111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
Publish Date : 24/04/2026
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉમરેઠ વિધાનસભાના ગામો ખાતે મતદારોને લાવવા લઈ જવા માટે વાહનની સુવિધા ઉપલબ્ધ
દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારોએ વહેલી સવારથી જ ચૂંટણી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ વાહનના ઉપયોગ કરીને મતદાન કર્યું
આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લામાં 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આજે વહેલી સવારે 7-00 કલાકથી શરૂ થયું છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા વિધાનસભા મત વિસ્તારના ગામો ખાતે 06 જેટલા વાહનો મતદારોને પોતાના ઘરેથી મતદાન મથક સુધી લાવવા અને લઈ જવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
આ વાહનની સુવિધા નો લાભ મેળવીને મતદારો વહેલી સવારથી જ મતદાન કરી રહ્યા છે.

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026