Press Release
બોરીઆવી નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતાલક્ષી કામોનું જાત નિરીક્ષણ કરતા પ્રાદેશિક નગરપાલિકા કમિશનરશ્રી સુરભિ ગૌતમ
Published on: 23/12/2025આણંદ, મંગળવાર: પ્રાદેશિક નગરપાલિકા કમિશનર-વડોદરા ઝોન હસ્તકના ૬ જિલ્લાની ૨૫ નગરપાલિકામાં હાલ સ્વચ્છતાલક્ષી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. બોરીઆવી નગરપાલિકા ખાતે પ્રાદેશિક કમિશ્નરશ્રી સુરભિ ગૌતમ તેમજ તેમની ટીમ દ્વારા બોરીઆવી નગરપાલિકાના વિવિધ વિસ્તારો ખાતે સ્વચ્છતા બાબતે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે નગરપાલિકાની ડમ્પ સાઈટ અને પ્રોસેસિંગ પ્લાન્ટ ની પણ મુલાકાત લીધી હતી. સ્વચ્છ અને […]
જિલ્લા બાળસુરક્ષા એકમ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે સ્પેશ્યલ જુવેનાઈલ પોલીસ યુનિટની બેઠક યોજાઇ
Published on: 23/12/2025આણંદ, મંગળવાર: જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, આણંદ ખાતે જિલ્લા જિલ્લા બાળસુરક્ષા એકમ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, ૨૦૧૫ના અમલીકરણ હેતુસર સ્પેશ્યલ જુવેનાઈલ પોલીસ યુનિટની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના નોડલ ઓફિસરશ્રી, સ્પેશ્યલ જુવેનાઈલ પોલીસ યુનિટ અને નાયબ પોલીસ અધિક્ષકથી (એચ કયુ) દ્વારા ઉપસ્થિત ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ અધિકારીશ્રીઓને જુવેનાઈલ જસ્ટિસ […]
ખંભાતના છેવાડાના ગામ દેહડામાં 1962 ની સેવા પહોંચી
Published on: 23/12/202507 ફરતા પશુ દવાખાના દ્વારા કુલ 1,49,744 પશુઓની સારવાર કરી આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં છેલ્લા 6 વર્ષથી રાજ્ય પશુપાલન વિભાગ અને GVK EMRI ના સંકલનથી કુલ 07 ફરતા પશુ દવાખાનાઓ (MVD) કાર્યરત છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્̤ય અનામત ગામોમાં સિડ્યુલ તેમજ ઇમરજન્સી કેસોમાં માલિકીના પશુઓને નિઃશુલ્ક સારવાર પહોંચાડવાનો છે. આ તમામ MVD મળીને આજદિન સુધી આણંદ […]
રાઇના ઊભા પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન માટે ખેડૂત મિત્રોએ આટલું જરૂર કરવું
Published on: 23/12/2025ભૂકી છારો રોગના નિયંત્રણ માટે ઊભા પાકમાં ૮૦ દિવસ બાદ પિયત પાણી આપવું નહીં. રાઈના ઊભા પાકમાં ભૂકી છારા રોગના નિયંત્રણ માટે રોગની શરૂઆત જણાય કે તરત જ ગંધકની ભૂકીનો (૩૦૦ મેશ) હેક્ટરે ૨૦ થી ૨૫ કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવો અને બીજો છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવો. અસરકારક નિયંત્રણ માટે દ્રાવ્ય ગંધક (વેટેબલ સલ્ફર) ૮૦% […]
આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી,નવી દિલ્હી દ્વારા UGC- NET ડિસેમ્બર 2025 યોજાશે
Published on: 23/12/2025પરીક્ષા કેન્દ્રની ૨૦૦ થી ૩૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલ ઝેરોક્ષ મશીન બંધ રાખવાના રહેશે 200 મીટર ની ત્રિજ્યા માં મ્યુઝિક બેન્ડ કે ડી.જે. સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ રહેશે ૨૦૦ મીટર ની ત્રિજ્યા માં બિનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ આણંદ, મંગળવાર: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી નવી દિલ્હી દ્વારા UGC- NET ડિસેમ્બર 2025 ની પરીક્ષા આગામી તા.૩૧ – ૧૨- […]
