Press Release
આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે.ગરવાલે રોડ રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કર્યું
Published on: 17/07/2025આણંદ, બુધવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન હેઠળ આણંદ મનપા વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રોડ રસ્તાના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. મનપાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે.ગરવાલ દ્વારા મનપા ના ઈજનેરશ્રી ને સાથે રાખી આણંદ શહેર માં વિવિધ રસ્તાઓ ઉપર ચાલુ કરેલ […]
આણંદ ખાતે ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક યોજાઈ
Published on: 17/07/2025આણંદ, બુધવાર: કલેકટર કચેરી, આણંદ ખાતે ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટી ની ગવર્નીંગ બોડીની બેઠક જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીની ઉપસ્થિતમાં યોજવામાં આવી હતી. કલેકટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા તા.૧૨- ૦૩- ૨૦૨૫ ની મીટીંગ ની કાર્યવાહી ને મંજુરી આપવામાં આવી હતી, ડીસ્ટ્રીક હેલ્થ […]
આણંદ મહાનગરપાલિકા દ્વારા વરસાદે વિરામ લેતા
Published on: 17/07/2025રોગચાળો ફાટી ન નીકળે તે માટે ખાસ સ્વચ્છતા ઝુંબેશ અભિયાન હાથ ધરાયું. વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવાનું શરૂ કરાયું. આણંદ, બુધવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સૂચના મુજબ વરસાદે વિરામ લેતા મનપા વિસ્તારમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે વિવિધ ટીમો બનાવીને ખાસ ઝુંબેશ સ્વરૂપે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ખાસ સફાઈ ઝુંબેશ […]
આણંદ મહાનગરપાલિકા દ્વારા દર સોમવારે સુપર ક્લોરીનેશન યુક્ત પાણી આપવામાં આવશે
Published on: 17/07/2025વર્ષાઋતુમાં આ પાણીનો ઉપયોગ કરવાથી પાણીજન્ય બીમારીઓથી બચી શકાશે. આણંદ, બુધવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન મુજબ મહાનગરપાલિકાના તમામ વિસ્તારોમાં વરસાદની ઋતુને ધ્યાને લઈ દર સોમવારે સુપર ક્લોરીનેશનયુક્ત પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આણંદ મહાનગરપાલિકા ના હેલ્થ ઓફિસર ડોક્ટર રાજેશ પટેલ ના જણાવ્યા મુજબ દ્વારા આપવામાં આવનાર સુપર ક્લોરિનેશન પાણી એટલે […]
આણંદના ટાઉન પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલરની સમજાવટ થકી પારિવારિક સમસ્યાનો થયો સુખદ ઉકેલ
Published on: 03/07/2025આણંદ,ગુરુવાર: આણંદ જિલ્લાના એક વતની એવા એક બહેનના લગ્ન સામાજીક રીતે બાર વર્ષ અગાઉ થયા હતા, લગ્ન બાદ સાસરીમા સંયુકત પરિવારમા સાથે રહેતા હતા. બેનના સાસરીમા સાસુ, સસરા,ત્રણ ભાઇ અને તેમના પત્નિ તથા બાળકો રહે છે. બેનના લગ્નજીવનથી સંતાનમાં બે દિકરા છે. જેઓ પરિવાર સાથે સાસરીમાં રહેતા આવ્યા છે. બેન સૌથી છેલ્લા એટલેકે ત્રીજા ક્રમના […]
આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો ના ફેલાય તે માટે હાથ ધરાઈ ખાસ ઝુંબેશ
Published on: 03/07/2025૫૬૧૪૭ ઘરો ખાતે સર્વે કરાયો. મચ્છર જન્ય સ્થળ ઉત્પતી જોવા મળતા દંડનીય કાર્યવાહી કરી રૂપિયા ૧.૯૭ લાખ ઉપરાંતનો દંડ વસૂલ કર્યો. ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું. આણંદ, ગુરૂવાર: આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં ચોમાસાની ઋતુ ને ધ્યાનમાં લઈ ને તથા […]
આણંદ જિલ્લામાં તા. ૨૩ મી જુલાઇ ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે
Published on: 03/07/2025અરજદારો તા. ૧૦ મી જુલાઇ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે. સ્વાગત પોર્ટલ swagat.gujarat.gov.in પર ઓનલાઈન અરજી પણ કરી શકાશે. આણંદ, ગુરૂવાર: આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૩/૦૭/૨૦૨૫ ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના […]
આણંદ ખાતે તા.૨૪ મી જુલાઇ ના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે
Published on: 03/07/2025અરજદારો તા. ૧૦ મી જુલાઈ સુધીમાં પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે. સ્વાગત પોર્ટલ પર swagat.gujarat.gov.in ઉપર ઓનલાઈન પણ અરજી કરી શકાશે. આણંદ, ગુરુવાર: આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૪/૦૭/૨૦૨૫ ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી,આણંદ ખાતે યોજાશે. આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે આગામી તા. તા.૧૦/૦૭/૨૦૨૫ સુધીમાં […]
સુણાવના મૃતકના પરિવારને ₹. ૨.૦૦ લાખની વીમાની રકમ અપાઈ
Published on: 02/07/2025પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના હેઠળ સહાયનો ચેક આપતા સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ. આણંદ, મંગળવાર: પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના અંતર્ગત જે ૧૮ વર્ષથી વધુ ની વય ધરાવતા નાગરિક બેંકમાં પોતાનું ખાતું ધરાવે છે, અને વાર્ષિક રૂપિયા ૪૩૬/- નો પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અંતર્ગત વીમો લીધેલો હોય તેવા બેન્ક ધારક અકસ્માતમાં મૃત્યુ પામે અથવા […]
તારાપુર હાઈવે પર આવેલ ન્યુ માયા ઇસરવાડાનો હાઇવે હોટલ નો પરવાનો તત્કાલિક અસરથી રદ કરાયો
Published on: 02/07/2025આણંદ,સોમવાર: એસ.ટી.નિગમ દ્વારા અમરેલી – ફેદરા- વડોદરા હાઈવે પર હોટલ ન્યુ માયા ઇસરવાડા તારાપુર ખાતે નિગમની એક્સપ્રેસ બસોમાં મુસાફરોની પ્રાથમિક સુવિધા જળવાઈ રહે તે હેતુસર નિગમ દ્વારા હાઇવે હોટલની નિયુક્ત કરેલ કરારની તમામ શરતો અને જોગવાઈઓને આધિન પસંદગી કરવામાં આવેલ હતી. ન્યુ માયા ઈસરવાડા હોટલ ખાતે તારીખ ૩૦ જૂન ૨૦૨૫ના રોજ અંદાજિત રાત્રે ૦૧:૦૦ કલાકની […]