Press Release
મહાનગરપાલિકા દ્વારા અમૂલ ડેરી રોડ ઉપર શાક માર્કેટ ની આજુબાજુ ઉભા રહેતા લારી ગલ્લા ફ્રુટની લારીઓ માટે વેન્ડિંગ ઝોન બનાવાશે
Published on: 08/12/2025ટીપી સ્કીમ નંબર 1 ના ફાઇનલ પ્લોટ નંબર 65 ના એરીયા 1749.59 સ્ક્વેર મીટર જગ્યા વેડિંગ ઝોન માટે ફાળવાઇ અમુલડેરી રોડ ઉપર શાકમાર્કેટની આસપાસ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે આણંદ, શનિવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ અમૂલ ડેરી રોડ ઉપર આવેલ શાકમાર્કેટ અને તેની આસપાસના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ના થાય તે માટે ત્યાં […]
પંચમહાલ જિલ્લાના વેજલપુરના જવાહર નવોદય વિદ્યાલય ખાતે પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાશે
Published on: 06/12/2025તા.૭ ડિસેમ્બરે યોજાનાર સમારોહમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જાહેર આમંત્રણ જવાહર નવોદય વિદ્યાલય વેજલપુર ખાતે અભ્યાસ કરેલ આણંદ જિલ્લાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સ્નેહ મિલનમાં સહભાગી બનવા અનુરોધ આણંદ, શુક્રવાર: નવોદય વિદ્યાલય સમિતિના નિયમો અનુસાર પંચમહાલ જિલ્લાના વેજલપુરમાં આવેલ પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે આગામી તારીખ ૦૭ ડિસેમ્બર, ૨૦૨૫ ને શનિવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે પૂર્વ વિદ્યાર્થીઓના એક ભવ્ય […]
આણંદ સર્કિટ હાઉસ રોડ ને વ્હાઇટ ટોપિંગ રોડ તરીકે ડેવલોપ કરવામાં આવશે
Published on: 06/12/2025આ રસ્તો તા.06 ફેબ્રુઆરી 2026 સુધી સંપૂર્ણ બંધ રહેશે નગરજનોને સહકાર આપવા અનુરોધ અવરજવર માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ આણંદ, શુક્રવાર: આણંદ શહેરની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ત્રિભુવન દાસ પટેલ માર્ગને (સર્કિટ હાઉસ રોડ) ને વ્હાઇટ ટોપિંગ રોડ તરીકે ડેવલોપ કરવા આ રોડને તોડી નવીન વ્હાઇટ ટોપિંગ રોડ […]
આણંદ સર્કિટ હાઉસ રોડ ને વ્હાઇટ ટોપિંગ રોડ તરીકે ડેવલોપ કરવામાં આવશે
Published on: 06/12/2025આ રસ્તો તા.06 ફેબ્રુઆરી 2026 સુધી સંપૂર્ણ બંધ રહેશે નગરજનોને સહકાર આપવા અનુરોધ અવરજવર માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ આણંદ, શુક્રવાર: આણંદ શહેરની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ત્રિભુવન દાસ પટેલ માર્ગને (સર્કિટ હાઉસ રોડ) ને વ્હાઇટ ટોપિંગ રોડ તરીકે ડેવલોપ કરવા આ રોડને તોડી નવીન વ્હાઇટ ટોપિંગ રોડ […]
આણંદ જિલ્લામાં સતત બીજા દિવસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની યોજાઈ ખાસ ડ્રાઇવ
Published on: 06/12/2025આણંદ જિલ્લાના યાત્રાધામ/પ્રવાસન સ્થળ પરિસરમાં વેચાતા ખાદ્ય પદાર્થનું કરાયું ચેકિંગ મહીસાગર માતાજી મંદિર, વહેરા ખાડી, વાસદ ઇસ્કોન મંદિર પરિસરની આસપાસ વેચાણ કરતા લારી ગલ્લા ઉપર ખાદ્ય પદાર્થનું કરાયું આકસ્મિક ચેકિંગ 25 પેઢીઓ પાસેથી 12 ખાદ્ય પદાર્થના નમુના લેવાયા 4 કિલો ઉપરાંત બિન આરોગ્યપ્રદ ખોરાકનો જથ્થો નાશ કરાયો આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના […]