નાળિયેરમાં નવા વાવેતર માટે સબસિડી મળશે
Published on: 23/12/2025પ્રતિ હેક્ટર ₹56 હજારની સહાય મળવા પાત્ર વધુ માહિતી માટે 0285-2990230 પર ટેલિફોન પર સંપર્ક કરવા અનુરોધ નાળિયેર હેઠળના વિસ્તારને વધારવા માટે યોગ્ય વિસ્તારોમાં નાળિયેરીના બગીચા સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવા માટે, ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નાળિયેર વિકાસ બોર્ડ દ્વારા ‘નાળિયેર હેઠળના વિસ્તારનું વિસ્તરણ’ યોજના હેઠળ બે સમાન વાર્ષિક હપ્તામાં પ્રતિ હેક્ટર રૂ. […]
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સને ૨૦૧૧ ની વસતી ગણતરી પ્રમાણે તારાપુર નગરપાલિકાની વોર્ડની રચના, સીમાંકન તથા બેઠક ફાળવણી કરાઈ
Published on: 23/12/2025આણંદ, મંગળવાર: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સને ૨૦૧૧ ની વસતી ગણતરી પ્રમાણે તારાપુર નગરપાલિકાની વોર્ડની રચના, સીમાંકન તથા બેઠક ફાળવણી કરાઈ છે. વોર્ડ નંબર ૧ માં વિસ્તારની વિગતો જોઈએ તો, મોટું તળાવ વિસ્તાર, ખંભાત રોડ, નાની ચોકડી વિસ્તાર ,અંબિકા રાઈસ મીલ, ગોપાલક સોસાયટી, મોરજ રોડ વિસ્તાર, રણછોડરાય સોસાયટી પાછળનો વિસ્તાર, શિવ શક્તિ પાર્ક, રાધાબાગ સોસાયટી,સુકન […]
આણંદમાં સશક્ત નારી મેળા ના મહિલાઓના વિવિધ ૯૫ સ્ટોલ્સ દ્વારા પહેલા જ દિવસે રૂ.૨.૮૨ લાખનું વેચાણ થયું
Published on: 23/12/2025જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જીએલપીસીના જનરલ મેનેજરશ્રી શ્વેતાબેન અગથ સહિત વિવિધ કચેરીના અધિકારી, કર્મચારીઓએ પરિવાર સાથે સશક્ત નારી મેળામાંથી ખરીદી કરી સશક્ત નારી મેળાને મળી રહ્યો છે બહોળો પ્રતિસાદ આણંદ, સોમવાર:વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’’ અભિયાન તેમજ ‘‘વોકલ ફોર લોકલ’’ તથા મહિલા સશક્તિકરણને સંકલ્પને ચરિતાર્થ કરવા આણંદ જિલ્લા વહીવટી […]
ઉત્તર બુનિયાદી કન્યાશાળા, કઠાણા ખાતે સશક્તિકરણથી નેતૃત્વ તરફ થીમ આધારિત શાળાની દિકરીઓ માટે કાર્યક્રમ યોજાયો
Published on: 23/12/2025આણંદ, મંગળવાર: જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-આણંદ દ્વારા કિશોરી ઉત્સવ-૨૦૨૫ અંતર્ગત બોરસદ તાલુકાના કઠાણા ગામની ઉત્તર બુનિયાદી કન્યાશાળા ખાતે સશક્તિકરણથી નેતૃત્વ તરફ થીમ આધારિત શાળાની દિકરીઓ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી નિલેશ્વરીબા કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો તેમણે શાળાની દીકરીઓને સશક્તિકરણથી નેતૃત્વ તરફ થીમ […]
પ્રસાશન ગાંવ કી ઓર- સુશાસન સપ્તાહ-૨૦૨૫
Published on: 22/12/2025જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ તથા મામલતદારશ્રીઓને સપ્તાહમાં ત્રણ ગામોમાં ગ્રામ સંવાદ કાર્યક્રમ યોજવા સુચના ગામ લોકો તરફથી મળેલ પ્રશ્નો/રજુઆતોનો સ્થળ ઉપર જ નિકાલ કરવો અત્યાર સુધીમાં કુલ ૧૮૯૬ જેટલા પ્રશ્નોનો કરાયો નિકાલ આણંદ, સોમવાર: પ્રસાશન ગાંવ કી ઓર- સુશાસન સપ્તાહ-૨૦૨૫ અંતર્ગત આણંદ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જુન-૨૦૨૪ થી જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ તથા […]