરાયા શનિવાર: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાયેલી ત્રિ-દિવસીય ૧૨ મી ચિંતન શિબિરના સમાપન […]

No Image

આણંદ આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ટેકનિકલ કામગીરી શરૂ

Published on: 01/12/2025

તા. 01/12/2005 થી તા.04/12/2025 ના રોજ  ડ્રાઇવિંગ ટેસ્ટ યોજાઈ શકશે નહી આ દિવસોમાં નિર્ધારિત થયેલ તમામ અરજદારોની એપોઇન્ટમેન્ટ પુનઃનિર્ધારિત કરી આણંદ, શનિવાર: આણંદ આરટીઓ કચેરી ખાતેના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ટેકનિકલ કામગીરી ચાલી રહી હોવાથી તા. 01/12/2005 થી તા.04/12/2025 ના રોજ લેવાતી ડ્રાઇવિંગ ટેસ્ટ યોજાઈ શકશે નહી. તેથી, આ દિવસોમાં નિર્ધારિત થયેલ તમામ અરજદારોની એપોઇન્ટમેન્ટ […]

સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ

સરદાર@૧૫૦ રાષ્ટ્રીય યુનિટી માર્ચ

Published on: 01/12/2025

દિન-૩ કરમસદથી કેવડિયા પદયાત્રાના પ્રથમ રૂટ માં આણંદના આંકલાવથી વડોદરાના સિંધરોટ સુધી યોજાઈ સરદાર પદયાત્રા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા અંકલાવ બસ સ્ટેશનથી ત્રીજા દિવસની પદયાત્રામાં સહભાગી બન્યા કેન્દ્રીય મંત્રી શ્રી એસ.પી. સર્બાનંદ  સોનોવાલ અને  કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી અજય  ટમ્ટા પણ  જોડાયા એકતા પદયાત્રામાં વંદે માતરમ્ અને જય સરદારના નારાથી ગુંજી ઉઠ્યું આંકલાવ અંદાજે ૧૩ કિલોમીટરની […]

No Image

૧૧૨-આણંદ વિધાનસભા માટે ડી.એન. હાઈસ્કુલ, ૧૧૦-આંકલાવ વિધાનસભા માટે મામલતદાર કચેરી, આણંદ ગ્રામ્ય, રૂમ નં. ૮ તેમજ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા માટે મામલતદાર કચેરી, આણંદ ગ્રામ્ય,રૂમ નં.૮ ખાતે મતદારો ફોર્મ આપી શકશે

Published on: 01/12/2025

મતદારો ફોર્મ જમા કરાવી શકે તે માટે તા. ૨૯ અને ૩૦ નવેમ્બરના રોજ આણંદ ખાતે ફોર્મ સ્વીકારાશે મતદારોને ફોર્મ જમા કરાવવાની છેલ્લી તક આણંદ, શુક્રવાર: ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર મતદાર સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે બીએલઓ દ્વારા આપવામાં આવેલ ફોર્મ મતદારોએ પોતાના મતદાર ફોર્મ ભરીને પોતાના મત વિસ્તારના બી.એલ.ઓ શ્રીને જમા કરાવવાના રહે છે. જે […]

સરદાર @૧૫૦: રાષ્ટ્રીય પદયાત્રા

સરદાર @૧૫૦: રાષ્ટ્રીય પદયાત્રા

Published on: 01/12/2025

(દિવસ – ૨) જ્ઞાતિ, વર્ગ, ક્ષેત્ર કે ધર્મ પોતાના પૂર્વજોનું સન્માન નથી કરતો, તે ક્યારેય આગળ વધતો નથી : તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર. એન. રવિ સરદાર પટેલ ‘એક ભારત’ના શિલ્પી અને ગાંધીજીની શક્તિના આધારસ્તંભ : કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી એસ.પી. સિંગ બધેલ સરદાર@૧૫૦ રાષ્ટ્રીય એકતા યાત્રાના બીજા દિવસે આસોદર ખાતે યોજાયેલી સરદાર ગાથામાં માનનીય પ્રવચનો આણંદ, […]

આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ 2024- 25 ના મંજૂર થયેલ 205 કામો પૈકી 182 કામો પ્રગતિ હેઠળ

આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ 2024- 25 ના મંજૂર થયેલ 205 કામો પૈકી 182 કામો પ્રગતિ હેઠળ

Published on: 01/12/2025

વર્ષ 2025 – 26 માં મંજૂર થયેલ 190 કામો પૈકી 28 કામો પ્રગતિ હેઠળ વર્ષ 2024 25 હેઠળના 17 કામો પૂર્ણ કરાયા આણંદ, ગુરુવાર: આણંદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત હેઠળ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓનું કાચા થી ડામર, રીસર્ફેસિંગ, વાઈડનીંગ, સ્ટ્રકચર અને સી.સી. રોડ તથા સુવિધા પથ બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. આણંદ […]

આણંદ જિલ્લાના ૪૪ બી.એલ.ઓ.એ પૂર્ણ કરી SIR ની ૧૦૦ ટકા કામગીરી

આણંદ જિલ્લાના ૪૪ બી.એલ.ઓ.એ પૂર્ણ કરી SIR ની ૧૦૦ ટકા કામગીરી

Published on: 01/12/2025

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ SIR કામગીરીમાં ઝડપી અને શ્રેષ્ઠ કામગીરી કરનાર ૪૪ બી.એલ.ઓ.નું પ્રમાણપત્ર આપી કર્યું સન્માન આણંદ, ગુરૂવાર: ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત હાલમાં ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે. અને આગામી તારીખ ૦૪ ડિસેમ્બર સુધીમાં બી.એલ.ઓ.દ્વારા SIR અંતર્ગતની કામગીરી પૂર્ણ કરવામાં […]

No Image

પેટલાદ હસ્તકની ખંભાત શાખા નહેર પરનો જુના સ્ટેટ હાઈવે રોડ બ્રિજને તોડીને બોક્સ ટાઈપ બનાવાશે

Published on: 01/12/2025

આણંદ થી તારાપુર આવન જાવન  વાહન વ્યવહાર માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે આણંદ, ગુરુવાર:  પેટલાદ સિંચાઈ વિભાગ હસ્તકની ખંભાત શાખા નહેર પરનો જુના સ્ટેટ હાઈવે બ્રીજને તોડીને નવેસરથી બનાવવાની કામગીરી કરવામાં આવનાર છે. જે અન્વયે આણંદ થી તારાપુર આવન જાવન કરતાં વાહન વ્યવહાર માટે  વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટેનું જાહેરનામું આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ […]

No Image

આણંદ જિલ્લાના મનરેગાના લોકપાલે બોરસદ તાલુકામાં દાદપુરા, દિવેલ ગામની મળેલ ફરિયાદોનો નિકાલ કરવા કર્યો આદેશ

Published on: 01/12/2025

આણંદ,ગુરુવાર: આણંદ ખાતે મનરેગાના લોકપાલ તરીકે શ્રી સુનિલકુમાર વિજયવર્ગીયની નિમણૂક કરવામાં આવી છે. તેઓ આણંદ જિલ્લામાં મનરેગા હેઠળ કરવામાં આવતી કામગીરીમાં શ્રમિકોને વેતન મળતું ન હોય, વેતન ઓછું મળતું હોય, વેતન મળ્યું ન હોય અથવા કોઈપણ જાતનો મનરેગામાં ભ્રષ્ટાચાર થયો હોય તથા રોજગારી માટે મનરેગામાં સમાવિષ્ટ ન કર્યા હોય તેવા કોઈ પ્રશ્ન હોય તો તેઓ […]