Close

સીવીએમ સંચાલિત રાણક ગર્લ્સ હોસ્ટેલ વિદ્યાનગરને કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સીલ કરાઈ

Publish Date : 19/09/2026

સ્વચ્છતા નો સંપૂર્ણ અભાવ, એક્સપાયરી ડેટ વાળો ખાદ્ય સામગ્રી અને શાકભાજી ફૂગ વાળાને સડેલા મળ્યા

આણંદ, શુક્રવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સીવીએમ સંચાલિત રાણક ગર્લ્સ હોસ્ટેલ વિદ્યાનગર ખાતે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કિચન ચેક કરતા જેમાં બટાટા ફૂગ વાળા અને સડેલા મળી આવ્યા હતા. કોકોનટ પાવડર એક્સપાયર્ડ થઈ ગયેલો મળ્યો હતો. સ્વચ્છતાનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો હતો. ગોળ ખુલ્લામાં મુકવામાં આવ્યો હતો. એક્ઝોસફેન ઓઇલ વાળો જોવા મળ્યો. કર્મચારીઓના ફિટનેશ સર્ટિફિકેટ નથી અને ડ્રેનેજ લાઈન ઓપન જોવા મળતા કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી રાણક ગર્લ્સ હોસ્ટેલને સીલ કરવામાં આવી છે.