Press Release

Filter by:
બોરસદ ખાતે નવી વિભાગીય નાયબ પોલીસ અધિકારી કચેરીનું કરાયું ઉદઘાટન

બોરસદ ખાતે નવી વિભાગીય નાયબ પોલીસ અધિકારી કચેરીનું કરાયું ઉદઘાટન

Published on: 27/01/2026

પ્રજાની જન સુખાકારીમાં વધારો થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ-મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સેવા, સુરક્ષા અને શાંતિ ના મૂળ મંત્રને ચરિતાર્થ કરવા પોલીસ વિભાગ સક્ષમ-રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ આણંદ, શુક્રવાર: રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકોની સુરક્ષા અને સલામતી માં વધારો થાય તે હેતુથી બોરસદ ખાતે નવી ડીવાયએસપી કચેરી મંજૂર કરવામાં આવી છે. જેનો પ્રારંભ […]

No Image

જિલ્લા પંચાયત આણંદ ખાતે ૨૬મી જાન્યુઆરી ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણી કરાશે

Published on: 27/01/2026

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલના હસ્તે થશે ધ્વજવંદન આણંદ, શુક્રવાર: ભારતના ૭૭મા પ્રજાસત્તાક દિનની ગરિમાપૂર્ણ ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લા પંચાયત દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન આગામી તારીખ ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ ને સોમવારના રોજ સવારે 10-00 કલાકે, બોરસદ ચોકડી પાસે, જિલ્લા પંચાયત, આણંદ ખાતે કરવામાં આવ્યું છે.   આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ ડી. પટેલના […]

આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

Published on: 22/01/2026

કુલ ૦૭ પ્રશ્નોનો જિલ્લા કલેકટરશ્રી દ્વારા કરાયો હકારાત્મક નિકાલ આણંદ, ગુરૂવાર: જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં […]

No Image

ખંભાત ખાતે 77 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે

Published on: 22/01/2026

મહેસુલ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડાના વરદ હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે આણંદ, ગુરૂવાર: ભારતના 77 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી અને આણંદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી તારીખ 26મી જાન્યુઆરી 2026 ને સોમવારના રોજ ખંભાત ખાતે શ્રી જબરેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલ, નગરા રોડ ખાતે સવારે 9:00 કલાકે મહેસુલ રાજ્યમંત્રી શ્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજય સિંહ મહિડાના […]

પેટલાદની એન.કે.હાઇસ્કૂલ ખાતે ‘મિશન લાઈફ પર્યાવરણ અને જીવન‘ જિલ્લા સ્તરીય જાગૃતિ સેમિનાર યોજાયો

પેટલાદની એન.કે.હાઇસ્કૂલ ખાતે ‘મિશન લાઈફ પર્યાવરણ અને જીવન‘ જિલ્લા સ્તરીય જાગૃતિ સેમિનાર યોજાયો

Published on: 22/01/2026

રાજ્ય નાણાં મંત્રીશ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સેમિનારનો કરાયો પ્રારંભ -: મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ :- “ગાય, ગંગા અને ગાયત્રીની સંસ્કૃતિ યાદ અપાવવાનું કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું” “સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણ માટે ‘શ્રી અન્ન’ (મિલેટ્સ) જરૂરી” આણંદ, ગુરૂવાર: જિલ્લા વહીવટી તંત્ર, આણંદ અને આબોહવા પરિવર્તન વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આજે પેટલાદની એન.કે.હાઇસ્કૂલ […]

No Image

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ૨૬મી જાન્યુઆરી ‘પ્રજાસત્તાક પર્વ’ની ભવ્ય ઉજવણી કરાશે

Published on: 22/01/2026

અખંડ ભારત ઉદ્યાન, કરમસદ ખાતે મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિંદ બાપનાના હસ્તે થશે ધ્વજવંદન આણંદ, ગુરૂવાર: ભારતના ૭૭મા પ્રજાસત્તાક દિનની ગરિમાપૂર્ણ ઉજવણીના ભાગરૂપે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન આગામી તારીખ ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ ને સોમવારના રોજ સવારે ૮:૦૦ કલાકે, કરમસદ આણંદ મહાનગરપાલિકા સંચાલિત અખંડ ભારત ઉદ્યાન, કરમસદ ખાતે કરવામાં આવ્યું છે.   આ પ્રસંગે મહાનગર […]

ખંભાત ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

ખંભાત ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

Published on: 21/01/2026

કુલ 14 પ્રશ્નોનો જિલ્લા કલેકટરશ્રી દ્વારા કરવામાં આવ્યો હકારાત્મક નિકાલ આણંદ,બુધવાર: જિલ્લા કલેકટર શ્રી  પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, ખંભાત ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ કાર્યક્રમમાં અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખંભાત તાલુકા […]

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો રૂપિયા 12.20 લાખ ઉપરાંતની રકમ ભરપાઈ ન કરનાર 57 દુકાનો કરવામાં આવી સીલ

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો રૂપિયા 12.20 લાખ ઉપરાંતની રકમ ભરપાઈ ન કરનાર 57 દુકાનો કરવામાં આવી સીલ

Published on: 21/01/2026

આણંદ, બુધવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાની સુચના મુજબ ટેક્સ વિભાગના રિકવરી ટીમ દ્વારા મનપા વિસ્તારમાં આવેલ મિલકતોનો બાકી પડતો વેરો જમા કરાવે તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત આણંદ સોજીત્રા રોડ ઉપર આવેલ મધુબન રિસોર્ટ ની સામે સ્વયં શેફાયર કૉપ્લેક્સમાં બાકી વેરો રૂપિયા 12,20,963 ભરપાઈ ન કરનાર […]

આણંદ જિલ્લા મહિલા સહાયતા કેન્દ્ર અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સંકલનથી કિશોરીનુ ઘરમા થયું પુનઃસ્થાપન

આણંદ જિલ્લા મહિલા સહાયતા કેન્દ્ર અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સંકલનથી કિશોરીનુ ઘરમા થયું પુનઃસ્થાપન

Published on: 21/01/2026

આણંદ, બુધવાર: આણંદ જિલ્લાના એક ગામના વતની એવા બહેન કે જેમના લગ્ન આશરે ૧૫ વર્ષ અગાઉ અમદાવાદ મુકામે થયેલ હતા. લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. થોડા સમય બાદ પતિનુ અવસાન થતા બહેન બાળકી સાથે પિયર મુકામે આવી ગયા હતા. ત્યાર બાદ થોડા સમય બાદ ગંગા સ્વરૂપા બહેનએ પુનઃલગ્ન કર્યા હતા. જેમા […]

No Image

આણંદ જિલ્લામાં “વ્હાલી દીકરી” યોજનાનો લાભ લેવા ખાસ ઝુંબેશ

Published on: 21/01/2026

યોજના હેઠળ લાભાર્થી દીકરીને મળશે રૂપિયા ૧.૧૦ લાખની સહાય ​આણંદ,બુધવાર: ​દીકરીઓના કલ્યાણ અને સશક્તિકરણ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા, સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા અને સ્ત્રી શિક્ષણના દરમાં વધારો કરવા માટે તેમજ સમાજમાં સ્ત્રીઓના સ્થાનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ ૨૦૧૯થી “વ્હાલી દીકરી” યોજના અમલમાં મૂકવામાં આવી છે. વ્હાલી દીકરી યોજનાનો લાભ […]