Close

રૂપિયા 1.60 કરોડના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- અલારસાનું લોકાર્પણ કરતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી

Publish Date : 18/12/2025

રૂપિયા 45 લાખના ખર્ચે તૈયાર થનાર આયુષ્માન આરોગ્ય મંદિર કઠોલનું ખાતમુર્હુત કરાયું

આણંદ, ગુરૂવાર: રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે આજે  બોરસદ તાલુકાના અલારસા ગામ ખાતે રૂપિયા 1.60 કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત બોરસદ તાલુકાના કઠોલ ગામ ખાતે રૂપિયા 45 લાખના ખર્ચે તૈયાર થનાર આયુષ્માન આરોગ્યમંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મંત્રી શ્રી રમણભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે અલારસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે આજુબાજુના ગામના 30,000 કરતાં વધુ લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ ઘર આંગણે જ મળશે તેમ જણાવી મંત્રી શ્રી એ આરોગ્ય વિભાગના અધિકારીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવતા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે જોવા જણાવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- અલારસા ખાતે મેડિકલ ઓફિસર સહિત આરોગ્ય વિભાગનો સ્ટાફ જેમાં લેબોરેટરી સહિતની સુવિધાઓ  અને કઠોલ ગામ ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર બનવાથી આજુબાજુના ગામના રહીશોને આરોગ્ય લક્ષી સુવિધાઓ ઉપલબ્ધ થશે. જેમાં રસીકરણ, પીએમ જય કાર્ડ, સગર્ભા માતાની સારવાર જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને પોષણ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી, તાલુકા પંચાયત સદસ્યશ્રી, એપીએમસીના ચેરમેન શ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પિયુષ પટેલ, સરપંચ શ્રી, આરોગ્ય વિભાગના ડોક્ટર, સ્ટાફ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.