Press Release

Filter by:
No Image

તાલુકા સ્વાગત કાર્યક્રમની તારીખ બદલાઈ

Published on: 09/01/2026

આણંદ જિલ્લામાં તા.૨૧ જાન્યુઆરીના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ તારીખ 28મી જાન્યુઆરીના રોજ યોજાનાર હતો જે હવે આગામી તા.૨૧/૦૧/૨૦૨૬ ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા […]

કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે અને તે પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે - મણિલાલ પટેલ

કોઈ પણ યોજના સંપૂર્ણ નથી હોતી તેમાં ક્રમિક સુધારા અનુભવના આધારે થતા હોય છે અને તે પત્રકારોના સતત પ્રયાસોથી શકય બને છે – મણિલાલ પટેલ

Published on: 09/01/2026

G RAM G યોજના એ વિકસિત ગ્રામથી વિકસિત ભારત 2047 સુધી પહોંચવાની યોજના- લોકપાલ, સુનિલ વિજયવર્ગીય પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, અમદાવાદ દ્વારા આણંદમાં પત્રકારો માટે એક માહિતીપ્રદ રૂરલ મીડિયા વર્કશોપ યોજાયો આણંદ, ગુરૂવાર: ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, અમદાવાદ દ્વારા આણંદ જિલ્લાના પત્રકારો માટે એક માહિતીપ્રદ રૂરલ મીડિયા વર્કશોપ “વાર્તાલાપ”નું આયોજન કરવામાં […]

કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ પેટલાદની સીટી સર્વે કચેરીની આકસ્મિક મુલાકાત લીધી

કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ પેટલાદની સીટી સર્વે કચેરીની આકસ્મિક મુલાકાત લીધી

Published on: 07/01/2026

બાકી ફેરફાર અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ કરવા આપી સૂચના આણંદ, બુધવાર: જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આજે પેટલાદ ખાતેની સીટી સર્વે કચેરીની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ મેન્ટેનન્સ સર્વેયરની કામગીરીની ઓનલાઈન સોફ્ટવેર માં સ્વયં ચકાસણી કરી નિયમો અનુસાર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત અરજદારોની અરજીઓનો ત્વરિત નિકાલ કરવા પણ સૂચના આપી […]

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગ ઉપર દબાણ કરનાર 48 એકમો પાસેથી વસૂલ કર્યો રૂપિયા 2.40 લાખનો દંડ

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગ ઉપર દબાણ કરનાર 48 એકમો પાસેથી વસૂલ કર્યો રૂપિયા 2.40 લાખનો દંડ

Published on: 07/01/2026

આણંદ, બુધવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સૂચના અને માર્ગદર્શન મુજબ મનપાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જાહેર રસ્તાઓ ઉપર દબાણ કરનાર, ટ્રાફિકને અડચણરૂપ થનાર લારી ગલ્લા વાળા પાસેથી દંડની રકમ લેવાની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા વિધાનગર વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર દબાણ કરતા 48 એકમો સામે […]

આણંદ-ડાકોર અને આણંદ-બોરસદ લોકલ બસ સેવાના નવા રૂટ શરૂ કરાયા

આણંદ-ડાકોર અને આણંદ-બોરસદ લોકલ બસ સેવાના નવા રૂટ શરૂ કરાયા

Published on: 07/01/2026

આણંદ, બુધવાર: તા.૦૬/૦૧/૨૦૨૬, મંગળવારના રોજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આકસ્મિક આણંદ બસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે બસમાં જઈને નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમને પડતી તકલીફોની રજૂઆત કરતા જણાવ્યું હતું કે બોરસદ અને ડાકોર ની વધારા ની ટ્રીપ શરુ કરવામાં આવે […]

વિદ્યાર્થી કાર્યકર્તાઓએ માત્ર કેમ્પસની સમસ્યાઓ પૂરતું સીમિત ન રહેતા પર્યાવરણ સુરક્ષા, જળસંચય, સામાજિક સમરસતા સહિતના રચનાત્મક કાર્યોમાં જોડાવું જોઈએ

