Close

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

Publish Date : 24/04/2026

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની મતદાન પ્રક્રિયા અને સુવિધાઓનું જનરલ ઓબ્ઝર્વર શ્રી માતા દિન મીણાએ ઝીણવટભર્યું કર્યું નિરીક્ષણ

આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત આજે ચાલી રહેલ મતદાન પ્રક્રિયા દરમિયાન જનરલ ઓબ્ઝર્વર શ્રી માતા દિન મીણાએ વિવિધ મતદાન મથકોની વ્યક્તિગત મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે લોકશાહીના પર્વ સમાન મતદાન પ્રક્રિયાની જરૂરી બાબતોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.

આ મુલાકાત દરમિયાન ઓબ્ઝર્વરશ્રીએ ખાસ કરીને ઓડ વિસ્તારમાં આવેલી પ્રમુખ સ્વામી અંગ્રેજી માધ્યમ શાળા, મુખ્ય કુમાર શાળા, એસ.જી.પટેલ કન્યાશાળા અને સૂરજબા પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથકો ખાતે કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મતદાન મથકો ખાતે મતદારો માટે ઉપલબ્ધ પાયાની સુવિધાઓ જેવી કે પીવાનું પાણી, શેડ અને વ્હીલચેરની વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી.

તદુપરાંત, ચૂંટણીની પારદર્શિતા જાળવી રાખવા માટે લગાવવામાં આવેલા વેબકાસ્ટિંગ કેમેરા અને સુરક્ષા વ્યવસ્થાનું પણ તેમણે બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. સુરક્ષાના કડક બંદોબસ્ત અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે તેમણે માઇક્રો ઓબ્ઝર્વર સાથે જરૂરી સંવાદ કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