Press Release

Filter by:
આણંદ ખાતે ‘મિશન લાઈફ’ અંતર્ગત જિલ્લા સ્તરીય પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો

આણંદ ખાતે ‘મિશન લાઈફ’ અંતર્ગત જિલ્લા સ્તરીય પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો

Published on: 19/01/2026

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં સેમિનારનો પ્રારંભ કરાયો આણંદ, શનિવાર: જિલ્લા વહીવટી તંત્ર, આણંદ અને આબોહવા પરિવર્તન વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ડી.એન. હાઇસ્કૂલ, આણંદ ખાતે ‘મિશન લાઈફ: પર્યાવરણ અને જીવન’ વિષય પર જિલ્લા સ્તરીય જાગૃતિ સેમિનાર યોજાયો હતો.  જેનો પ્રારંભ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની વિશેષ […]

No Image

આણંદ જીલ્લાની સરકારી કચેરીઓના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં  બિન-અધિકૃત વ્યક્તિઓ પ્રવેશતા ત્રણ વ્યક્તિઓ સામે કરવામાં આવી કાયદાકીય કાર્યવાહી

Published on: 16/01/2026

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ત્રણ વ્યક્તિઓ સામે કરવામાં આવી કાર્યવાહી આણંદ, શુક્રવાર: આણંદ જીલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સરકારી કચેરીમાં ગેરકાયદેસર એજન્ટ તથા ટોળી બનાવીને કચેરીમાં પ્રવેશતા અરજદાર/નાગરિકોને ઉલટી-સીધી વાતો કરી ભોળવીને/લલચાવીને તેમજ ગેરમાર્ગે દોરીને વચેટીયા (એજન્ટ) તરીકે કામ કરાવી આપવાનું જણાવી, જાહેર જનતાના પૈસા લઇ ભાગી જતા હોવાનું તથા છેતરપીંડી કરતા હોવાનું […]

No Image

આણંદ જીલ્લાની તમામ સરકારી કચેરીઓના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં બિન-અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ/ઉભા રહેવા તેમજ કચેરીમાં પ્રવેશવા પર પ્રતિબંધ

Published on: 16/01/2026

આણંદ, શુક્રવાર: આણંદ જીલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સરકારી કચેરીમાં ગેરકાયદેસર એજન્ટ તથા ટોળી બનાવીને કચેરીમાં પ્રવેશતા અરજદાર/નાગરિકોને ઉલટી-સીધી વાતો કરી ભોળવીને/લલચાવીને તેમજ ગેરમાર્ગે દોરીને વચેટીયા (એજન્ટ) તરીકે કામ કરાવી આપવાનું જણાવી, જાહેર જનતાના પૈસા લઇ ભાગી જતા હોવાનું તથા છેતરપીંડી કરતા હોવાનું ધ્યાન પર આવેલ છે. આથી બિન-અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ અટકાવવા જરૂરી છે. જીલ્લાની […]

વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીની દીકરીએ વધાર્યું જિલ્લા અને રાજ્યનું ગૌરવ

વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીની દીકરીએ વધાર્યું જિલ્લા અને રાજ્યનું ગૌરવ

Published on: 16/01/2026

તેજસ્વી વિદ્યાર્થીની વિધિ સિંહને પ્રતિષ્ઠિત ‘પ્રાઇમ મિનિસ્ટર્સ ફેલોશિપ ફોર ડોક્ટરલ રિસર્ચ’ એનાયત આણંદ, શુક્રવાર: આણંદના વલ્લભ વિદ્યાનગરની પુણ્યધરા પર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના સંશોધન ક્ષેત્રે આજે એક નવી સુવર્ણ કલગી ઉમેરાઈ છે. યુનિવર્સિટીની તેજસ્વી સંશોધક વિદ્યાર્થિની વિધિ સિંહને ભારત સરકાર દ્વારા આપવામાં આવતી દેશની અત્યંત પ્રતિષ્ઠિત ‘પ્રાઇમ મિનિસ્ટર્સ ફેલોશિપ ફોર ડોક્ટરલ રિસર્ચ’ (PM Fellowship) એનાયત […]

No Image

પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન અને ખેડૂતોની આવક વધારવામાં મહત્વના પુરવાર થતાં રસાયણમુક્ત જંતુનાશક શસ્ત્રો

Published on: 16/01/2026

પ્રાકૃતિક ખેતીમાં ફુગનાશકની ભૂમિકા ભજવતું જંતુનાશક શસ્ત્ર એટલે ‘સુંઠાસ્ત્ર’ આણંદ, શુક્રવાર: ખેત ઉત્પાદન અને ખેડૂતની આવક વધારતી ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી. પ્રાકૃતિક ખેતી એટલે કે દેશી ગાય આધારિત ખેતી અપનાવીને ખેડૂતો ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે છે. તેમજ પ્રાકૃતિક ખેતી પર્યાવરણને પણ સંરક્ષિત રાખવામાં અગત્યનું યોગદાન આપે છે. પ્રાકૃતિક ખેતીમાં પાકના રક્ષણ માટે […]

