કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 2.98 લાખથી વધુ નો બાકી વેરો ભરપાઈ ન કરતા આજે વધુ 15 પ્રોપર્ટી કરવામાં આવી સીલ

Publish Date : 30/10/2026
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 2.98 લાખથી વધુ નો બાકી વેરો ભરપાઈ ન કરતા આજે વધુ 15 પ્રોપર્ટી કરવામાં આવી સીલ

મિલકત ધારકો બાકી વેરો તાત્કાલિક જમા કરાવે તે માટે અનુરોધ

આણંદ, ગુરૂવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાની રિકવરી ટીમ દ્વારા બાકી વેરાની વસુલાત અંતર્ગત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત આણંદ વિદ્યાનગર રોડ, રાજમાર્ગ રોડ અને 100 ફૂટના રોડ ઉપરની રૂપિયા 2,98,251 નો બાકી વેરો ભરપાઈ ન કરતા કુલ 15 જેટલી દુકાનો તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે.

કરમસદ આણંદ મહાનગરપાલિકાની રિકવરી ટીમના અધિકારીના જણાવ્યા મુજબ બાકી વેરાની વસુલાત માટે પ્રોપર્ટી માલિકોને લેખિત નોટીસ આપવા છતાં અને વારંવાર સૂચના આપવા છતાં પણ બાકી વેરાની રકમ જમા ન કરાવતા પ્રોપર્ટી સીલ કરવાની ફરજ પડી છે.

મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોને તેમની પ્રોપર્ટી નો બાકી વેરો તાત્કાલિક ભરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે અન્યથા બાકી વેરો ન ભરનાર ની પ્રોપર્ટી સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે. મનપાની રિકવરી અંગેની ઝુંબેશ હાલમાં ચાલુ જ રહેશે તેમ પણ વધુમાં કહ્યું છે.