Press Release

Filter by:
આણંદ મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી નથી તેવા ૦૩ પાર્ટી પ્લોટ અને ૦૧ ટ્યુશન ક્લાસીસ સીલ કરાયા 6

આણંદ મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી નથી તેવા ૦૩ પાર્ટી પ્લોટ અને ૦૧ ટ્યુશન ક્લાસીસ સીલ કરાયા

Published on: 03/04/2025

આણંદ મહાનગરપાલિકાની ખાસ ઝુંબેશ. મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સ, પાર્ટી પ્લોટ અને કોચિંગ ક્લાસીસ ફાયર એનઓસી મેળવી લે તે જરૂરી- મિલિંદ બાપના, કમિશનર, આણંદ મહાનગરપાલિકા. આણંદ,  બુધવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાની સૂચના મુજબ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં આવેલ કોચિંગ ક્લાસીસ, મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને પાર્ટી પ્લોટ ખાતે ફાયર એનઓસી છે કે કેમ? […]

No Image

આણંદ જિલ્લાના પેન્શનરોએ આવકવેરા અંગેની વિગતો જિલ્લા તિજોરી કચેરી  ખાતે તા.૧૫ એપ્રિલ સુધીમાં લેખિતમાં આપવાની રહેશે

Published on: 03/04/2025

આણંદ,બુધવાર: આણંદ જિલ્લા તિજોરી કચેરી ખાતેથી પેન્શન મેળવતા જે પેન્શનરોની આગામી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ની પેન્શનની આવક કરપાત્ર થતી હોય તેવા પેન્શનરોએ આવકવેરા કાયદા હેઠળ આપવામાં આવેલ ન્યુ રેજીમ અને ઓલ્ડ રેજીમ એમ બે વિકલ્પ પૈકી જે પેન્શનરો ઓલ્ડ રેજીમનો વિકલ્પ સ્વીકારવા માંગતા હોય તેઓએ ઓલ્ડ રેજીમ સ્વીકારવા બાબતનું બાયંધરી ફોર્મ અને આવકવેરા અંતર્ગત બાદ […]

No Image

આણંદ  ખાતે તા. ૨૪ મી એપ્રિલના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

Published on: 03/04/2025

અરજદારો તા. ૧૦ મી એપ્રિલ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે. સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે. આણંદ, બુધવાર: આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૪/૦૪/૨૦૨૫ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે  કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે આગામી તા. તા.૧૦/૦૪/૨૦૨૫ સુધીમાં સબંધિત કચેરીમાં અરજી મોકલી […]

No Image

તા. ૯ મી એપ્રિલના રોજ ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

Published on: 03/04/2025

આણંદ, બુધવાર:  જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા યોજવામાં આવતા “જિલ્લા કક્ષાના મેગા જોબ ફેર રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા” અંતર્ગત આગામી તા.૦૯ એપ્રિલના બુધવાર રોજ સવારે ૧૧:૦૦ કલાકે સી.જે.પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ એ.ડી.આઈ.ટી કેમ્પસ, ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે  યોજવામાં આવનાર છે. આ ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ડિગ્રી, સ્નાતક, અનુસ્નાતકની લાયકાત ધરાવતા […]

આણંદ મહાનગરપાલિકા ખાતે છેલ્લા બે દિવસ દરમિયાન નગરજનોએ રૂપિયા ૮૫.૩૬ લાખનો વેરો જમા કરાવ્યો 3

આણંદ મહાનગરપાલિકા ખાતે છેલ્લા બે દિવસ દરમિયાન નગરજનોએ રૂપિયા ૮૫.૩૬ લાખનો વેરો જમા કરાવ્યો

Published on: 02/04/2025

મહાનગરપાલિકા બન્યા બાદ રૂપિયા ૯.૭૭ કરોડ થી વધુની આવક. છેલ્લા એક વર્ષ દરમિયાન રૂપિયા ૩૫.૫૯ કરોડ ઉપરાંતની વસુલાત. આણંદ, મંગળવાર: આણંદ મહાનગરપાલિકાને તારીખ ૩૧ માર્ચ ૨૦૨૫ ના સાંજ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ ઉપરાંત તમામ ટેક્સમાંથી છેલ્લા એક વર્ષ દરમિયાન એટલે કે તારીખ ૧ લી એપ્રિલ ૨૦૨૪ થી તા. ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીમાં ૩૫,૫૯,૪૨,૪૦૭/- રૂપિયાની આવક થઈ […]

No Image

આણંદ જિલ્લાના ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદીની નોંધણીની મુદતમાં વધારો કરાયો

Published on: 02/04/2025

જિલ્લાના ખેડૂતો તા. ૩૧ મે સુધી નોંધણી કરાવી શકશે. ખેડૂતોને નોંધણી બાબતે કઈ તકલીફ હોય તો હેલ્પ લાઇન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ તથા ૮૫૧૧૧ ૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા અનુરોધ આણંદ, મંગળવાર: ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે રૂ ૨,૪૨૫/- પ્રતિ ક્વી. ઘઉંની ખરીદી […]

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના કાંધરોટીની પ્રાથમિક શાળાના વર્ગખંડોનું ખાતમૂહુર્ત  કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી 3

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના કાંધરોટીની પ્રાથમિક શાળાના વર્ગખંડોનું ખાતમૂહુર્ત  કરતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી

Published on: 02/04/2025

આણંદ, મંગળવાર: સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બોરસદના કાંધરોટીની પ્રાથમિક શાળાના  ૧૦ વર્ગખંડોનું  ખાતમૂહુર્ત કાર્યક્રમ  નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષપદે યોજાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ મંત્ર સૌના સાથ,સૌના વિકાસ,સૌના વિશ્વાસ,સૌના પ્રયાસને યાદ કરતાં જણાવ્યું કે,સમગ્ર દેશમાં સૌથી વધુ ગુજરાત રાજ્યએ શિક્ષણ ક્ષેત્રે ૬૦ હજાર કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે.તેના પરથી જ […]

No Image

Extension of Registration Deadline for Wheat Procurement at Minimum Support Price (MSP) by State Government

Published on: 29/03/2025

✅ Farmers can now register until April 5th 📞 For any registration-related issues, contact helpline numbers: 85111 71718 & 85111 71719 Anand, Saturday: To ensure farmers receive fair prices for their produce, the State Government has extended the registration deadline for wheat procurement under the Rabi Marketing Season 2025-26. The wheat will be purchased at […]

No Image

Online Selection Test for Agniveer Army Recruitment

Published on: 29/03/2025

Anand, Saturday: The Army Recruitment Office has announced an online application process for the Agniveer Army Recruitment Rally (2025-2026) for youth aspiring to build a prestigious career in the Indian Army. This military recruitment drive will include various categories: ✅ Agniveer General Duty ✅ Agniveer Technical ✅ Agniveer Clerk/Store Keeper Technical (for candidates with a […]

Seminar Organized on the 150th Birth Anniversary of Sardar Vallabhbhai Patel 1

Seminar Organized on the 150th Birth Anniversary of Sardar Vallabhbhai Patel

Published on: 29/03/2025

Anand, Saturday: Under the initiative of the Commissioner of Youth Services and Cultural Activities Office, Gandhinagar, the District Youth and Cultural Activities Office, Anand, in collaboration with P.M. Patel College, Anand, organized a seminar to commemorate the 150th birth anniversary of Sardar Vallabhbhai Patel. The keynote speakers, Shri V.P. Ramani and Dr. Manan Mehta, delivered […]