Close

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશનની મોબાઈલ એપ અને વેબસાઈટ જાહેર જનતા માટે ખુલ્લી મુકાઈ

Publish Date : 17/03/2026

આ એપના માધ્યમથી નાગરિકોને ઘેર બેઠા માહિતી મેળવી શકશે

નાગરિકો પોતાની ફરિયાદ એપના માધ્યમથી નોંધાવી શકશે

નાગરિકો પ્રોપર્ટી ટેક્સ અને પ્રોફેશનલ ટેક્સ ઘરે બેસીને ઓનલાઈન ભરી શકશે

આણંદ સોમવાર : કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાએ કલેકટર કચેરી આણંદ ખાતે આજે વર્ષ 2026-27 નું અંદાજપત્ર મહાનગરપાલિકાના વહીવટદાર શ્રી અને જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી સમક્ષ રજૂ કર્યું હતું. આ સમયે મહાનગરપાલિકાના કમિશનર શ્રી દ્વારા કરમસદ–આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મોબાઇલ એપ  APP Name : kamc અને વેબસાઇટ www.anandmunicipal.com નાગરિકો માટે ખુલ્લી મૂકી હતી. જે આગામી દિવસોમાં કાર્યરત થશે.

કમિશનરશ્રીએ આ એપ અને વેબસાઈટની માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ એપ અને વેબસાઈટ ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે જે, નાગરિકોને તથા પ્રવાસીઓને શહેર સંબંધિત જરૂરી માહિતી પૂરી પાડશે. તેમાં શહેરનો ઇતિહાસ, ઐતિહાસિક સ્થળો અને ફરવા લાયક સ્થળોની માહિતી આપવામાં આવશે, જેથી લોકોને શહેરની સંસ્કૃતિ અને વારસાની જાણકારી મળી શકે.

આ સાથે શહેરની વિવિધ જાહેર સેવાઓ, સુવિધાઓ અને મહત્વપૂર્ણ જાણકારી પણ એપ અને વેબસાઇટમાં ઉપલબ્ધ રહેશે. નાગરિકો પ્રોપર્ટી ટેક્સ અને પ્રોફેશનલ ટેક્સ ઘરે બેસીને ઓનલાઈન ભરી શકશે તેમજ સંબંધિત માહિતી અને રસીદ સરળતાથી મેળવી શકશે.તે ઉપરાંત, નાગરિકો પોતાની ફરિયાદ (Complaint) અને ગ્રીવન્સ (Grievance) ઓનલાઈન નોંધાવી શકશે અને તેની સ્થિતિ વિશે માહિતી પણ મેળવી શકશે. આ તમામ સુવિધાઓ દ્વારા લોકો સરળતાથી શહેર વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકશે અને મ્યુનિસિપલ સેવાઓનો લાભ લઈ શકશે, તેમ મહાનગરપાલિકાના કમિશનરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.