Press Release
ખોરાક સલામતી કાયદા ભંગ બદલ આણંદ જિલ્લામાં ત્રણ એકમોને કરાયો દંડ
Published on: 22/12/2025તંત્રનો કડક સંદેશ સુંદર કાઠીયાવાડી, આણંદને રૂ. ૨૫,૦૦૦/-, રાણા જીવણલાલ મણીલાલ, ખંભાતને રૂ. ૧,૭૫,૦૦૦/- તથા સહયોગ રેસ્ટોરન્ટ, આણંદને રૂ. ૧,૦૦,૦૦૦/- નો દંડ કરાયો ખોરાકની ગુણવત્તા અને સલામતી બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવવામાં આવશે નહી આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં ખોરાક સલામતી અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી […]
બોરસદ ખાતે ‘બાલિકા પંચાયત સંમેલન યોજાયું
Published on: 20/12/2025આણંદ શનિવાર: જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી નિલેશ્વરીબા કે ગોહિલના માર્ગદર્શન હેઠળ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હોલ બોરસદ ખાતે “સશક્ત બાલિકા, સશક્ત સમાજ’ થીમ આધારિત બાલિકા પંચાયતની દિકરીઓ સાથે સંમેલન યોજવામાં આવ્યું હતું. “બાલિકા પંચાયત સંમેલન’ અંતર્ગત ‘સશક્ત બાલિકા, સશક્ત સમાજ’ થીમ હેઠળ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હોલ તા. બોરસદ જિ. આણંદ ખાતે કાર્યક્રમનું […]
તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજોનોને આવક મર્યાદા અને બીપીએલ સ્કોર બાધ સિવાય માસિક રૂ. ૧૦૦૦/-નુ પેન્શન મળવા પાત્ર
Published on: 20/12/2025આણંદ જિલ્લાના દિવ્યાંગજનોને અરજી કરવા અનુરોધ ૬૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને સંતસુરદાસ યોજના (દિવ્યાંગ પેન્શન યોજના) હેઠળ લાભ મળશે ૫૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને બૌદ્ધિક અસર્મથતા ધરાવતા (મનોદિવ્યાંગ) વ્યક્તિઓને આર્થીક સહાય આપવાની યોજના અમલમાં ૪૦% કે તેથી વધુ સ્નાયુઓની વિકૃતિ અને દીર્ધકાલીન જ્ઞાનતંત્રીય બીમારી ધરાવતા દિવ્યાંગજનો માટે આર્થીક સહાયની યોજના લાભાર્થીઓએ […]
આણંદ જિલ્લાના દિવ્યાંગજનો માટે મોટરાઈઝ્ડ ટ્રાઈસીકલ તેમજ જોયસ્ટીક વ્હિલચેર
Published on: 20/12/2025મેળવવા ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તા.૩૧ ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે આણંદ, શનિવાર: ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામક સમાજ સુરક્ષા ખાતાની દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત રાજ્યના દિવ્યાંગજનો માટે મોટરાઈઝ્ડ ટ્રાઈસીકલ અને જોયસ્ટીક વ્હિલચેર આપવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. જેમા ૬૦% થી વધુ દિવ્યાંગતા ધરાવતા ૧૮ વર્ષથી મોટી ઉંમરના […]
આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
Published on: 20/12/2025આણંદ, શનિવાર: આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આણંદ યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંબંધિત વિભાગના અધિકારીઓને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો પરત્વે સત્વરે કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત કચેરીઓને કર્મચારીઓના બાકી પેન્શન કેસ, કચેરીઓમાં મહત્તમ ઈ સરકારનો ઉપયોગ કરવા અને […]
