• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

Whats New

No Image
આણંદ  અમીન ઓટો ફાટક નં.૪ ખાતે રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી લઈને નાના/ મધ્યમ વાહનો તથા ભારે વાહનોના ટ્રાફિક ડાયવર્ઝન માટેનું જાહેરનામું

Published : 27/05/2025

તા.૩૦/૧૧/૨૦૨૫ સુધી વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ઝન અમલમાં રહેશે. આણંદ,સોમવાર:: આણંદ  અમીન ઓટો ફાટક નં.૪(ચાર) ખાતે રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ…

View Details
No Image
આણંદ જિલ્લાના અનાજ મેળવતા રેશનકાર્ડ ધારકોએ ખાંડ તથા મીઠાનો રાહતદરે મળવાપાત્ર જથ્થો તા. ૩૧ મે સુધીમાં મેળવવાનો રહેશે

Published : 27/05/2025

આણંદ,સોમવાર: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૨૩ અંતર્ગત સમાવિષ્ટ રેશનકાર્ડ ધારકોને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મે-૨૦૨૫…

View Details
૧૦૮ ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસના કર્મચારીઓના સમર્પણને
૧૦૮ ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસના કર્મચારીઓના સમર્પણને “અર્પણ સન્માન”

Published : 27/05/2025

મધ્ય ઝોનના સાત જિલ્લાઓના ૫૧ કર્મચારીઓને વર્ષ દરમિયાન ૧૦૮ ઇમરજન્સી સેવામાં ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ સન્માનિત કરાયા. આણંદ,સોમવાર: 26મી મે…

View Details
આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના સહયોગથી રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો 8
આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના સહયોગથી રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

Published : 26/05/2025

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ એ સૌથી મોટું ઈશ્વરીય કાર્ય છે માનવ જીવનની સાથે પ્રકૃતિ-પર્યાવરણને બચાવવા માટેના યોધ્ધા બનીએ પ્રાકૃતિક…

View Details
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સામાન્ય નાગરિકો સાથે એસ.ટી. બસમાં મુસાફરી 11
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સામાન્ય નાગરિકો સાથે એસ.ટી. બસમાં મુસાફરી

Published : 26/05/2025

વિસનગર-આણંદ ઓર્ડિનરી એસ.ટી. બસમાં ગાંધીનગરથી અમદાવાદ, નડિયાદ થઈને આણંદ પહોંચ્યા રાજ્યપાલ. લોકો સાથે સંવાદ અને આત્મીય અનુભવથી એસ.ટી.ની સફર બની…

View Details
સહકાર ભારતી:દૂધ ડેરીના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ 1
સહકાર ભારતી:દૂધ ડેરીના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ

Published : 26/05/2025

સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા. સહકારીતાના ક્ષેત્રમાં અમૂલ ડેરીએ ક્રાંતી કરી છે તેવી એક પણ ક્રાંતી વિશ્વની એક પણ ડેરીએ…

View Details
આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ 5
આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ

Published : 26/05/2025

ચોમાસા પહેલાંની તૈયારીઓ અંગે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપતા  કલેકટરશ્રી. આણંદ,શુક્રવાર: આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા…

View Details
No Image
આણંદ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત ૫ મી જુન સુધી જનજાગૃતિ પખવાડિયાની ઉજવણી

Published : 26/05/2025

જિલ્લાના ગામો ખાતે ENDING PLASTIC POLLUTION ની થીમ પર ખાસ ઝુંબેશ શરૂ. આણંદ, શુક્રવાર: વિશ્વ પર્યાવરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ભારત…

View Details
પર્યાવરણ પખવાડિયું: આણંદ જિલ્લો 12
પર્યાવરણ પખવાડિયું: આણંદ જિલ્લો

Published : 26/05/2025

આણંદ જિલ્લામાં તાલુકા મથકે, ગ્રામ્ય વિસ્તારમાં પર્યાવરણ પખવાડિયા નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા ભીંતચિત્રો તથા…

View Details