Close

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ખંભાત અને બોચાસણ હેલીપેડ ખાતે કરવામાં આવ્યું ઉષ્માભર્યું સ્વાગત

Publish Date : 31/01/2026

મુખ્યમંત્રીશ્રીએ ભાદરણ સ્થિત ત્રિમંદિર ખાતે દર્શન કરી જન કલ્યાણ માટે કરી પ્રાર્થના

સમગ્ર રૂટ પર ઠેર ઠેર મુખ્યમંત્રીશ્રીના કાફલા પર પુષ્પ વર્ષા કરી આવકાર્યા

આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લાના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે પધારેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઓએનજીસી કેમ્પસ, ખંભાત અને એ.પી. વિદ્યાલય, બોચાસણ હેલીપેડ ખાતે મંત્રી શ્રી અને મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓએ પુષ્પગુચ્છ આપી મુખ્યમંત્રીશ્રીને આવકાર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ભાદરણ સ્થિત ત્રિમંદિર ખાતે દર્શન કરી જન કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ શાહપુર ગામે નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના ઘરે શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રીના રૂટ પર ઠેર ઠેર પુષ્પ વર્ષા કરી મુખ્યમંત્રીશ્રીને આવકાર આપવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી એ સૌ નાગરિકોનું અભિવાદન કર્યું હતું.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકી, નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, મહેસુલ રાજ્ય મંત્રી શ્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડા, આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ,આણંદ જિલ્લા પ્રમુખ પંચાયત શ્રી હસમુખભાઈ પટેલ, ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ, સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જસાણી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.