Press Release

Filter by:
No Image

જીવામૃતઃ ખેડૂત માટે પ્રાકૃતિક ખેતીનું જીવનદાન”

Published on: 17/07/2025

આણંદ,ગુરુવાર: રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઈડના સતત ઉપયોગથી જમીનમાં પોષક તત્વોની ઉણપ અને અગત્યના સૂક્ષ્મજીવોમાં અસંતુલન થાય છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં પર્યાવરણને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂરિયાત ઘણી મહત્વપૂર્ણ બની રહી છે. પ્રાકૃતિક  ખેતી એટલે એક પણ રાસાયણિક ખાતર કે ઝેરી કેમીકલ (પેસ્ટિસાઈડ) વિના પાકને ફળદ્રુપ, પૌષ્ટિક અને સ્વસ્થ કરતી ખેતી. પ્રાકૃતિક ખેતીમાં દેશી […]

No Image

અનુસુચિત જાતિના લોકોને ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ રૂપિયા ૧.૭૦ લાખની સહાય મળશે

Published on: 17/07/2025

વર્ષ-૨૦૨૫-‘૨૬ દરમિયાન આ યોજનાનો લાભ મેળવવા માંગતા અરજદારોએ https:/ esamajkalyan. gujarat.gov.in/ ઉપર અરજી કરવી. આણંદ, બુધવાર: અનુસુચિત જાતિના લોકોને સરકારશ્રી દ્વારા ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ આવાસ પુરા પાડવામાં આવે છે, ત્યારે વર્ષ-૨૦૨૫-૨૬ દરમિયાન આ યોજનાનો લાભ લેવા આણંદ જિલ્લાનાં અનુસુચિત જાતિના લોકોને જિલ્લા પંચાયત, આણંદના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. અનુસુચિત […]

No Image

વિઠ્ઠલ ઉદ્યોગ નગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ સેફટી સલામતી તાલીમ અને પ્રાથમિક સારવાર અંગેનો એક દિવસીય સેમીનાર  યોજાયો

Published on: 17/07/2025

આણંદ, બુધવાર: ઔદ્યોગીક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, આણંદ, વિશ્વકર્માં એજ્યુકેશન  ટ્રસ્ટ તથા  વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ઘ્વારા ઇન્ડસ્ટ્રીયલ સેફટી સલામતી તાલીમ અને પ્રાથમિક સારવાર અંગેનો એક દિવસીય સેમીનાર વિઠ્ઠલ ઉદ્યોગ નગર ખાતે યોજાયો હતો. ઔદ્યોગીક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, આણંદના મદદનીશ નિયામક શ્રીમતી આર.એમ.રાઠવા એ જનરલ ઇંડસ્ટ્રિયલ સેફટી, બિહેવિયર બેસ્ડ સેફટી, વર્ક એટ હાઈટ તથા […]

No Image

ભારે વરસાદને કારણે પેટલાદ-ખંભાત રાજ્ય માર્ગ પરના ખરાબ થયેલ રસ્તાઓ સમારકામ કરીને  મોટરેબલ કરાયા

Published on: 17/07/2025

અમદાવાદ સર્કલના અધિક્ષક ઈજનેરશ્રી હિતેશ સોલિયાના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરાઈ. આણંદ, બુધવાર: જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની સુચના અને માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તાર તથા નેશનલ હાઇવે અને દાંડી માર્ગ ઉપર ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓ ઉપર પડેલ ખાડાઓ તાત્કાલિક ધોરણે પુરવા, રોડ રસ્તાનું સમારકામ કરવું, તમામ રસ્તાઓ મોટરેબલ બનાવવા […]

No Image

આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે.ગરવાલે રોડ રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કર્યું

Published on: 17/07/2025

આણંદ, બુધવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન હેઠળ આણંદ મનપા વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રોડ રસ્તાના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. મનપાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે.ગરવાલ દ્વારા મનપા ના ઈજનેરશ્રી ને સાથે રાખી આણંદ શહેર માં વિવિધ રસ્તાઓ ઉપર ચાલુ કરેલ […]

