Press Release

Filter by:
આણંદ જિલ્લામાં આયુષ મેળાનું સફળ આયોજન

આણંદ જિલ્લામાં આયુષ મેળાનું સફળ આયોજન

Published on: 18/12/2025

૨૧૦૦ થી વધુ નાગરિકોએ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ લીધો આયુષ મેળાનો મુખ્ય હેતુ પ્રજાજનોને નિઃશુલ્ક આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન અને સારવાર ઉપલબ્ધ કરાવવાનો તેમજ આરોગ્ય જાળવણીમાં આયુષ પ્રણાલીના સિદ્ધાંતોનો વ્યાપક પ્રચાર-પ્રસાર છે યોગના વિવિધ આસનો તથા પ્રાણાયામનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર તથા નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન અને […]

આણંદ જિલ્લામાં ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીની એકઝીક્યુટીવ કમિટીની બેઠક યોજાઈ

આણંદ જિલ્લામાં ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીની એકઝીક્યુટીવ કમિટીની બેઠક યોજાઈ

Published on: 18/12/2025

જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને વર્ષ ૨૦૨૫–૨૬ની આરોગ્ય યોજનાઓની કામગીરીને મંજુરી આપતી એકઝીક્યુટીવ કમિટીની બેઠક આણંદ જિલ્લા પંચાયત ખાતે તા.૧૫-૧૨-૨૦૨૫ના રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતિ મેડમના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીની એકઝીક્યુટીવ કમિટીની મિટીંગ વિડિયો કોન્ફરન્સ હોલ, જિલ્લા પંચાયત આણંદમાં યોજાઇ હતી. જેમાં મિટીંગમાં ગત એકઝીક્યુટીવ કમિટીની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી.                                               ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી […]

જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને રોડ સેફટી કમિટીની મીટીંગ યોજાઇ

જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને રોડ સેફટી કમિટીની મીટીંગ યોજાઇ

Published on: 18/12/2025

આજે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ રોડ સેફ્ટી મિટિંગનું કલેક્ટર કચેરી ખાતે આયોજન થયું હતું. બેડવા અને રાણસોલ ખાતેના એક્સપ્રેસ હાઈવે પરના બ્રિજ પર NHAI ને કામગીરી પૂર્ણ કરવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા સુચના આપવામાં આવી. સાથે જ આ બેઠકમાં, નેશનલ હાઈવે પરના ગામડી ઓવરબ્રિજ ખાતે અકસ્માત નિવારી શકવા માટે સાઈન બોર્ડ અને માર્કિંગ […]

આણંદ જિલ્લામાં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત જાગૃતિ વર્કશોપનું આયોજન

આણંદ જિલ્લામાં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત જાગૃતિ વર્કશોપનું આયોજન

Published on: 18/12/2025

તમાકુ નિયંત્રણ અંગે જાગૃતિ વધારવા તથા આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાની મહત્વતા પર ભાર મૂકવામાં આવ્યો આણંદ જિલ્લા આરોગ્ય તંત્રના માર્ગદર્શન હેઠળ ચીમનભાઈ એમ.યુ. પટેલ ટ્રેનિંગ સેન્ટર, ન્યૂ વલ્લભ વિદ્યાનગર ખાતે નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનું આયોજન ડૉ. પિયુષ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી; ડૉ. રાજેશ પટેલ, જિલ્લા એપિડેમિક […]

કૃષિ મહાવિદ્યાલય આણંદ ખાતે એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન

કૃષિ મહાવિદ્યાલય આણંદ ખાતે એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન

Published on: 18/12/2025

તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોના આર્થિક ઉત્થાન અને ટકાઉ કૃષિ માટે હાથ- ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી અપાઈ ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કં. લી. ની સીએસઆર વીંગ નારદેશની કિસાન સમૃદ્ધિ પરિયોજના હેઠળ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સહકારથી કૃષિ મહાવિદ્યાલય આણંદ ખાતે એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જીએનએફસી કં. લી.ના વડા –એ.જી.એમ. શ્રી […]

કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના  શિક્ષકો અને વિદ્યાર્થીઓને આપવામાં આવી ફાયર સેફટીની જાણકારી

કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના  શિક્ષકો અને વિદ્યાર્થીઓને આપવામાં આવી ફાયર સેફટીની જાણકારી

Published on: 17/12/2025

આણંદ, મંગળવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના ફાયર ઓફિસર શ્રી ધર્મેન્દ્ર ગોરના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્કૂલ, કોલેજ અને સંસ્થાઓ ખાતે ફાયર સેફ્ટી અંગેની તાલીમ આપવામાં આવી રહી છે. આણંદની જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના  75 જેટલા વિધાર્થીઓ તેમજ 6 શિક્ષકો કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના ફાયર બ્રિગેડની મુલાકાતે આવ્યા હતા. કરમસદ આણંદ ફાયર […]

No Image

ખેડૂતોને રાઇના ઊભા પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ-વ્યવસ્થાપન માટે લેવાના પગલાં અંગે માર્ગદર્શિકા જાહેર કરાઇ

Published on: 17/12/2025

રાજ્ય સરકાર ખેડૂતોના પાકમાં રોગ-જીવાતથી થતા નુકશાનને અટકાવવા હરહંમેશ ખેડૂતોની પડખે રહી છે. જે અંતર્ગત ખેડૂતોને રાઇના ઊભા પાકમાં સંકલિત જીવાતોના નિયંત્રણ-વ્યવસ્થાપન માટે વાવણી બાદ લેવાના પગલાં અંગે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત રાઈના ઊભા પાકમાં મોલો તેમજ લીલી ઇયળની શરૂઆત થાય તો લીમડાની લીંબોળીની મીંજમાંથી તૈયાર […]

No Image

આણંદ ખાતે તા.૨૧ થી ૨૩ ડિસેમ્બર સુધી “સશક્ત નારી” મેળાનું આયોજન

Published on: 17/12/2025

આણંદ, મંગળવાર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અંતર્ગત મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકારણના દૂરંદેશી વિઝનને સાકાર કરવાના ઉદેશ્ય સાથે ગુજરાતમાં તા.૧૧ ડિસેમ્બર થી તા.૨૩ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન રાજ્યવ્યાપી “સશક્ત નારી” મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં તા.૨૧ ડિસેમ્બર થી ૨૩ ડિસેમ્બર સુધી “પ્રમુખસ્વામી હોલ” સાંગોડપુરા રોડ, આણંદ ખાતે “સશક્ત નારી” […]

No Image

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની રકમ ન ભરતા નક્ષત્ર પાર્ટી પ્લોટ સીલ કરાયો

Published on: 10/12/2025

પાર્ટી પ્લોટ સીલ કરતા જ ગણતરીના સમયમાં બાકી વેરો રૂપિયા 19.53 લાખ ઉપરાંતની રકમ જમા કરાવાઈ આણંદ, બુધવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ વિવિધ દુકાન, મકાન, હોટલ, પાર્ટી પ્લોટના બાકી વેરો ભરવા અંગે નોટિસ આપવામાં આવી છે અને બાકી વેરો ભરપાઈ ન કરતા એકમો સામે તાત્કાલિક રિકવરી કરવા માટે […]

No Image

પ્રેસ સેવા પોર્ટલ

Published on: 10/12/2025

આધુનિક ઉપકરણોથી અખબારોના પ્રકાશકોનું સશક્તિકરણ અખબારોનું ઓનલાઇન રજિસ્ટ્રેશન, નવીકરણ, નામ ફેરબદલ, માલિકીના હસ્તાંતરણ : આધુનિક મીડિયા લેન્ડસ્કેપ માટે ટ્રાન્સફોર્મેટિવ પોર્ટલ આણંદ, બુધવાર: દેશના તમામ તમામ અખબારો અને સામયિકોની નોંધણી પ્રક્રિયાને સંપૂર્ણપણે ઓનલાઈન બનાવવા માટે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ‘પ્રેસ સેવા પોર્ટલ’ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય અખબારો અને સામયિકોની […]