Close

સ્થાનિક સ્વરાજ અને નગરપાલિકાની ચૂંટણીઓ અંતર્ગત તારાપુર શહેરી વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

Publish Date : 15/04/2026

આણંદ, સોમવાર , આગામી સમયમાં યોજાનાર નગરપાલિકા તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૬ના સુચારુ આયોજન અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી તારાપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં તારાપુર પોલીસ કાફલા દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

તારાપુર શહેરના મુખ્ય વિસ્તારમાં આગામી સ્થાનિક સ્વરાજ અને નગરપાલિકાની ચૂંટણીઓ અંતર્ગત સાંજે ૧૭:૩૦ થી ૧૮:૦૦ કલાક દરમિયાન ફ્લેગ માર્ચ યોજવામા આવી હતી.