Close

ડભાસી ખાતે મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે નવીન દૂધ ઉત્પાદક મંડળીનું ખાતમુહૂર્ત કરાયું

Publish Date : 18/08/2026

સહકારી ક્ષેત્રના સુદ્રઢ સંગઠનથી ગામના પશુપાલન વ્યવસાયને નવી દિશા અને બળ મળશે-મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ

​આણંદ, સોમવાર, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ડભાસી ગામે નવીન દૂધ ઉત્પાદક મંડળીના ભવનનું ખાતમુહૂર્ત નાણા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગ્રામજનોને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નવીન ડેરીના નિર્માણથી ગામના પશુપાલકો અને દૂધ ઉત્પાદકોને આગામી સમયમાં આર્થિક રીતે નોંધપાત્ર લાભ મળશે. સહકારી ક્ષેત્રના સુદ્રઢ સંગઠનથી ગામના પશુપાલન વ્યવસાયને નવી દિશા અને બળ મળશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ ખાતમુહૂર્ત સમારોહમાં બોચાસણ જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી નયનાબેન ઠાકોર, તાલુકા પંચાયત સભ્ય શ્રી યોગેશભાઈ પટેલ તેમજ દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેનશ્રી કાંતિભાઈ પરમાર અને સેક્રેટરીશ્રી રાજેશભાઈ ચૌહાણ, સરપંચશ્રી, પંચાયતના સભ્યશ્રીઓ, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, ગામના અગ્રણીઓ, ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.