રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઝારોલા સ્થિત ‘સાંજ’ ડે કેર સંસ્થાની મુલાકાત લીધી

Publish Date : 15/10/2026
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઝારોલા સ્થિત 'સાંજ' ડે કેર સંસ્થાની મુલાકાત લીધી

આણંદ જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઝારોલા સ્થિત ‘સાંજ’ ડે કેર સંસ્થાની મુલાકાત લીધી હતી.

રાજ્યપાલશ્રીએ અહીં ગામના વયોવૃદ્ધ નાગરિકો સાથે સ્નેહપૂર્વક સંવાદ કર્યો હતો. રાજ્યપાલશ્રીના આગમન સમયે તમામ વયોવૃદ્ધ નાગરિકોએ ભજન ગીત ગાઈને તેમનું હર્ષભેર સ્વાગત કર્યું હતું.