Close

બોરસદ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૫૦ બોટલ બ્લડ યુનિટ એકત્રિત થયું

Publish Date : 13/05/2025

આણંદ, મંગળવાર: જીલ્લા વહીવટી તંત્ર અને તાલુકા હેલ્થ ઓફીસ બોરસદ ના સહયોગ થી સામુહિક આરોગ્ય કેન્દ્ર, બોરસદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામા આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી અને બોરસદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકીશ્રીએ  હાજર રહી આયોજન કર્તા અને લાભાર્થીઓને રક્તદાન વિષે માહિતગાર કરી પ્રોત્સાહિત કર્યા હતા.

આ કેમ્પ માં કુલ ૫૦ બોટલ બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફીસ બોરસદ દ્વારા રક્તદાન કરનારા સૌનું મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

બોરસદ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૫૦ બોટલ બ્લડ યુનિટ એકત્રિત થયું 6

બોરસદ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૫૦ બોટલ બ્લડ યુનિટ એકત્રિત થયું

બોરસદ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૫૦ બોટલ બ્લડ યુનિટ એકત્રિત થયું 5

બોરસદ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૫૦ બોટલ બ્લડ યુનિટ એકત્રિત થયું

બોરસદ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૫૦ બોટલ બ્લડ યુનિટ એકત્રિત થયું 4

બોરસદ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૫૦ બોટલ બ્લડ યુનિટ એકત્રિત થયું

બોરસદ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૫૦ બોટલ બ્લડ યુનિટ એકત્રિત થયું 3

બોરસદ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૫૦ બોટલ બ્લડ યુનિટ એકત્રિત થયું

બોરસદ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૫૦ બોટલ બ્લડ યુનિટ એકત્રિત થયું 2

બોરસદ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૫૦ બોટલ બ્લડ યુનિટ એકત્રિત થયું

બોરસદ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૫૦ બોટલ બ્લડ યુનિટ એકત્રિત થયું 1