Close

Notifications

Filter Document category wise

Filter

Notifications
Title Date View / Download
૧૧૧-ઉમરેઠ વિઘાનસભા મતવિસ્તારની પેટા ચુંટણી મતદાન પૂર્ણ થવાના નિર્ધારિત સમય પહેલાનાં ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન ચૂંટણી પ્રચારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ આવશે તે માટે નું જાહેરનામું 08/04/2026 View (751 KB)
Girder Lunching ની કામગીરી ચાલુ કરવામાં માટે ગણેશ ચોકડી થી અમૂલ ડેરી સાઇડ અને અમૂલ ડેરીથી ગણેશ ચોકડી સાઇડના બન્ને બાજુના સર્વિસ રોડ બંધ કરી ઉકત કામગીરી દરમ્યાન ભારે/મધ્યમ પ્રકારના વાહનોની અવારજવાર માટે ટ્રાફીક ડાયવર્ટ કરવા માટેનું જાહેરનામુ 06/04/2026 View (742 KB)
સમૂહ લગ્નોત્સવ યોજાનાર હોય, જેમા ૧,૫૦,૦૦૦ લોકો આવનાર હોય તથા આમંત્રિત મહેમાનો પધારનાર હોય, જેથી ઓડ, ભાલેજ, ઉમરેઠ, સુંદલપુરાથી તફરથી આવતા ભારે/મધ્યમ વાહનોનું ટ્રાફીક ડાયવર્ટ કરી ડાયવર્ઝન રૂટ અંગે જાહેનામું 04/04/2026 View (627 KB)
તા.૬-૧-૨૦૧૦ થી મતદાન પૂર્ણ થયાના ૪૮ કલાક પહેલાંથી શરૂ કરી મતદાન પુર્ણ થતા સુધી તથા મતગણતરીના દિવસ માટે દારૂના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવા માટેનું જાહેરનામું 01/04/2026 View (1 MB)
આચાર સંહિતાના પરિપાલનના ભાગરૂપે સરકારી તિજોરી / રાજ્ય ભંડોળમાંથી જાહેરાત કરવા ઉપર જરૂરી પ્રતિબંધો માટેનું જાહેરનામું 01/04/2026 View (1 MB)
સ્થાનીક સ્વરાજયની સામાન્ય ચૂંટણીઓ વખતે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો તથા અપક્ષ ઉમેદવારો ધ્વારા સ્થાનિક પ્રચાર માટે હંગામી કચેરીઓ શરૂ કરવામાં આવે છે તે માટેનું જાહેરનામું 01/04/2026 View (1 MB)
ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ માટેનું જાહેરનામું 01/04/2026 View (621 KB)
ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજુ કરવા જતા મોટી સંખ્યામાં કાર્યકરો, ટેકેદારો અને સમર્થકો સાથે ઢોલ નગારા અને વાહનોનીથતી અવ્યવસ્થા અને ઓવરક્રાઉડીંગની પરિસ્થિતિ ના નિવારવા માટેનું જાહેરનામું 01/04/2026 View (1 MB)
આચારસંહિતામાં સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ તથા વિશ્રામગૃહોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ છે તે માટેનું જાહેરનામું 01/04/2026 View (2 MB)
આણંદ જિલ્લામાં આ ચૂંટણીના સરળ અને સફળ સંચાલન માટે તેમજ ચૂંટણીના કાર્યક્રમ દરમ્યાન જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાઇ રહે તે માટેનું જાહેરનામું 01/04/2026 View (2 MB)