Press Release
આણંદ જિલ્લામાં પાક નુકસાની સહાય મેળવવા વધુ 1000 ખેડૂતોઓ કરી અરજી
Published on: 03/12/2025ખેડૂતો ૦૫ ડિસેમ્બર સુધી પાક નુકસાની અંગેની અરજી કરી શકશે ૩૫ હજાર ખેડૂતોની અરજીઓ કરાઈ મંજૂર જિલ્લાના 13194 ખેડૂતોને રૂપિયા 27.12 કરોડની કરાઈ ઓનલાઈન ચુકવણી આણંદ, બુધવાર: રાજ્યભરની સાથે આણંદ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકમાં થયેલ નુકસાની માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે અન્વયે ખેડૂતો નુકસાની સહાય મેળવવા […]
આણંદ જિલ્લામાં ડાંગર ખરીદીની પ્રક્રિયા શરૂ
Published on: 03/12/2025જિલ્લાના ૦૮ ખરીદ કેન્દ્ર ખાતે ૪૬૭ મેટ્રિક ટન ડાંગર ની ખરીદી કરાઈ ૪૫ ખેડૂતોને ડાંગર ખરીદીના રૂપિયા ૪૧.૭૦ લાખ ઉપરાંતનું કરાયું ચુકવણું આણંદ, બુધવાર: ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઇ, બાજરી, જુવાર તથા રાગીની ખરીદી કરવા માટે ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત […]
આણંદ આરટીઓ કચેરી દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન New AUCTION શરૂ કરવામાં આવ્યું
Published on: 02/12/2025પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન http://parivahan.gov.in/fancy વેબ લિંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે આણંદ, મંગળવાર: એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન AUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE ની GJ23- EJ- 0001 થી 9999 શરૂ કરવામાં આવી છે. પસદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલીકોએ તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી […]
આણંદ જિલ્લામાં બી.એલ.ઓ. દ્વારા SIR સંબંધી કામગીરી ૯૫ ટકા પૂર્ણ
Published on: 02/12/2025જિલ્લામાં ૬૫૪૪૮ મતદારો મૃત્યુ પામ્યા હોવાની જાણકારી મળી હજુ પણ 14426 મતદારોએ પોતાના ફોર્મ બીએલઓ ને પરત આપ્યા નથી જે વહેલી તકે જમા કરાવવા અનુરોધ કાયમી શિફ્ટ થયેલા હોય તેવા મતદારોએ ફોર્મ નંબર 8 ભરવું જરૂરી તા.૦૧/૦૧/૨૦૨૬ ના રોજ 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવા મતદારો ફોર્મ નંબર 6 ભરી શકશે આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં […]
આણંદ જિલ્લામાં પાક નુકસાની સહાય મેળવવા ૬૮ હજાર ખેડૂતોઓ કરી અરજી
Published on: 02/12/2025ખેડૂતો પાંચ ડિસેમ્બર સુધી પાક નુકસાની અંગેની અરજી કરી શકશે 9071 ખેડૂતોને ₹14.70 કરોડની ઓનલાઇન ચુકવણી પૂર્ણ કરાઈ બાકી રહેલ અરજીઓની ઝડપભેર હાથ ધરાઈ છે, ચકાસણીની કામગીરી આણંદ, મંગળવાર : રાજ્યભરની સાથે આણંદ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકમાં થયેલ નુકસાની માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે અન્વયે ખેડૂતો […]
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મ અદ્યતન તાલીમનું આયોજન
Published on: 02/12/2025આણંદ, મંગળવાર: આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ મહાવિદ્યાલય,આણંદ ખાતે આજે પ્રાકૃતિક ખેતી અપનાવતા તેમજ મોડલ ફાર્મ ધરાવતા ખેડૂતો માટે “મોડલ ફાર્મ અદ્યતન કરવા માટેની વિશેષ તાલીમ” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં આણંદ,અમદાવાદ, ખેડા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાનાં મોટી સંખ્યામાં ખેડૂતોએ સક્રિય હાજરી આપી અને નવા કૃષિ મૉડલ્સ, ટેકનિક્સ અને ક્ષેત્રિય સમસ્યાઓના ઉકેલો અંગે […]
આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે
Published on: 01/12/2025૦૭ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઈ શકશે * તા. ૦૮ ડિસેમ્બર સુધી અરજી કરવાની રહેશે* આણંદ, સોમવાર: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર ધ્વારા દર વર્ષે જિલ્લા અને રાજ્યકક્ષાએ બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. પ્રતિ વર્ષની […]
જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા માં ભાગ લેવા માટે તા.૦૮ ડિસેમ્બર સુધીમાં અરજી કરો
Published on: 01/12/2025આણંદ, સોમવાર: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. ૦૭ થી ૧૩ વર્ષ સુધીની ઉંમરના કોઈપણ ભાઈ/બહેન, વિદ્યાર્થી કે બિનવિદ્યાર્થી સ્પર્ધામાં ભાગ લઈ શકશે. સ્પર્ધકોએ ઉંમરના પુરાવા માટે આધારકાર્ડ અથવા શાળાનું પ્રમાણપત્ર અથવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, […]
આણંદ જિલ્લાના બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડૂતો જોગ
Published on: 01/12/2025આણંદ, સોમવાર: નાયબ બાગાયત નિયામકશ્રી, આણંદના જણાવ્યા મુજબ ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયતની મહિલા વૃતિકા તાલીમ યોજના માટે સરકારશ્રી દ્વારા i-khedut પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે. આ યોજનાઓમાં લાભ લેવા માંગતા આણંદ જીલ્લાના લાભાર્થીએ i-khedut પોર્ટલ પર તા.૧૨/૧૨/૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે. લાભાર્થીએ i-khedut પોર્ટલ પર અરજી કરી જરૂરી સાધનિક દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. […]
આણંદ જિલ્લાના બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડૂતો જોગ
Published on: 01/12/2025આણંદ,શનિવાર: આણંદ જિલ્લાના બાગાયતી ખેતી કરતાં અને કરવા માગતા ખેડૂતોએ અરજી કરતાં પહેલા નોંધણી કરવી ફરજિયાત છે. ત્યારબાદ લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે. ઓનલાઇન અરજી કર્યા બાદ પ્રિન્ટ લઈ અરજદારે પોતાની પાસે જ રાખવાની રહેશે. મંજૂરી મળ્યા બાદ અરજી તથા પૂર્વ મંજૂરી પત્રકમાં જણાવ્યા મુજબના જરૂરી સાધનીક કાગળો ઓનલાઇન પોતાના i-khedut લોગ-ઇન આઇ […]