Close

Notifications

Filter Document category wise

Filter

Notifications
Title Date View / Download
પેટા ચૂંટણી આણંદ જિલ્લામાં આ ચુંટણીના સરળ અને સફળ સંચાલન માટે તેમજ ચુંટણીના કાર્યક્રમ દરમ્યાન જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાઈ રહે(જેની મુદત આગામી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી આ જાહેરનામાથી લંબાવવામાં આવે છે) 13/04/2026 View (1 MB)
૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી-૨૦૨૬ દરમ્યાન આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને (જેની મુદત આગામી તા.૨૮/૦૪/૨૦૨૬ સુધી આ જાહેરનામાથી લંબાવવામાં આવે છે) 13/04/2026 View (757 KB)
પેટા ચૂંટણી દરમ્યાન રસ્તામાં અથવા રસ્તા નજીક અથવા સાર્વજનીક કે ખાનગી જગ્યાઓમાં પ્રચાર કે અન્ય હેતુ માટે જાહેરમાં લાઉડસ્પીકર ઘ્વારા જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકશાન થતું અટકાવવા માટેનું જાહેરનામું 13/04/2026 View (797 KB)
તા.૧૯/૦૪/૨૦૨૬ ના રોજ પરશુરામ જયંતિનો તહેવાર ઉજવવામાં આવનાર હોય, તેમજ અત્રેના જિલ્લાની હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટેનું જાહેરનામું 17/04/2026 View (735 KB)
RTI – PROACTIVE DISCOLSURE -2026 20/04/2026 View (5 MB)
૧૧૧-ઉમરેઠ વિઘાનસભા મતવિસ્તારની પેટા ચુંટણી મતદાન મથકની ૧૦૦ મીટરની હદમાં કોઈપણ વ્યકિતી મોબાઈલ ફોન કે, ઈલેકટ્રોનીકસ માઘ્યમથી સંદેશા વ્યવહાર કે, રેકોર્ડીંગ થઈ શકે તેવા કોઈપણ પ્રકારના ઉપકરણો લઈ પ્રવેશી શકશે નહી તે માટે નું જાહેરનામું 09/04/2026 View (871 KB)
પેટા ચૂંટણી દરમ્યાન કેટલાક સ્થાપિત હિતો ધ્વારા ચૂંટણીલક્ષી જોગવાઈઓ તથા આદર્શ આચાર સંહિતાના પરિપાલનમાં અવરોધ થાય તેવા પ્રકારના વાંધાજનક SMS (SHORT MESSAGES SERVICES (SMSs) વહેતા કરવામાં આવે છે તે માટે નું જાહેરનામું 07/04/2026 View (1 MB)
પેટા ચૂંટણીઓ મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા મતદાન મથકોની આજુબાજુમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તેના કોઈ પ્રત્યાધાત ન પડે તેમજ મતદાન શાંતિ રીતે પુર્ણ થાય તે માટે નું જાહેરનામું 08/04/2026 View (1 MB)
નિક સ્વરાજ સંસ્થાની (મહાનગરપાલિકા/નગરપાલિકા/ જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત) સામાન્ય ચૂંટણી/ પેટા ચૂંટણી તે માટે નું જાહેરનામું 08/04/2026 View (1 MB)
૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી યોજાનાર છે. મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મતદાન મથકોની આજુબાજુમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તેના કોઈ પ્રત્યાધાત ન પડે તેમજ મતદાન શાંતિ રીતે પુર્ણ થાય તે માટે નું જાહેરનામું 08/04/2026 View (828 KB)