આણંદ ખાતે ૨૨ જેટલા નવનિયુક્ત મહેસુલી કલાર્કને તાલીમ અપાઇ
Published on: 06/12/2025આણંદ, શુક્રવાર: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ ગ્રુપ – એ ની પરીક્ષામાં મહેસુલી ક્લાર્ક તરીકે પસંદગી પામેલા અને આણંદ જિલ્લામાં નિમણૂક થયેલા ૨૨ જેટલા મહેસુલી ક્લાર્કને કલેકટર કચેરી ખાતેના સભાખંડમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. એસ. દેસાઈએ એક દિવસીય તાલીમ આપી હતી. શ્રી આર એસ દેસાઈએ જણાવ્યું હતું કે સારા કર્મચારી બનાવવા માટે […]
આણંદ કપાસિયા બજાર ખાતે આવેલ ૫૦ મીટર આરસીસી રોડ કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે ફરીથી બનાવશે
Published on: 04/12/2025આણંદ, ગુરૂવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના સમયમાં લોટીયા ભાગોળ કપાસિયા બજાર વિસ્તારમાં આરસીસી રોડ રવિરાજ કન્સ્ટ્રક્શન પાસે બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ રોડ બનાવ્યા ના તુરંત જ આસપાસના રહીશો દ્વારા અવરજવર ચાલુ કરતા રોડ નું મજબૂતીકરણ થયું ન હતું. જે ધ્યાને આવતા કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સૂચના મુજબ અંદાજિત 50 મીટર જેટલો […]
આણંદ જિલ્લામાં આવેલ યાત્રાધામ/પ્રવાસન સ્થળ પરિસરમાં વેચાતા ખાદ્ય પદાર્થનું કરાયું ચેકિંગ
Published on: 04/12/2025ફૂડ એન્ડ ડ્રગ વિભાગની યોજાઈ ખાસ ડ્રાઇવ પીપળાવના આશાપુરી માતાજી મંદિર અને લાંભવેલ હનુમાનજી મંદિર પરિસરની આસપાસ વેચાણ કરતા લારી ગલ્લા ઉપર ખાદ્ય પદાર્થનું કરાયું ચેકિંગ 13 કિલો બિન આરોગ્યપ્રદ ખોરાકનો જથ્થો નાશ કરાયો ખાદ્ય પદાર્થના કુલ ૧૭ નમુના લેવામાં આવ્યા આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં આવેલા યાત્રાધામ/ […]
કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા મોટી શાક માર્કેટ પાસે ટ્રાફિકને અડચણરૂપ લારીઓ અને સામાન જપ્ત કરાયો
Published on: 03/12/2025અમુલ ડેરી રોડ ઉપર આવેલ દુકાનદારો દ્વારા જાહેર રસ્તા ઉપર માલ- સામાન મુકવા બદલ રૂ.70,000 દંડ પેટે વસુલ કરાયા મનપાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ આણંદ, બુધવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા આણંદના મોટી શાકમાર્કેટ વિસ્તારમાં ઉભા રહેતા લારીવાળાઓને વારંવાર જણાવવા છતાં પણ પોતાની લારીઓ […]
તા.૦૫ ડિસેમ્બર ના રોજ જ્ઞાનયજ્ઞ વિદ્યાલય, મોગરી ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે
Published on: 03/12/2025આણંદ, બુધવાર: જી.સી.ઈ.આર.ટી, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી, શાસનાધિકારીની કચેરી તથા જ્ઞાનયજ્ઞ વિદ્યાલય મોગરીના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ પાંચમી ડિસેમ્બર શુક્રવારના રોજ સવારે 10:00 કલાકે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શનનું ઉદઘાટન અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને […]