Press Release
આણંદ આરટીઓ કચેરી ખાતે વાહનના પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન રિઓક્શન શરૂ કરવામાં આવ્યું
Published on: 21/01/2026તા. ૨૭ થી ૨૯ જાન્યુઆરી સુધી ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આણંદ, બુધવાર: એ.આર.ટી.ઓ કચેરી આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન REAUCTION શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE ની GJ23 EA, EB EC EC ED, EE, EF, EG EH અને EJ, નોન ટ્રાન્સપોર્ટ LMV સીરીઝ GJ-23-CA, CB, CC, CD, CE, […]
ગંભીરા બ્રિજની કામગીરીમાં ઈજા પામેલ મજૂર અમદાવાદ ખાતે સારવાર હેઠળ : તબિયત હાલ સુધારા હેઠળ
Published on: 21/01/2026બ્રીજની કન્સ્ટ્રક્શનની કામગીરી જરૂરી સેફટી સાથે જ કરવામાં આવે છે વડોદરા માર્ગ અને મકાન રાજ્ય વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરની યાદીમાં જણાવાયું છે કે ગંભીરા બ્રિજની કામગીરીમાં લેબર ઈજા પામેલ છે તે હાલ ગંભીરા બ્રિજ પર પુલની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. હાલમાં આ બ્રિજ માં અંદાજિત ૩૦૦ થી ૩૫૦ મજૂરો કામગીરી કરી રહેલ છે. એક મજૂર […]
આણંદ ખાતે “સેતુ” પ્રોગ્રામ હેઠળ જાતિગત સંવેદનશીલતા અને મહિલા સ્વાસ્થ્ય પર સેમિનાર યોજાયો
Published on: 20/01/2026આણંદ, મંગળવાર: આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ અને જેન્ડર રિસોર્સ સેન્ટર, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે કુલપતિશ્રી ડૉ.કે.બી.કથીરીયાના અધ્યક્ષસ્થાને યુનિવર્સિટી કેમ્પસ ખાતે “સેતુ” પ્રોગ્રામ અંતર્ગત એક દિવસીય સેમિનાર યોજાયો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં જાતિગત સમાનતા, સુરક્ષિત વાતાવરણ અને મહિલાઓના સામાજિક-આર્થિક ઉત્થાન માટે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી કુલપતિશ્રી ડૉ.કે.બી.કથીરીયાએ જણાવ્યું હતું […]
અનેક જીવોનું પોષણ કરતી નદીનું પૂજન કરવાની અનોખી પરંપરા:મહી બીજ ઉત્સવ
Published on: 20/01/2026રબારી સમાજની કુલવર્ધિનિ મહી નદીને ગાયના દૂધથી થાય છે અભિષેક મહી અને દરિયા દેવ (સાગર)ના વહેરા ખાડીમાં લગ્ન થવા વેળાએ ગૌધન ચરાવતા એક ગોપાલકે મહીનું કન્યાદાન કર્યું હોવાની જનઆસ્થા વાસદ-વહેરાખાડી-ફાજલપુર ખાતે મનાવાતા મહી બીજ ઉત્સવમાં જનઆસ્થા અને કુદરતી સંપદાના સંરક્ષણના સંકલ્પનો સુભગ સમન્વય થાય છે મહી બીજના પર્વમાં રબારી સહિત ગોપાલક સમાજના લોકો આજે પણ […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા ના અભાવે વિદ્યાનગરની હોટલ JD ને કરાયો ₹10,000 નો દંડ
Published on: 20/01/2026આણંદ મંગળવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સૂચના અને માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં સ્વચ્છતા જળવાય અને કોઈપણ જગ્યાએ રોગચાળો ન ફેલાય તે માટે મનપાના આરોગ્ય અને મેલેરિયા વિભાગ દ્વારા વિવિધ હોટલ, મોલ, રહેણાંક વિસ્તાર, મલ્ટિપ્લેક્સ જગ્યાએ ખાસ ઝુંબેશ શરૂ કરી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલ હોટલ J D, આર. કે. […]
આજથી આણંદ ખાતે દર મંગળવારે ભરાશે ‘પ્રાકૃતિક ખેતી ઉત્પાદન વેચાણ કેન્દ્ર’
Published on: 20/01/2026નગરજનોને ખેડૂતો પાસેથી રસાયણમુક્ત અને શુદ્ધ શાકભાજી ખરીદવાની તક આણંદ, મંગળવાર: ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) અને આત્મા પ્રોજેક્ટ, આણંદ દ્વારા એક ખાસ પહેલ હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત આણંદના બોરસદ ચોકડી સ્થિત ATIC બિલ્ડીંગ ખાતે દર મંગળવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનોનું સીધું વેચાણ કરવામાં આવશે. આ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય […]
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ૧૨૫ ચોરસ મીટરથી ઓછા બિલ્ટ અપ એરિયાના સિંગલ વ્યક્તિગત રહેણાંક મકાન બનાવવા માટેની પરમિશન આપવામાં આવશે માત્ર 48 કલાકમાં
Published on: 19/01/2026આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલની રજૂઆતને પગલે કમિશનર શ્રી મિલિંદ બાપનાએ લીધો ત્વરિત નિર્ણય નગરજનોને મકાન બાંધકામ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા મળશે તાત્કાલિક પરમિશન કરમસદ આણંદ મહાનગરપાલિકાની નગરજનો માટે સુવિધા રૂપ પહેલ આણંદ, સોમવાર: કરમસદ આણંદ મહાનગર પાલિકા વિસ્તારમાં નગરજનો દ્વારા સ્વતંત્ર મકાન બનાવવા માટે અથવા મકાનમાં જરૂરી સુધારા વધારા કરવા માટે મહાનગરપાલિકામાં પાસેથી જરૂરી […]
૧૦૦ દિવસ બાળવિવાહ મુક્ત ભારત અભિયાન
Published on: 19/01/2026ઉમરેઠ ખાતે જિલ્લાને ‘બાળ વિવાહ મુક્ત’ કરવા વિવિધ હિતધારકો માટે એક દિવસીય કાર્યશાળા યોજાઈ આણંદ, શનિવાર: આણંદ જિલ્લાને બાળ વિવાહ મુક્ત કરવાના ઉમદા હેતુ સાથે તાજેતરમાં ઉમરેઠ નગરપાલિકાના મીટિંગ હોલ ખાતે એક મહત્વપૂર્ણ કાર્યશાળા યોજાઇ હતી. આ તકે જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ સમાજ સુરક્ષા અધિકારીશ્રી એમ.પી.ત્રિવેદીએ ૧૮ વર્ષથી નીચેની વયની યુવતી અને ૨૧ […]
આણંદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
Published on: 19/01/2026સરકારી ઓફિસોમાં વીજળીની બચત થાય તે માટે અધિકારી/કર્મચારીઓની અનઉપસ્થિતિમાં વીજ ઉપકરણો ચાલુ ન રહે તે જોવા અનુરોધ બોરસદ ચોકડી પાસેના એટીક સેન્ટર ખાતે દર મંગળવારે યોજાતા પ્રાકૃતિક કૃષિ પેદાશો ના વેચાણ કેન્દ્રમાંથી શાકભાજી, કઠોળ અને અનાજ ખરીદવા અધિકારીઓને અનુરોધ આણંદ, શનિવાર: આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ […]
વજન નિયંત્રણ અને અનેક રોગો સામે રક્ષણ માટેનો રામબાણ ઉપાય એટલે પૌષ્ટિક આહાર
Published on: 19/01/2026પોષણયુક્ત આહારમાં જાડા ધાન્ય અને કઠોળની અગત્યતા મેદસ્વિતાને ટાળો, શ્રી અન્ન,જાડા ધાન્ય (મિલેટ્સ) અને કઠોળને અપનાવો! આણંદ, શનિવાર: આજના ઝડપી અને આધુનિક જીવનશૈલીમાં, મેદસ્વિતા (સ્થૂળતા) એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બનીને ઉભરી રહી છે, જે અનેક રોગોને આમંત્રણ આપે છે. રાજ્ય સરકારના “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” ના સૂત્ર સાથે આપણે સૌ પોષણયુક્ત આહાર અપનાવીને મેદસ્વિતાને […]