ઉતરાયણના પર્વમાં પક્ષીઓ માટે સંજીવની બન્યું કરુણા અભિયાન

ઉતરાયણના પર્વમાં પક્ષીઓ માટે સંજીવની બન્યું કરુણા અભિયાન

Published on: 15/01/2026

આણંદ જિલ્લામાં 13 ટીમો દ્વારા કુલ 61 જેટલા પક્ષીઓની પતંગની દોરીથી ઘવાતા કરવામાં આવી તાત્કાલિક સારવાર સૌથી વધુ 43 કબુતર પતંગની દોરીથી ઘવાયા ખંભાત તાલુકામાં સૌથી વધુ 27 પક્ષીઓની કરવામાં આવી સારવાર આણંદ, ગુરુવાર: રાજ્ય સરકાર દ્વારા પશુ પક્ષીઓ માટે ઉતરાયણ ના પર્વ દરમિયાન કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આકાશમાં ઉડતા પતંગના દોરાથી પશુ/ […]

No Image

ઓડ માં યુવક  ધાબા પરથી પતંગ ચગાવતા  પડી જવાથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે

Published on: 15/01/2026

શ્રી કૃષ્ણ કરમસદ મેડિકલ હોસ્પિટલમા શિફ્ટ કરાયા આણંદ, ગુરૂવાર: આજ રોજ વાસી ઉત્તરાયણ ના દિવસે ઓડ માં નામે યુવરાજભાઈ વિક્રમભાઈ ચુનારા,  ઉંમર 14 વર્ષ  તેઓ ધાબા પર ચઢી પતંગ ચગાવતા હતા. તેઓએ તેમનો કાબુ ગુમાવતા ધાબા પરથી નીચે પડી ગયા હતા. તેથી યુવરાજભાઈ ને માથા ના ભાગે ઈજા થઈ હતી. ઇજા થતા તરત જ તેઓને […]

નવાપુરા માં યુવક નું પતંગ દોરા થી નાક કપાતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે

નવાપુરા માં યુવક નું પતંગ દોરા થી નાક કપાતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે

Published on: 15/01/2026

આયુષ હોસ્પિટલ  બોરસદમાં શિફ્ટ કરાયા આણંદ, ગુરૂવાર: આજ રોજ વાસી ઉત્તરાયણ ના દિવસે નવાપુરા માં નામે ઉમરગની અસરફભાઈ વહોરા  (ઉંમર 51 વર્ષ) પીપળી થી કિંખલોડ નવાપુરા રોડ તરફ પોતાના એકટીવા લઈને જતા અચાનક પતંગ દોરો રસ્તા વચ્ચે આવી જતા ઉંમરગની વ્હોરા ને નાક ના ભાગે ઇજા થઈ હતી. ઇજા થતા તરત જ  આસપાસ ના લોકો […]

BU પરમિશન/ફાયર એનઓસી વગર બાંધકામ કરી વાણિજ્ય હેતુસર ઉપયોગમાં લેવાતો આણંદનો એ- વન પાર્ટી પ્લોટ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા કરાયો સીલ

BU પરમિશન/ફાયર એનઓસી વગર બાંધકામ કરી વાણિજ્ય હેતુસર ઉપયોગમાં લેવાતો આણંદનો એ- વન પાર્ટી પ્લોટ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા કરાયો સીલ

Published on: 15/01/2026

આણંદ, મંગળવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦૦ ફૂટ રોડ ઉપર આવેલ એ- વન પાર્ટી પ્લોટ ના માલિક/ કબજેદારશ્રી પાસે તેમની મિલકત સંબંધિત પુરાવા, પરવાનગી રજૂ કરવા મહાનગરપાલિકા ના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા તારીખ 25/4/2025 અને તારીખ 06/01/2026 થી જણાવવામાં આવ્યું હતું. આ બાબતે મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા એ વન પાર્ટી પ્લોટના માલિક/ કબજેદારશ્રીને […]

આણંદ ખાતે ‘પૂર્ણા યોજના’ અંતર્ગત ‘પોષણ ઉડાન કાર્યક્રમ-૨૦૨૬ યોજાયો

આણંદ ખાતે ‘પૂર્ણા યોજના’ અંતર્ગત ‘પોષણ ઉડાન કાર્યક્રમ-૨૦૨૬ યોજાયો

Published on: 15/01/2026

કિશોરીઓને મહિલા સશક્તિકરણ અને પોષણયુક્ત આહાર અંગે માર્ગદર્શન આપી જાગૃત કરાઈ આણંદ, મંગળવાર: મહિલા અને બાળ વિકાસ વિભાગ, વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરી (વડોદરા ઝોન) તથા આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત આણંદના સંયુક્ત ઉપક્રમે આણંદના ધીરજલાલ જે. શાહ ટાઉનહોલ ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલની અધ્યક્ષતામા ‘પૂર્ણા યોજના’ અંતર્ગત “પોષણ ઉડાન-૨૦૨૬ (સપનાની પાંખ)” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં […]