Close

આણંદ જિલ્લામાં પેટલાદ ટાઉન તથા રૂરલ પોલીસ સ્ટેશનનું ખાતમૂહુર્ત કરતાં પોલીસ હાઉસિંગ રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ

Publish Date : 29/12/2025

રૂ.૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પોલીસ સ્ટેશન એ ખરેખર પોલીસ પરિવાર માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા દર્શાવે છે: રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ

આણંદ,શુક્રવાર: આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં ટાઉન તથા રૂરલ પોલીસ સ્ટેશનના ખાતમુહૂર્ત પ્રસંગ પોલીસ હાઉસિંગ રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો

રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, પોલીસ એ પ્રજાના મિત્ર છે. 24 કલાક રાજ્યના આંતરિક સુરક્ષાની ચિંતા કરતા પોલીસ પરિવાર  માટે નવા પોલીસ સ્ટેશનના બાંધકામ માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી તે બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો પેટલાદની જનતા વતી રાજ્યમંત્રીશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો.

વધુમાં રાજ્યમંત્રીશ્રીએ ઉમેરતા જણાવ્યું હતું કે,પેટલાદમાં રૂ.૧૦ કરોડની માતબર રકમના ખર્ચે ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશનનું ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા નિર્માણ કાર્ય થવાનું છે,ત્યારે સાચા અર્થમાં પોલીસ પરિવાર માટે રાજ્ય સરકારે કટિબદ્ધતા દર્શાવી છે,તેમ તેમણે સગૌરવ જણાવ્યું હતું.

જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી એ પ્રાસંગિક ઉદબોધન કરીને નવા પોલીસ સ્ટેશન બાંધકામ માટે મળેલ મંજૂરી     બદલ  પોલીસ પરિવાર તરફથી  સરકારશ્રીનો તથા રાજ્ય મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે સોજીત્રા  ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ,પૂર્વ અગ્રણી શ્રી રાજેશભાઈ પટેલ,પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી સોનલબેન,પૂર્વ ધારાસભ્ય શ્રી નિરંજન પટેલ, પેટલાદ રણછોડરાય મંદિરના મહંતશ્રી વાસુદેવ મહારાજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સહિતના પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.