વિદ્યાર્થી કાર્યકર્તાઓએ માત્ર કેમ્પસની સમસ્યાઓ પૂરતું સીમિત ન રહેતા પર્યાવરણ સુરક્ષા, જળસંચય, સામાજિક સમરસતા સહિતના રચનાત્મક કાર્યોમાં જોડાવું જોઈએ

Published on: 06/01/2026

: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી એ.બી.વી.પી. ગુજરાતના ૫૭ માં પ્રદેશ અધિવેશનને ખુલ્લુ મુકતા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી આણંદ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિ આણંદ, મંગળવાર: વિદ્યાર્થી શક્તિ અને રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે કાર્યરત વિશ્વના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠન ‘અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ’ (ABVP) ગુજરાત પ્રદેશના ૫૭ માં પ્રદેશ અધિવેશનનો નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ […]

No Image

ખેડૂતની આત્મનિર્ભરતાનો સાચો માર્ગ – દેશી ગાય આધારીત પ્રાકૃતિક કૃષિ

Published on: 06/01/2026

પ્રાકૃતિક કૃષિનું કેન્દ્રબિંદુ ‘દેશી ગાય’ – ધરતીમાતા માટે સંજીવની અને ખેડૂતો માટે વરદાન આણંદ, સોમવાર: ભારતીય સંસ્કૃતિમાં ગાયને માત્ર એક પશુ નહીં, પરંતુ ‘માતા’નું સન્માનનીય સ્થાન આપવામાં આવ્યું છે. આ સ્થાન માત્ર આધ્યાત્મિક કે ભાવનાત્મક નથી, પરંતુ તેની પાછળ એક ગહન વૈજ્ઞાનિક અને કૃષિ સંબંધિત તથ્ય છુપાયેલું છે. આજે જ્યારે વિશ્વ રાસાયણિક ખેતીની ભયંકર અસરોથી […]

આણંદ ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પંચાયતી રાજના પદાધિકારીઓ માટે તાલીમ શિબિર યોજાઈ

આણંદ ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પંચાયતી રાજના પદાધિકારીઓ માટે તાલીમ શિબિર યોજાઈ

Published on: 06/01/2026

આણંદ, સોમવાર: રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા, ગાંધીનગર દ્વારા આણંદ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત પંચાયતી રાજના પદાધિકારીઓ માટે જિલ્લા પંચાયત આણંદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તાલીમ શિબિર યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં ગામડાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, આંગણવાડીઓ અને સરકારી કચેરીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ જોવા […]

કરમસદ આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી ટીમની સચોટ કામગીરીને પગલે મોટું જોખમ ટળ્યું

કરમસદ આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી ટીમની સચોટ કામગીરીને પગલે મોટું જોખમ ટળ્યું

Published on: 03/01/2026

નેશનલ હાઈવે ૪૮ પર ઝાયલિન કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું; ફાયર ટીમની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી આણંદ, શનિવાર: કરમસદ આણંદ આજે ફાયર એન્ડ ઇમરજન્સી ટીમની સમયસૂચકતા અને સચોટ કામગીરીને કારણે હાઈવે પર એક મોટું જોખમ સર્જાતા ટાળી શકાયું હતું અને જાન-માલનું નુકસાન અટકાવી શકાયું હતું. આજરોજ વહેલી સવારે નેશનલ હાઈવે ૪૮, એકતા હોટલ નજીક, ગામડી રેલ્વે […]

પ્રાકૃતિક ખેતી: ઓછા ખર્ચે વધુ આવક અને પર્યાવરણ સંરક્ષણનો માર્ગ

પ્રાકૃતિક ખેતી: ઓછા ખર્ચે વધુ આવક અને પર્યાવરણ સંરક્ષણનો માર્ગ

Published on: 03/01/2026

દશપર્ણી અર્ક: પ્રાકૃતિક ખેતીનું શક્તિશાળી જંતુનાશક, ખેડૂતો માટે વરદાન રસાયણમુક્ત ખેતી અપનાવો: દશપર્ણી અર્ક બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા અને તેના ફાયદા આણંદ, શનિવા: પ્રાકૃતિક ખેતી એ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવા માટેનો ઉત્તમ માર્ગ છે. દેશી ગાય આધારિત આ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોને બદલે કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. તેમજ પ્રાકૃતિક […]