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ
Published on: 20/12/2025આણંદ જિલ્લામાં કુલ કમી થયેલ મતદારો ૨,૩૧,૭૮૦ છે – જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી ૧૫,૮૦,૫૪૭ મતદારોનો મુસદ્દા મતદારયાદીમાં સમાવેશ પ્રસિધ્ધ થયેલ મુસદ્દા મતદારયાદી સંબંધે હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાના સમયગાળા તા.૧૯/૧૨/૨૦૨૫ થી તા.૧૮/૦૧/૨૦૨૬ રહેશે તા.૧૭/૦૨/૨૦૨૬ ના રોજ મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવશે કોઈપણ મતદારને મતદારયાદી અંતર્ગત કોઈપણ માહિતીની જરૂરીયાત હોય તો હેલ્પલાઈન નંબર […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ ઊભી રાખવામાં આવતી લારીઓ જપ્ત કરવામાં આવશે
Published on: 19/12/2025ફ્રુટની લારીઓ માટે જગ્યા ફાળવવામાં આવી છે તે જગ્યા ઉપર લારીઓ વાળા ઉભા રહે તે જરૂરી આણંદ, શુક્રવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકા ના કમિશનરશ્રી ની સૂચના અને માર્ગદર્શન મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં અને ખાસ કરીને અમુલ ડેરી રોડ, તુલસી સિનેમા ચાર રસ્તા, મોટી શાકમાર્કેટ અને સ્ટેશન રોડ ઉપર ફ્રુટની લારીઓ લઈને ઊભા રહેતા લોકો માટે ડોક્ટર અજય […]
અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની શૈક્ષણિક તપોભૂમિ પેટલાદ ખાતે ‘જોડે એ સરદાર’ નાટકનો સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો
Published on: 19/12/2025આણંદ, શુક્રવાર: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના તેજસ્વી જીવન અને રાષ્ટ્રભક્તિના પ્રેરણાદાયી સંસ્મરણોને જીવંત કરવાના ઉમદા હેતુથી, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્વારા પ્રસ્તુત સંગીત અને મલ્ટીમીડિયા શો ‘જોડે એ સરદાર’ નું ભવ્ય નાટક પેટલાદની ઐતિહાસિક એન. કે. હાઈસ્કૂલના પ્રાંગણમાં યોજવામાં આવ્યું હતું. આજ હાઇસ્કુલ ખાતે સરદાર સાહેબે વિદ્યાભ્યાસ કર્યો હતો તેવી આ ગૌરવશાળી […]
આણંદ GVK EMRI ના ફરતા પશુ દવાખાના દ્વારા પશુવાઝિયાપણાના ખાસ કેમ્પ યોજાયા
Published on: 18/12/2025જિલ્લા પશુ પાલન વિભાગના માર્ગદર્શન હેઠળ ૭ ફરતા પશુ દવાખાના દ્વારા ૧૪ કેમ્પ યોજાયા આણંદ જિલ્લામાં ૪૦૦ થી વધુ પશુઓના આરોગ્યની ચકાસણી કરાઈ આણંદ,ગુરુવાર: આણંદ જિલ્લામાં પશુની આરોગ્ય સંજીવની જડીબુટ્ટી ગણાતું એવું ફરતું પશુ દવાખાનું જે આણંદ જિલ્લાના ૫ તાલુકામા કાર્યરત છે. જેનું મુખ્ય કામગીરી નિયત કરેલા ગામમાં જઈને માલિકીના પશુઓની નિઃશુલ્ક સારવાર કરવાનો હોય […]
આણંદ ખાતે તા.૨૧ ડિસેમ્બરના રોજ “સશક્ત નારી મેળો યોજાશે
Published on: 18/12/2025આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડા સશક્ત નારી મેળાનું ઉદઘાટન કરશે આણંદ, ગુરુવાર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત, હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, આત્મનિર્ભર મહિલા, વોકલ ફોર લોકલ અંતર્ગત મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી મહિલા સશક્તિકારણના દૂરંદેશી વિઝનને સાકાર કરવાના ઉદેશ્ય સાથે આણંદ ખાતે આગામી તા.૨૧ ડિસેમ્બર ના રોજ આણંદ જિલ્લા કક્ષાનો […]