No Image

આણંદ ખાતે ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક યોજાઈ

Published on: 17/07/2025

આણંદ, બુધવાર: કલેકટર કચેરી, આણંદ ખાતે ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટી ની ગવર્નીંગ બોડીની બેઠક જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીની ઉપસ્થિતમાં યોજવામાં આવી હતી. કલેકટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા તા.૧૨- ૦૩- ૨૦૨૫ ની મીટીંગ ની કાર્યવાહી ને મંજુરી આપવામાં આવી હતી, ડીસ્ટ્રીક હેલ્થ […]

No Image

આણંદ મહાનગરપાલિકા દ્વારા વરસાદે વિરામ લેતા

Published on: 17/07/2025

રોગચાળો ફાટી ન નીકળે તે માટે ખાસ સ્વચ્છતા ઝુંબેશ અભિયાન હાથ ધરાયું. વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવાનું શરૂ કરાયું. આણંદ, બુધવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સૂચના મુજબ વરસાદે વિરામ લેતા મનપા વિસ્તારમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે વિવિધ ટીમો બનાવીને ખાસ ઝુંબેશ સ્વરૂપે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ખાસ સફાઈ ઝુંબેશ […]

No Image

આણંદ મહાનગરપાલિકા દ્વારા દર સોમવારે સુપર ક્લોરીનેશન યુક્ત પાણી આપવામાં આવશે

Published on: 17/07/2025

વર્ષાઋતુમાં આ પાણીનો ઉપયોગ કરવાથી પાણીજન્ય બીમારીઓથી બચી શકાશે. આણંદ, બુધવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન મુજબ મહાનગરપાલિકાના તમામ વિસ્તારોમાં વરસાદની ઋતુને ધ્યાને લઈ દર સોમવારે સુપર ક્લોરીનેશનયુક્ત પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આણંદ મહાનગરપાલિકા ના હેલ્થ ઓફિસર ડોક્ટર રાજેશ પટેલ ના જણાવ્યા મુજબ દ્વારા આપવામાં આવનાર સુપર ક્લોરિનેશન પાણી એટલે  […]

આણંદના ટાઉન પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલરની સમજાવટ થકી પારિવારિક સમસ્યાનો થયો સુખદ ઉકેલ 1

આણંદના ટાઉન પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલરની સમજાવટ થકી પારિવારિક સમસ્યાનો થયો સુખદ ઉકેલ

Published on: 03/07/2025

આણંદ,ગુરુવાર: આણંદ જિલ્લાના એક વતની એવા એક બહેનના લગ્ન સામાજીક રીતે બાર વર્ષ અગાઉ થયા હતા, લગ્ન બાદ સાસરીમા સંયુકત પરિવારમા સાથે રહેતા હતા. બેનના સાસરીમા સાસુ, સસરા,ત્રણ ભાઇ અને તેમના પત્નિ તથા બાળકો રહે છે. બેનના લગ્નજીવનથી સંતાનમાં  બે દિકરા છે. જેઓ પરિવાર સાથે સાસરીમાં રહેતા આવ્યા છે. બેન સૌથી છેલ્લા એટલેકે ત્રીજા ક્રમના […]

આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્ય  રોગચાળો ના ફેલાય તે માટે હાથ ધરાઈ ખાસ ઝુંબેશ 1

આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરજન્ય  રોગચાળો ના ફેલાય તે માટે હાથ ધરાઈ ખાસ ઝુંબેશ

Published on: 03/07/2025

૫૬૧૪૭ ઘરો ખાતે સર્વે કરાયો. મચ્છર જન્ય સ્થળ ઉત્પતી જોવા મળતા દંડનીય કાર્યવાહી કરી રૂપિયા ૧.૯૭ લાખ ઉપરાંતનો દંડ વસૂલ કર્યો. ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું. આણંદ, ગુરૂવાર: આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મહાનગરપાલિકા  વિસ્તારમાં ચોમાસાની ઋતુ ને  ધ્યાનમાં લઈ ને તથા […]